ગૂગલ ડયો નવું અપડેટ, વહાર્ટસપ કોલિંગને આપી શકે છે ટક્કર...

ગૂગલે તેનું નવું ચેટિંગ પ્લેટફોર્મ ગૂગલ ડયો થોડા સમય પહેલા લોન્ચ કર્યું હતું. જેના ઘ્વારા કંપની બીજી વીડિયો કોલિંગ એપને ટક્કર આપી શકે.

Written by: anuj prajapati

ગૂગલે તેનું નવું ચેટિંગ પ્લેટફોર્મ ગૂગલ ડયો થોડા સમય પહેલા લોન્ચ કર્યું હતું. જેના ઘ્વારા કંપની બીજી વીડિયો કોલિંગ એપને ટક્કર આપી શકે. પરંતુ ગૂગલ ડયો તેમનું યુઝર ફ્રિન્ડલી ઇન્ટરફેસ ના હોવાના કારણે યુઝરને આકર્ષિત કરવામાં સફળ રહ્યા નહીં.

ગૂગલ ડયો નવું અપડેટ, વહાર્ટસપ કોલિંગને આપી શકે છે ટક્કર...

યુઝરને આકર્ષિત કરવા માટે કંપની ઘ્વારા તેનું નવું અપડેટ વર્ઝન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તેની વીડિયો કવોલિટી પહેલા કરતા પણ વધારે સારી કરવામાં આવી છે. પરંતુ હવે સવાલ છે કે આ નવું અપડેટ વર્ઝન બીજા પ્લેટફોર્મને પરેશાન કરી શકે છે કે નહીં.

બ્લેકબેરી મરક્યુરીમાં તમને આ 5 ફીચર જોવા મળી શકે છે.

વહાર્ટસપ ઘ્વારા જ્યારથી વીડિયો કોલિંગ ફીચર બહાર પાડવામાં આવ્યું છે. ત્યાંથી તે બીજા વીડિયો કોલિંગ પ્લેટફોર્મને જબરજસ્ત ટક્કર આપી રહ્યું છે.

દસ હજાર કરતા પણ ઓછી કિંમતમાં ખરીદો, આ લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

તો એક નજર કરો ગૂગલ ડયો ના નવા અપડેટ પર જે વહાર્ટસપ વીડિયો કોલિંગને ટક્કર આપી શકે છે.


ગૂગલ ડયો નવું અપડેટ

ગૂગલ ડયો નવું અપડેટ વર્ઝન 5.0 જેમાં કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમને નવા વર્ઝનમાં જુના બગ અને બીજા મેજર ઇસ્યુને સોલ્વ કરી નાંખ્યા છે. તેમને જણાવ્યા કે નવા વર્ઝનમાં બધી જ જૂની ભૂલો સુધારી લેવામાં આવી છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

વીડિયો કવોલિટી સુધારી નાખી છે

ગૂગલ ડયો નવું અપડેટ વર્ઝન 5.0 વીડિયો કવોલિટીમાં ખુબ જ વધારે પ્રમાણમાં સુધારો કરવામાં આવ્યો છે. ગૂગલ ડયો વીડિયો કવોલિટી વહાર્ટસપને ટક્કર કરી શકે છે. કારણકે વહાર્ટસપમાં હજુ પણ સારી વીડિયો કવોલિટીની જરૂર છે.

સિમ્પલ સાઈન અપ

ગૂગલ ડયો ફેલ થવાનું કારણ તેનું લાબું સાઈન અપ પ્રોસેસ પણ હતું. પરંતુ નવા અપડેટ વર્ઝનમાં સાઈન ઈન પ્રોસેસ ખુબ જ સુધારી દેવામાં આવી છે.

કેમેરા રોટેશન ફીચર

ગૂગલ ડયો નવા અપડેટ વર્ઝનમાં કેમેરા રોટેશન ફીચર આપવામાં આવ્યું છે, જયારે તેઓ તેમના મિત્ર સાથે વીડિયો કોલિંગ કરતા હોય. તે યુઝરને સારું કેમેરા ફીચર આપશે. જે તમને વહાર્ટસપમાં પણ જોવા નહીં મળે.

અવાઝ નહીં આવતો, તે ઇસ્યુ સોલ્વ કરી નાખ્યો છે

ગૂગલ ડયો યુઝરની ફરિયાદ હતી કે વીડિયો કોલ દરમિયાન અવાઝ બરાબર નથી આવતો. પરંતુ નવા ગૂગલ ડયો અપડેટ વર્ઝનમાં આ પ્રોબ્લેમ સોલ્વ થઇ ચુક્યો છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોRead more about:
English summary
Google Duo introduces a new update to fix all the bugs, improve video quality and more. Check out the details.
Please Wait while comments are loading...

Social Counting