ફિટબીટ એક્વાયર પેબલ સોફ્ટવેર, શુ થશે સ્માર્ટવોચ બિઝનેસનું આગળ?

અમેરિકન સ્માર્ટવોચ ડેવલોપર અને વર્ષ 2012 થી સ્માર્ટવોચ પાયોનિયર પેબલ સ્માર્ટવોચ આખરે પોતાનો બિઝનેસ ડાઉન કરી નાખ્યો છે.

By Anuj Prajapati
|

અમેરિકન સ્માર્ટવોચ ડેવલોપર અને વર્ષ 2012 થી સ્માર્ટવોચ પાયોનિયર પેબલ સ્માર્ટવોચ આખરે પોતાનો બિઝનેસ ડાઉન કરી નાખ્યો છે. તેની પાછળનું કારણ હજુ સુધી જાણવામાં નથી આવ્યું. આ કંપની પુરી રીતે વોશઆઉટ નથી થયી. ફિટબીટ મેન્યુફેક્ચર ઘ્વારા તેને એક્વાયર કરી લેવામાં આવી છે.

ફિટબીટ એક્વાયર પેબલ સોફ્ટવેર, શુ થશે સ્માર્ટવોચ બિઝનેસનું આગળ?

પેબલ સ્માર્ટવોચ કંપની દેશની ખુબ જ સફળ રહેલી સ્માર્ટવોચ બનાવતી કંપનીમાં આવતી હતી. તેમને ક્રાઉડફંડ પ્લેટફોર્મ ઘ્વારા ઘણા પૈસા પણ રાઇઝ કર્યા હતા.

કઈ રીતે ફ્રીચાર્જ ની મદદ તમે 25,000 સુધીની રકમ બેન્કમાં ટ્રાન્સફર કરી શકશો

સ્માર્ટવોચ બનાવતી કંપની પેબલ સોફ્ટવેર શરૂઆતમાં ખુબ જ સફળ રહી હતી. પેબલ સ્માર્ટવોચ ઘ્વારા લગભગ 2 મિલિયન જેટલી સ્માર્ટવોચ ડિવાઈઝ વેચવામાં આવી છે. વર્ષ 2012 માં શરૂ થયેલી આ સ્માર્ટવોચ કંપની ખુબ જ ઓછા સમય સુધી ચાલી. પરંતુ આ 4 વર્ષમાં તેમને માર્કેટમાં ખુબ જ મોટું નામ ચોક્કસ બનાવી દીધું છે.

ફિટબીટ એક્વાયર પેબલ સોફ્ટવેર, શુ થશે સ્માર્ટવોચ બિઝનેસનું આગળ?

પરંતુ આ ડિસેમ્બર મહિનામાં જ પેબલ સોફ્ટવેર ઘ્વારા જાહેરાત કરવામાં આવી કે તેઓ હવે તેમનો પ્લાન શટડાઉન કરવા જઈ રહ્યા છે. આ સ્માર્ટવોચ કંપની માર્કેટ છોડી નથી રહી કારણે તેને ફિટબીટ ઘ્વારા એક્વાયર કરી લેવામાં આવી છે. જેના કારણે પેબલ નામ સાથે કોઈ પણ પ્રોડક્ટ માર્કેટમાં નહીં આવી શકે.

ફિટબીટ એક્વાયર પેબલ સોફ્ટવેર, શુ થશે સ્માર્ટવોચ બિઝનેસનું આગળ?

પેબલ ઘ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ માર્કેટમાં તેમની બે નવી પ્રોડક્ટ પેબલ ટાઈમ 2 અને પેબલ કોર સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યા છે. પરંતુ હવે આ બંને પ્રોડક્ટ માર્કેટમાં નહીં આવી શકે અને જે લોકો તેને પહેલાથી ઓર્ડર કરી ચુક્યા હોય તેમને તેનું રિટર્ન આપી દેવામાં આવશે.

શુ આપણે મોડ્યૂલર કે સેમી મોડ્યૂલર સ્માર્ટફોન વિશે ચિંતા કરવી જોઈએ?

જો ફિટબીટ એક્વાયર ની વાત કરવામાં આવે તો તેમને પેબલ પર પુરી રીતે કાબુ નથી મેળવ્યો. પરંતુ તેને કેટલાક એસેસ્ટ જેવા કે કી-પર્સનલ, સોફ્ટવેર અને ફાર્મવેર ડેવલોપમેન્ટ પર તેમની હક ચોક્કસ છે. પરંતુ કંપની હાર્ડવેર પર તેમનો કોઈ જ હક નથી.

પેબલ એક્વાયર કરવા પાછળ ફિટબીટ નો મુખ્ય ઉદેશ માર્કેટમાં તેમની જગ્યા વધારે મજબૂત કરવા અને લોકોને બેસ્ટ સ્માર્ટવોચ આપવાની રહેશે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પેબલ સોફ્ટવેર એક્વાયર કરવાથી કંપની તેને પ્લેટફોર્મમાં સારો વધારો કરી શકે છે. એટલા માટે જ્યારે ભવિષ્યમાં તેની સ્માર્ટવોચ આવે ત્યારે ફિટનેસ ચેક કરવા માટેના ફીચર ચોક્કસ એડ કરવામાં આવશે. જે યુઝરની હેલ્થ કન્ડિશન જાણવામાં મદદ કરશે.

Best Mobiles in India

English summary
Pebble shuts down business, gets acquired by Fitbit.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X