ફેસબૂક મોબાઈલ ઘ્વારા વધારશે તમારો બિઝનેસ

છેલ્લા કેટલાક વર્ષોથી ઈન્ટરનેટ અને મોબાઈલનો ઉપયોગ ખુબ જ વધી ગયો છે. દુનિયામાં ખુબ જ વધારે યુઝર થઇ ગયા છે.

By Anuj Prajapati
|

છેલ્લા કેટલાક વર્ષોથી ઈન્ટરનેટ અને મોબાઈલનો ઉપયોગ ખુબ જ વધી ગયો છે. દુનિયામાં ખુબ જ વધારે યુઝર થઇ ગયા છે, જે સરળતાથી એકબીજા સાથે વાતચીત કરી શકે અને એકબીજા સાથે હંમેશા કનેક્ટ રહી શકે.

ફેસબૂક મોબાઈલ ઘ્વારા વધારશે તમારો બિઝનેસ

ઈન્ટરનેટ અને મોબાઈલ બંનેએ ડિજિટલ ક્ષેત્રે ક્રાંતિ લાવી છે. તેનાથી વિકાસ થવાની શક્યતા ખુબ જ વધારે થઇ ગયી છે.

રિલાયન્સ જિયો હેપી ન્યુ યર ઓફરની થશે ચકાસણી: આરએસ શર્મા

આમ જોવા જઈએ તો આપણે હજુ પણ તેનો પૂરતો ઉપયોગ નથી કરી શકતા. તેવામાં જ ફેસબૂક ઘ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ભારતમાં ફેસબૂક ઘ્વારા બિઝનેસ વધારવામાં આવશે.

ફેસબૂક મોબાઈલ ઘ્વારા વધારશે તમારો બિઝનેસ

ફેસબૂક ઇન્ડિયાના મેનેજીંગ ડાયરેક્ટર ઉમંગ બેદીનું કહેવું છે કે મોબાઈલ આધારિત ઉદ્યોગને લઈને ફેસબૂક ઘણું જ ઉત્સાહિત છે અને તે દિશામાં પ્રયાસ કરવામાં કાર્યરત છે. જેનાથી બિઝનેસને પ્રોત્સાહન મળી શકે.

ટોપ 5 એસેસરીઝ જે તમે ભારતમાં 500 રૂપિયાની અંદર જ મેળવી શકો છો..

તેની સાથે તેમને કહ્યું કે ફેસબૂક વેપારનો વિસ્તાર કરવા માટે આગળ છે. બ્રાન્ડ બિલ્ડીંગ, જનરેટિંગ ડિમાન્ડ, ડ્રાઇવિંગ લીડ અને સેલ્સ જેવી સુવિધા માટે ફેસબૂકનો ઉપયોગ કરી શકાય છે. જેનાથી નવો વેપાર ઉભો થશે અને લોકોને પણ સરળતા થઇ જશે.

ફેસબૂક મોબાઈલ ઘ્વારા વધારશે તમારો બિઝનેસ

વર્ષના અંતમાં ફેસબુકે જણાવ્યું કે સાઈટમાં મેં મહિનામાં 166 મિલિયન એક્ટિવ યુઝર છે. 159 મિલિયન મોબાઈલ યુઝર છે અને 85 મિલિયન ડેલી યુઝર છે. સાથે સાથે 81 મિલિયન મોબાઈલ ડેલી એક્ટિવ યુઝર છે. આ આંકડા ખાલી ભારતના જ છે.

વેપાર મુદ્દે ફેસબુકે પહેલાથી જ ભારતના ટોપ 100 વિજ્ઞાપનો સાથે રણનીતિ તૈયાર કરી નાખી છે. હાલમાં ફેસબૂક પર 2 મિલિયન કરતા પણ વધારે નાના અને મધ્યમ વેપાર પેજ છે. જેમાંથી 30 ટકા કરતા વધારે પેજ એક્ટિવ છે અને મહિલાઓ ઘ્વારા ચલાવવામાં આવી રહ્યા છે.

ભારતમાં ફેસબૂક ઘ્વારા વેપારને વધારવા અને મોબાઈલ આધારિત બનાવવા માટે 12 ભાષાઓનો ઉપયોગ કરવામાં આવશે. ભારતમાં સૌથી વધુ કમાણી કરતી એપનો 80 ટકા હિસ્સો સોશ્યિલ નેટવર્કિંગ મંચ સાથે એકીકૃત કરવામાં આવશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Facebook is helping mobile-driven businesses grow in India.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X