ફેસબુક પોસ્ટ ની તારીખ કઈ રીતે બદલવી અને બીજું ઘણું બધું.

Written by: Keval Vachharajani

ફેસબુકે પોતાના યુઝર્સ માટે હમણાં ઘણા બધા નવા ફીચર્સ બહાર પાડ્યા છે. પછી ભલે તે ફેસબુક ની એપ હોઈ કે પછી વાત કરવા માટે નું મેસૅન્જર બધી જ જગ્યા ઓ પર ફેસબુકે નવા ઘણા બધા ફીચર્સ આપ્યા છે. હવે તેઓ એ પોતાના યુઝર જયારે કમેન્ટ કરે ત્યારે તેના માટે પણ એક નવું ફીચર આપ્યું છે.

ફેસબુક પોસ્ટ ની તારીખ કઈ રીતે  બદલવી અને બીજું ઘણું બધું.

ફેકબુક દ્વારા કમેન્ટ માટે નું આ નવું ફીચર ટાઈમલાઈન અને કમેન્ટ બોક્સ બંને માટે ખુબ જ ઉત્તેજક છે. ફેસબૂક એક નવા ફીચર ની સાથે આવ્યું છે જેમાં જયારે પણ તમારા કોઈ મિત્ર કમેન્ટ લખી રહ્યા હશે ત્યારે તમને બતાવશે.

#1 'અ ફ્રેન્ડ ઇઝ ટાઇપિંગ કમેન્ટ' ફીચર

હા, વિચારો કે તમે કોઈ પોસ્ટ કરી છે અને તમારો કોઈ મિત્ર તેના પર કમેન્ટ લખે છે. ફેસબુક ના નવા ફીચર દ્વારા તમને તમારો મિત્ર કમેન્ટ પોસ્ટ કરે તેની પેહલા જ જાણ કરી દેશે. હા તે તમને તેમ નહિ જણાવી શકે કે તમારો કયો મિત્ર કમેન્ટ લખી રહ્યો છે, તે તમે માત્ર કમેન્ટ પોસ્ટ થઇ ગયા પછી જ જાણી શકશો. તો જયારે તમારા મિત્ર કમેન્ટ લખી રહ્યા હશે ત્યારે તે કમેન્ટ પોસ્ટ થઈ જાય તે પેહલા ફેસબૂક તમને એક પૉપ અપ દ્વારા જણાવશે કે ' યોર ફ્રેન્ડ ઇઝ ટાઇપિંગ એ કમેન્ટ'.

#2 ફેસબૂક હવે તમારી અડધી ટાઈપ કરેલી કમેન્ટ પોતાની મેળે જ સેવ કરી લેશે.

પેહલા ફેસબુક માં જો કોઈ કમેન્ટ કરે અને પછી પોસ્ટ કર્યા પેહલા જ વયા જાય તો તે કમેન્ટ ડીલીટ થઇ જતી હતી, અને ત્યાર બાદ યુઝર એ તે કમનેટ ને પાછી લખવી પડતી હતી. તે થોડુંક કાંટાળા વાળું કામ સાબિત થતું હતું.

પરંતુ ફેસબૂક પાસે હવે તેનો ઉકેલ આવી ગયો છે. હવે જયારે યુઝર કોઈ મેસેજ લખશે અને ત્યાર બાદ તેને પોસ્ટ કાર્ય પેહલા જો તે કોઈ બીજા પેજ પર જશે અને ત્યાર બાદ જયારે જે તે પેજ પર પાછો ફરશે ત્યારે તે કમેન્ટ ત્યાં જ હશે.

પરંતુ આ ફીચર અત્યારે માત્ર ફેસબૂક એપ માટે જ ઉપલબ્ધ છે.

#3 હવે તમેં પાછલા વર્ષો માં જય અને પોસ્ટ ને શેર કરી શકો છો.

ફેસબૂક પાસે હવે એક અત્યંત રસપ્રદ ફીચર છે જો તમે તમારા ફ્રેન્ડ ની વૉલ પર પોસ્ટ કરવા માંગતા હો તો, તમારા ફ્રિન્ડ ની વૉલ પર શેર કરેલી પોસ્ટ નું હવે તમે વર્ષ, મિનિટ,તારીખ, અને કલ્લાક, પણ બદલાવી શકો છો.

તો હવે જયારે તમે તમારા ફ્રેન્ડ ની ટાઈમલાઈન પર જયારે કોઈ પોસ્ટ કરતા હશો ત્યારે તમે તેમાં તારીખ,સમય, અને વર્ષ બદલી શકશો. ના તમે પોસ્ટ ને અત્યર પૂરતું શેડ્યૂલ નથી કરી શકતા.

#4 ફેસબૂક પર કોઈ પોસ્ટ ને પાસ્ટ મા કઈ રીતે શેર કરવી.

પગલું 1- જે ફ્રેન્ડ ની ટાઈમલાઈન પર પોસ્ટ શેર કરવું હોઈ તેની પ્રોફાઈલ ખોલો.

પગલું 2- જયારે તમે કર્સર ટાઈપ પર રાખશો ત્યારે તમને નીચે ઘણાબધા ઓપ્શન જોવા મળશે

પગલું 3- છેલ્લા ઓપ્શન ને પસંદ કરો, ત્યાર બાદ તમે સરળતા થી વર્ષ પસંદ કરી શકશો પાછલા કોઈ પણ વર્ષો માંથી.

#5 તે પોસ્ટ પાછલા વર્ષ ના લોગ માં જ બતાવશે અત્યાર ના નહિ.

પગલું 4- હવે કંઈક પોસ્ટ કરો.

પગલું 5- હવે તે પોસ્ટ તમારા ફ્રેન્ડ ને જેતે નક્કી કરેલા વર્ષ માં જ બતાવશે હાલ ના સમય ના લોગ માં નહિ બતાવે, હા તમારા મિત્ર ને નોટિફિકેશન જરૂર મળશે.English summary
Know who's typing a comment, and other new features that Facebook has come up with its comment box and timeline.
Please Wait while comments are loading...

Social Counting