ફેસબૂકમાં એન્ડ્રોઇડ યુઝર ઓફલાઈન વીડિયો જોઈ શકશે, બીજું પણ ઘણું...

ફેસબૂક ઘ્વારા આખરે એન્ડ્રોઇડ યુઝરને નવો અને સારો અનુભવ કરાવવા માટે કેટલાક નવા ફીચર એડ કર્યા છે.

By Anuj Prajapati
|

ફેસબૂક ઘ્વારા આખરે એન્ડ્રોઇડ યુઝરને નવો અને સારો અનુભવ કરાવવા માટે કેટલાક નવા ફીચર એડ કર્યા છે. એન્ડ્રોઇડ યુઝર હવે સરળતાથી એચડી કવોલિટી વીડિયો અપલોડ કરી શકશે, ઓફલાઈન વીડિયો પણ જોઈ શકશે અને બીજી ઘણી સુવિધા પણ આપવામાં આવી છે. જુઓ તેની માહિતી વિસ્તારમાં.

ફેસબૂકમાં એન્ડ્રોઇડ યુઝર ઓફલાઈન વીડિયો જોઈ શકશે, બીજું પણ ઘણું...

હાલમાં ફેસબૂક ઘ્વારા તેની એપમાં કેટલાક નવા ફીચર એડ કર્યા છે જેવા કે ખાનગી ક્નવેરઝેશન, એન્ડ ટુ એન્ડ એન્ક્રીપશન, સાઈટ પરથી ફેક સમાચાર હટાવવા, નવા આકર્ષિત ઈમોજી અને બીજા ઘણા.

ડિસેમ્બર 2016 માટે આ ટોપ 10 એન્ડ્રોઇડ એપ

જો ડિસેમ્બર અપડેટની વાત કરવામાં આવે તો સોશ્યિલ મીડિયા ફરી એકવાર કેટલાક રસપ્રદ ફીચર લઈને આવ્યું છે, ખાસ કરીને એન્ડ્રોઇડ યુઝર માટે.

ફેસબૂકમાં એન્ડ્રોઇડ યુઝર ઓફલાઈન વીડિયો જોઈ શકશે, બીજું પણ ઘણું...

આઇઓએસ યુઝર સરળતાથી એચડી વિડિઓ અપલોડ કરી શકે છે. ફેસબૂક એન્ડ્રોઇડ યુઝરને પણ એચડી વીડિયો અપલોડ કરવાની તક આપી રહ્યું છે. તેના માટે સારી કવોલિટીનું ઈન્ટરનેટ કનેક્શન હોવું પણ જરૂરી છે.

આ 5 રીતે અજાણતા તમે તમારા ફોન ને નુકશાન પહોંચાડી રહ્યા છો...

આજસુધી સોશ્યિલ મીડિયા એન્ડ્રોઇડ યુઝરને એચડી કવોલિટી ફોટો અપલોડ કરવાની પરમિશન આપતું હતું. પરંતુ તેઓ આઇઓએસ યુઝરને જેમ એચડી વીડિયો અપલોડ કરી શકતા ના હતા. તેની સાથે ફેસબૂક એન્ડ્રોઇડ યુઝર માટે કેટલાક સારા ઈમ્પ્રુવમેન્ટ પર કામ કરી રહ્યું છે. જેના કારણે એન્ડ્રોઇડ યુઝર પિક્ચર ટુ પિક્ચર વીડિયો પર કામ કરી શકે.

ફેસબૂકમાં એન્ડ્રોઇડ યુઝર ઓફલાઈન વીડિયો જોઈ શકશે, બીજું પણ ઘણું...

યૂટ્યૂબ અને નેટફ્લિક્સ ની જેમ ફેસબૂક પણ યુઝરને ઈન્ટરનેટ કનેક્શન વિના પણ ફેસબૂક વીડિયો જોવાની પરમિશન આપશે. આ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ તેમના યુઝરને તેમની મનપસંદ સિરીઝ ઓફલાઈન જોવાની મંજૂરી આપી રહ્યું છે.

જે ફેસબૂક ફીચરની રાહ તેના યુઝર કેટલાક વર્ષોથી જોઈ રહ્યા હતા તે આખરે આવી ચુક્યા છે. તેની સાથે વીડિયો સેક્શનમાં પણ ઘણો સુધારો થયો છે. સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ યુઝર માટે પણ ખુબ જ સરળ બનાવી રહ્યું છે. જેનાથી યુઝર ખુબ જ સરળતાથી હજારો નોટિફિકેશનને બ્રાઉઝ કરી શકે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Facebook's new update will let the Android users upload HD quality videos, watch videos offline and more. Check them out here.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X