BSNL આવતા વર્ષ સુધી ના અંત માં નોર્થ ઇસ્ટ પ્રોજેક્ટ ને પૂર્ણ કરશે

આ પ્રોજેક્ટ નો હેતુ અનકવર્ડ એરિયા ની અંદર 2G નેટવર્ક પહોંચાડવા નો છે.

|

સ્ટેટ રન ટેલિકોમ ફર્મ BSNL પોતાના મોબાઈલ નેટવર્ક રોલ ઓઉટ કે જે નોર્થ ઇસ્ટ માં ચાલી રહ્યો છે તેને 2018 ના અંત સુધી માં સંપૂર્ણ કરી લેશે.

BSNL આવતા વર્ષ સુધી ના અંત માં નોર્થ ઇસ્ટ પ્રોજેક્ટ ને પૂર્ણ કરશે

"આ પ્રોજેક્ટ ને સપ્ટેમ્બર 2014 ની અંદર માન્ય કરવા માં આવ્યો હતો પરંતુ, આ પ્રોજેક્ટ BSNL ના હાથ માં એપ્રિલ 2016 માં આવ્યો હતો, અત્યારે એવું માનવા માં આવી રહ્યું છે કે BSNL એક્ઝિક્યુશન ઓર્ડર ને એપ્રિલ માં પ્લેસ કરશે ત્યાર બાદ જુલાઈ થી આ પ્રોજેક્ટ ને રોલ ઓઉટ કરવા નું શરુ કરી શકાય અને ડિસેમ્બર 2018 સુધી માં પૂર્ણ કરી શકાય।" ન્યૂઝ એજન્સી ના સોર્સ દ્વારા જાણવા માં આવેલ.

આ પ્રોજેક્ટ ને કેબિનેટ ની અંદર સપ્ટેમ્બર 2014 ની અંદર માન્ય કરી દેવા માં આવ્યો હતો, અને ત્યાર બાદ તે નોર્થ ઇસ્ટર્ન રીજીયન ના કોમ્પ્રિહેન્સિવ ટેલિકોમ ડેવલોપમેન્ટ પ્લાન નો એક ભાગ છે.

આ પ્રોજેક્ટ ને યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન (USOF) દ્વારા ફાંડેડ કરવા માં આવે છે જેની અંદર Rs. 5,336.18 કરોડ નું રોકાણ કરવા માં આવ્યું છે જેના કારણે નોર્થ ઇસ્ટ રીજીઅન ના અનકવર્ડ એરિયા ની અંદર પણ 2G સેવા પહોંચાડી શકાય.

એમડબ્લ્યુસી 2017 રિલાયન્સ જિયો અને સેમસંગ સાથે ઇવેન્ટ હોસ્ટ કરશે.

એવું માનવા માં આવી રહ્યું છે કે BSNL આસામ અને અરુણાચલ પ્રેદેશ ની અંદર 2,100 જેટલા મોબાઈલ ટાવર્સ ને ઇન્સ્ટોલ કરશે અને બાકી ના ટાવર્સ ને ખાનગી ટેલિકોમ કંપની ઓ દ્વારા મુકવા માં આવશે.

PSU 9,190 ગામડાઓ માંથી 8,621 ગામડાઓ ને 6,673 ટાવર્સ દ્વારા કવર કરશે.

Best Mobiles in India

Read more about:
English summary
BSNL is expected to install 2,100 mobile towers in districts of Assam and Arunachal Pradesh and the rest will be placed by private telecom operators

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X