iફોન 5S પર એપલ Rs.6000 સુધીનું કેશબેક આપશે

એપલ HDFC બેંક સાથે ના ટાઇઅપ દ્વારા આઈફોન 5S ની ખરીદી પર ખુબ જ સારું કેશબેક આપી રહ્યું છે.

By Keval Vachharajani
|

વેલેન્ટાઈન્સ ડે પર જે રીતે મોટોરોલા અને હોનરે સ્પેશ્યલ ઓફર અને કોન્ટેસ્ટ ને બહાર પડ્યા હતા તેવી જ રીતે હવે આ બળદગાડા ને એપલ પણ જોડવા જય રહ્યું હોઈ તેમ લાગી રહ્યું છે. તો જો તમે પણ આઈફોન ના ફેન હો અને જો તમે આઈફોન ખરીદવા નું અથવા તો આઈફોન ને કોઈ માટે ગિફ્ટ તરીકે લેવા નું વિચારી રહ્યા છો તો અત્યારે આઈફોન 7 અથવા તો આઈફોન 7પ્લસ ને ભૂલી જાવ.

iફોન 5S પર એપલ Rs.6000 સુધીનું કેશબેક આપશે

કેમ ભાઈ? કેમ કે, એપલે અત્યારે HDFC બેંક સાથે ટાઇઅપ કરેલું છે જેના કારણે જેના કારણે અત્યારે આઈફોન 5S ની ખરીદી પર ખુબ જ સારું કેશ બેક મળી રહ્યું છે.

કંપની અત્યારે તેના પર Rs. 6000 સુધી નું કેશબેક ઓફર કરી રહી છે જો તમે HDFC બેંક ના ક્રેડિટ અથવા તો ડેબિટ કાર્ડ દ્વારા ખરીદી કરો તો.

હુવાઈ પી10 અને પી10 પ્લસ ત્રણ વેરિયંટ માં લોન્ચ થશે, કિંમત પણ લીક
અને તેની અંદર એવા નિયમો અને શરતો મુકવા માં આવી છે કે, ખરીદી ના 90 દિવસ ની અંદર જે કેશબેક છે તેને ગ્રાહક ના ખાતા માં ક્રેડિટ કરી દેવા માં આવશે, પરંતુ અત્યારે આ ઓફર ચાલી રહી છે અને આ ઓફર 14મી ફેબ્રુઆરી સુધી ચાલશે.

પરંતુ સૌથી વધુ રસપ્રદ વાત તો એ છે કે બીજી કોઈ બેંક ના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર પણ Rs. 2000 સુધી નું કેશબેક આપવા માં આવી રહ્યું છે. અને આ મુજબ ના બેન્ક્સ ના કાર્ડ્સ પર તમે આ ઓફર નો લાભ મેળવી શકશો જેમ કે, અમેરિકન એક્સેસ, એક્સિસ બેંક, સિટી બેંક, HSBC, ICICI, Indusland બેંક, કોટક મહેન્દ્ર બેંક, RBL બેંક, સ્ટેન્ડેર્ડ ચાર્ટર્ડ, SBI, યુનિઅન બેંક, અને યસ બેંક.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Apple iPhone 5S Valentine's Day offer includes cashbacks up to Rs 6,000.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X