એપલ ઈયરફોન ક્રિસ્મસ પહેલા માર્કેટમાં નહીં આવે...

એપલના નેક્સ્ટ જનરેશન હેડફોન દુનિયાભરના એપલ ફેન્સને ખુબ આકર્ષી રહ્યા છે.

By Anuj Prajapati
|

એપલના નેક્સ્ટ જનરેશન હેડફોન દુનિયાભરના એપલ ફેન્સને ખુબ આકર્ષી રહ્યા છે. સપ્ટેમ્બરમાં તેની જાહેરાત થયા પછી લોકો ખુબ જ આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા છે.

એપલ ઈયરફોન ક્રિસ્મસ પહેલા માર્કેટમાં નહીં આવે...

પરંતુ એપલ તેને ગંભરતાથી લેતું નથી અને જેનો તેનો વીડિયો બનાવ્યો છે તે પણ આ હેડફોન ની જાહેરાતને લઈને ગંભીર દેખાતા નથી.

એરટેલ ધમાકા: અનલિમિટેડ કોલ અને 1જીબી 3જી/4જી ડેટા મફત

ઓક્ટોબરમાં આ હેડફોન લોન્ચ થશે તેવી માહિતી પણ આવી હતી. પરંતુ હજુ સુધી આ ઈયરફોન સ્ટોરમાં આવ્યા જ નથી. એપલ ના ફેન્સ પણ ખુબ જ નારાજ દેખાઈ રહ્યા છે કેમકે એપલ સફળતાપૂર્વક તે તારીખનો વાયદો આપ્યો હતો તેમાં ઈયરફોન લોકો સુધી પહોંચાડી ના શકી.

સૌથી વધુ ખરાબ વાત છે કે મળતી માહિતી મુજબ હજુ ક્રિસ્મસ સુધી પણ તે ઈયરફોન લોન્ચ નહીં થાય.

AnTuTu બેન્ચમાર્કના આધારે જાણો ટોપ 10 સ્માર્ટફોન

એપલ ઘ્વારા ક્યારે આ ઈયરફોન લોન્ચ થશે અને કેમ લોન્ચમાં આટલી વાર લાગી રહી છે તેનું કોઈ જ કારણ જણાવવામાં આવ્યું નથી. પરંતુ વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર કંપની તેમની ડિવાઈઝમાં કેટલીક સમસ્યાઓનું નિરાકરણ લાવી રહી છે. જેના કારણે આટલી વાર લાગી રહી છે.

રિપોર્ટ અનુસાર ઈયરફોન ની પેર બરાબર સિંક થયી નથી, જેના કારણે સિગ્નલ આગળ પાછળ થઇ જાય છે. આ ઈયરફોન બ્લ્યુટૂથ ઘ્વારા ઓપરેટ થતો હોવાથી સાઉન્ડ સિગ્નલ પહેલા જાય છે અને ઈયરબાઉન્ડ સિગ્નલ પછી આવે છે. પરંતુ મુશ્કિલ કામ અહીં બે ઈયરફોન વચ્ચેનો અલગ અલગ ટ્રાન્સમિટ થતો અવાઝ છે.

એપલ આ ઈયરફોન નવા વર્ષના સરપ્રાઈઝ તરીકે રાખી શકે છે. પરંતુ લોકોમાં આ ઈયરફોનને લઈને જે આતુરતા હતી તે હવે વધી ચુકી છે અને તેના કારણે એપલ ફેન્સ આટલું મોડું થવા પાછળ કંપનીને દોશી પણ માની રહ્યા છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

Read more about:
English summary
Apple Earpods might not be launched anytime before Christmas due to the lack of synchronicity of bluetooth-transmitted signal between the two ear pods.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X