હેલો પોલીસ એક એવું વોટ્સએપ ગ્રુપ જેના દ્વારા તમે પોલીસ ને માત્ર એક મેસેજ મોકલી અને જાણ કરી શકો છો

ઇન્ડિયન પોલીસદ્વારા પોતાના દેશ ના નાગરિકો માટે "હેલો પોલીસ નામ નું એક નવું પગલું લેવા માં આવ્યું છે જેના દ્વારા તમે કોઈ પણ ગુનાહ વિષે માત્ર એક વોટ્સએપ મેસેજ દ્વારા જણાવી શકો છો.

Written by: Keval Vachharajani

આપણી આસ પાસ ઘણી બધી ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હોઈ છે પરંતુ તેમાં થી કેટલી પ્રવૃત્તિ પોલીસ માં રજીસ્ટર કરવા માં આવે છે? તેનો જવાબ છે ખુબ જ ઓછી. જો એવું બને કે તમે તમારી આસ પાસ થતી કોઈ પણ ગેરકાયદે થતી પ્રવૃત્તિ ને પોલીસ ને જાણવી શકો તે પણ માત્ર એક વોટ્સએપ મેસેજ દ્વારા?

હેલો પોલીસ એક એવું વોટ્સએપ ગ્રુપ જેના દ્વારા તમે પોલીસ ને માત્ર

"હેલો પોલીસ" એ ઇન્ડિયન પોલીસ દ્વારા એક નવું પગલું છે જેના દ્વારા કોઈ પણ નાગરિક પોતાની આસ પાસ થતી ગેરકાયદે પ્રવૃત્તિઓ ને પોલીસ સુધી પોહચાડી શકે છે તે પણ માત્ર એક વોટ્સએપ મેસેજ દ્વારા, કે જેમાં તમે ફોટોઝ વિડિઓઝ, કે પછી સિમ્પલ ટેક્સ્ટ ને 86086 00100 આ નંબર પર મોકલી શકો છો.

દસ હજાર કરતા પણ ઓછી કિંમતમાં ખરીદો, આ લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

આ પગલાં દ્વારા ઇન્ડિયન પોલીસ એ એવી યોજના બનાવી છે જેના લીધે કોઈ પણ નાગરિક માટે પોલીસ સુધી પહોંચવું સરળ બની જાય અને તે સરળતા થી પોતાની આસ પાસ થતા ગુનાહો ને પોલીસ સુધી પોહચાડી શકે.

હેલો પોલીસ એક એવું વોટ્સએપ ગ્રુપ જેના દ્વારા તમે પોલીસ ને માત્ર

એક રિપોર્ટ અનુસાર એવું બહાર આવ્યું છે કે આ પગલાં દ્વારા નાગરિકો અને પોલીસ વચ્ચે ના મોટ્ટા અંતર ને ઘટાડવા માટે આ મુજબ નું પગલું લેવા માં આવ્યું છે. આ યોજના નો અમલ સરખી રીતે કરવા માટે, બધા જ હેડક્વાટર્સ માં એક અલગ કંટ્રોલ રૂમ બેસાડવા માં આવશે જેથી કરી અને તેમાં આવતા કોલ્સ અને મેસેજીસ પર સરખું ધ્યાન આપી શકાય અને આ યોજના નો અમલ સરખી રીતે થઇ શકે.

હેલો પોલીસ એક એવું વોટ્સએપ ગ્રુપ જેના દ્વારા તમે પોલીસ ને માત્ર

અને કોઈ પણ સંજોગો માં તમે જે તે દુર્ઘટના ની માહિતી ત્યાં મોકકલી હશે તેના વિષે ની કોઈ પણ પ્રકાર ની માહિતી કોઈ પણ સંજોગો માં જાહેર કરવા માં નહિ આવે.

ત્યાર બાદ જયારે હેલો પોલીસ ને ફરિયાદ મળશે તેના તુરંત બાદ જ કંટ્રોલ રૂમ જે તે પોલીસ સ્ટેસશન અને જેતે પોલીસ ના માણસ ને તે ઘટના વિષે જાણ કરી દેશે ત્યાર બાદ, જે તે જગ્યા પર પોલીસ વધુ માં વધુ 30 મિનિટ ની અંદર પહોંચી જશે. હેલો પોલીસ એ 24 કલ્લાક કામ કરશે અને તે નાગરિકો ની રક્ષા કરવા માટે તૈયાર છે તેવું કેહવા માં આવ્યું છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
Police introduces "Hello Police" which allow the citizens to alert on any anti-social activities, just by sending a WhatsApp message.
Please Wait while comments are loading...

Social Counting