એરસેલની લેટેસ્ટ કોમ્બો ઓફર, અનલિમિટેડ કોલ અને ડેટા

જ્યારથી જિયો ટેલિકોમ સેક્ટરમાં આવ્યું છે, ત્યારથી બધી જ ટેલિકોમ કંપનીઓની ઉંગ ઉડી ગયી છે. એટલા માટે હવે બીજા પણ ટેલિકોમ ઓપરેટરો આકર્ષક ઓફરો લઈને આવી રહ્યા છે.

Written by: anuj prajapati

જ્યારથી જિયો ટેલિકોમ સેક્ટરમાં આવ્યું છે, ત્યારથી બધી જ ટેલિકોમ કંપનીઓની ઉંગ ઉડી ગયી છે. એટલા માટે હવે બીજા પણ ટેલિકોમ ઓપરેટરો આકર્ષક ઓફરો લઈને આવી રહ્યા છે. જેમાં કોલિંગ અને ઈન્ટરનેટ ડેટાની સારી સુવિધાઓ આપવા લાગ્યા છે.

એરસેલની લેટેસ્ટ કોમ્બો ઓફર, અનલિમિટેડ કોલ અને ડેટા

બધી જ કંપનીઓ માર્કેટમાં ટકી રહેવા માટે અને બીજી કંપનીઓને ટક્કર આપવા માટે ડેટાની ફ્રી લ્હાણી પણ કરાવી રહી છે. એવી જ કેટલીક ઓફર લઈને એરસેલ આવ્યું છે. એરસેલ ઘ્વારા બેસ્ટ વેલ્યુ કોમ્બો પેકની આખી સિરીઝ FRC297, FRC197 and FRC127 લોન્ચ કરવામાં આવી છે. જેમાં કસ્ટમર માટે ડેટા, વોઇસ અને એસએમએસ સુવિધા આપવામાં આવી છે.

કૂલપેડ મેગા 3, ત્રણ સિમ સ્લોટ સાથે અને નોટ 3S ભારતમાં લોન્ચ, જાણો આગળ..

FRC297 કોમ્બો પેકમાં આપને અનલિમિટેડ એરસેલ ટુ એરસેલ કોલિંગ, 108000 સેકન્ડ એરસેલ ટુ અધર નેટવર્ક, 100 ડેલી એસએમએસ, 2જીબી 3જી ડેટા અને અનલિમિટેડ 2જી ડેટા મળશે.

એરસેલની લેટેસ્ટ કોમ્બો ઓફર, અનલિમિટેડ કોલ અને ડેટા

FRC197 કોમ્બો પેકમાં આપને અનલિમિટેડ એરસેલ ટુ એરસેલ કોલિંગ, 54000 સેકન્ડ એરસેલ ટુ અધર નેટવર્ક, 100 ડેલી એસએમએસ, 1જીબી 3જી ડેટા અને અનલિમિટેડ 2જી ડેટા મળશે.

ઇન્ડિયા માં સ્પોર્ટ્સ ના હાર્ડકોર ફેન્સ માટે 5 એપ્સ

FRC127 કોમ્બો પેક ખાસ કરીને એવા લોકો માટે બહાર પાડવામાં આવી છે જેઓ બેસ્ટ કોલિંગ રેટનો અનુભવ કરવા અને ઓછા પૈસામાં પણ ઓનલાઇન રહેવા માંગતા હોય. FRC127 કોમ્બો પેકમાં આપને અનલિમિટેડ એરસેલ ટુ એરસેલ કોલિંગ, 30000 સેકન્ડ એરસેલ ટુ અધર નેટવર્ક, 100 ડેલી એસએમએસ, 300 એમબી 3જી ડેટા મળશે.

એરસેલની લેટેસ્ટ કોમ્બો ઓફર, અનલિમિટેડ કોલ અને ડેટા

આ ત્રણે કોમ્બો પેક આપણે 28 દિવસની વેલિડિટીમાં મળશે એટલે કે તમારે તેને 28 દિવસમાં જ પૂરું કરવું પડશે. કંવરબીર સિંહ કે જેઓ કર્ણાટકના સર્કલ બિઝનેસ હેડ છે, તેમને આ ઓફર માટે એરસેલના ખુબ જ વખાણ કર્યા છે.

તેમને કહ્યું છે કે એરસેલ જાણે છે કે લોકો મલ્ટિયુઝર છે, એટલા માટે તેમને વોઇસ, મેસેજ અને ડેટાની સુવિધા એક જ કોમ્બો પેકમાં આપી છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોRead more about:
English summary
Here's what Aircel's unlimited combo packs are all about.
Please Wait while comments are loading...

Social Counting