ટિપ્સ: ટવિટ URL શોધવાના 5 સરળ રસ્તા, જે તમને ચોક્કસ ગમશે.

ટવિટ યુઆરએલ ને કોપી કરવું ખુબ જ સરળ છે. પરંતુ જો તમને ટ્વિટરનો અનુભવ ના હોય ત્યારે તમને થોડો વધારે સમય લાગી શકે છે.

Written by: anuj prajapati

ટ્વિટર તમારા વિચારો તમારા મિત્રો, પરિવાર અને દુનિયા સુધી પહોંચાડવા માટેનું એક ઉત્તમ માધ્યમ બની ચૂક્યું છે. ટ્વિટર તમને સૌથી ઝડપી અને સરળ માધ્યમ પૂરું પાડે છે જ્યાં તમે તમારા વિચારો મુક્તમને લખી શકો છો. તેને ફોટો સાથે પણ પોસ્ટ કરી શકો છો. દુનિયામાં ચાલતી કોઈ પણ ઘટના વિશે તમે તમારો અવાઝ ઉઠાવી શકો છો. એટલું જ નહીં પરંતુ તમે ટ્વિટર પર કોઈ પણ બ્રાન્ડને તમારી સમસ્યા જણાવી શકો છો. જેનો તમને ઝડપી જવાબ પણ મળી જશે.

ટિપ્સ: ટવિટ URL શોધવાના 5 સરળ રસ્તા, જે તમને ચોક્કસ ગમશે.

આમ જોવા જઈએ તો ટવિટ યુઆરએલ ને કોપી કરવું ખુબ જ સરળ છે. પરંતુ જો તમને ટ્વિટરનો અનુભવ ના હોય ત્યારે તમને થોડો વધારે સમય લાગી શકે છે.

ટ્રીક: વોટ્સએપની મદદથી આ રીતે એપ શેર અને ઇન્સ્ટોલ કરો

જયારે તમે ટ્વિટર ઘ્વારા કોઈ ફરિયાદ કઈ હોય ત્યારે તમારે તે ટવિટ લિંકની ગમે ત્યારે જરૂર પડી શકે છે. તે સમયે તમારે ટવિટ લિંકને કોપી કરવું ખુબ જ જરૂરી છે.

તમને જાણી ને આંચકો લાગશે કે ફેસબુક કઈ રીતે પોતાના યુઝર્સ ની સિક્યુરિટી ને હેકર્સ થી બચાવે છે

અમે અહીં તમારા માટે કામ સરળ બનાવી દઈએ છે. અમે અહીં સ્ટેપ બાય સ્ટેપ તમને જણાવીશુ કે કઈ રીતે તમે કોઈ ચોક્કસ લિંકનું યુઆરએલ કોપી કરી શકો.

તમારા ટ્વિટર એકાઉન્ટમાં લોગ ઈન થાવ

કોઈ ચોક્કસ ટવિટનું યુઆરએલ શોધવા માટે સૌથી પહેલા તો તમે તમારા ટ્વિટર એકાઉન્ટમાં લોગ ઈન થાવ.

ટવિટ શોધો

બીજું સ્ટેપ એ છે કે તમે જે ટવિટનું યુઆરએલ શોધવા માંગતા હોવ તે ટવિટને સર્ચ કરો. તમે તમારી પોતાની ટવિટ પણ સર્ચ કરી શકો છો અને કોઈ બીજા ઘ્વારા થયેલી ટવિટ પણ સર્ચ કરી શકો છો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

ટવિટની અંદર ... more આઇકોન પણ ક્લિક કરો

ટવિટની અંદર આવેલી ત્રણ ડોટ ( ... ) પર ક્લિક કરો.

કોપી લિંકને પસંદ કરો

ત્રણ ડોટ પર ક્લિક કરતા એક મેનુ ઓપન થશે. જેમાં કોપી લિંક ટુ ટવિટને પસંદ કરો.

લિંક મળી ગયી

કોપી લિંક ટુ ટવિટ પર ક્લિક કરતાની સાથે જ તમને લિંક બતાવી દેશે. હવે આ લિંકને કોપી કરો અને તમારે તેને પ્રોમોટ માટે જ્યાં ઉપયોગ લેવી હોય ત્યાં તમે લઇ શકો છો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
Follow these 5 simple steps to find the URL of a Tweet.
Please Wait while comments are loading...

Social Counting