ઓઆઇએસ ફીચર, બેસ્ટ કેમેરા મોડ્યુલ ધરાવતા ટોપ સ્માર્ટફોન

આ ટેક્નોલોજી હાલમાં જ આવી છે અને કેટલાક સ્માર્ટફોનમાં તેનો સારો એવો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.

Written by: anuj prajapati

સ્માર્ટફોન કેમેરા વર્ષ 2016 માં ઘણી ટેક્નોલોજી આવતા ખુબ જ ડિમાન્ડમાં રહી છે. આ ટેક્નોલોજીમાં એક ટેક્નોલોજી ઓઆઇએસ (ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન) પણ શામિલ છે.

ઓઆઇએસ ફીચર, બેસ્ટ કેમેરા મોડ્યુલ ધરાવતા ટોપ સ્માર્ટફોન

આ ટેક્નોલોજી હાલમાં જ આવી છે અને કેટલાક સ્માર્ટફોનમાં તેનો સારો એવો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. અહીં અમે એવા ટોપ સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છે, જેમાં ઓઆઇએસ ફીચર, કેમેરા મોડ્યુલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સીઇએસ 2017: શ્યોમી ઘ્વારા મી ટીવી 4, મી રાઉટર અને મી મિક્સ લોન્ચ

એલજી વી20

કી ફીચર

Click Here To Buy

 • 5.7 ઇંચ 2560*1440 પિક્સલ કવાડ એચડી આઇપીએસ કવોન્ટમ ડિસ્પ્લે
 • કવાડકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
 • 4 જીબી રેમ
 • 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 2ટીબી સુધી મેમરી વધારી શકો છો.
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા ઓઆઇએસ સાથે
 • 8 મેગાપિક્સલ સેકન્ડરી રિયર કેમેરા
 • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 3200mAh રિમુવેબલ બેટરી

સોની એક્સપિરીયા ઝેડ5 ડ્યુઅલ

કી ફીચર

Click Here To Buy

 • 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ડિસ્પ્લે
 • સ્નેપડ્રેગન 810 પ્રોસેસર એડ્રેનો 430 જીપીયુ સાથે
 • 3 જીબી રેમ
 • 32 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 200 જીબી સુધી મેમરી વધારી શકો છો.
 • એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
 • 23 મેગાપિક્સલ રિયર કેમેરા ઓઆઇએસ સાથે
 • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • ડ્યુઅલ સિમ
 • 2900mAh બેટરી

 

 

અસૂસ ઝેનફોન 3 ડેલૂક્સ

કી ફીચર

Click Here To Buy

 • 5.7 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી સુપર અમોલેડ ડિસ્પ્લે
 • કવાડકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
 • 6 જીબી રેમ
 • 64/128/256 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 23 મેગાપિક્સલ રિયર કેમેરા ઓઆઇએસ સાથે
 • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • ડ્યુઅલ સિમ
 • 3000mAh બેટરી

એલજી જી5

કી ફીચર

Click Here To Buy

 • 5.3 ઇંચ 2560*1440 પિક્સલ કવાડ એચડી ડિસ્પ્લે
 • કવાડકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
 • 4 જીબી રેમ
 • 32 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા ઓઆઇએસ સાથે
 • 8 મેગાપિક્સલ સેકન્ડરી રિયર કેમેરા
 • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 2800mAh બેટરી

એચટીસી10

કી ફીચર

Click Here To Buy

 • 5.2 ઇંચ 1440*2560 પિક્સલ કવાડ એચડી સુપર એલસીડી 5 ડિસ્પ્લે 2.5ડી ગોરીલા ગ્લાસ સાથે.
 • કવાડકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
 • 4 જીબી રેમ
 • 32/64 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 12 મેગાપિક્સલ રિયર કેમેરા ઓઆઇએસ સાથે
 • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • વાઇફાઇ, બ્લ્યુટૂથ
 • 3000mAh બેટરી

એપલ આઈફોન 7 પ્લસ

કી ફીચર

Click Here To Buy

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ડિસ્પ્લે
 • કવાડકોર એ10 ફ્યુઝન 64 બીટ પ્રોસેસર
 • 3 જીબી રેમ
 • 32/128/256 જીબી ઇન્ટરનલ મેમરી
 • આઇઓએસ 10
 • 12 મેગાપિક્સલ રિયર કેમેરા ઓઆઇએસ સાથે
 • 7 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • વોટર અને ડસ્ટ રજિસ્ટન્ટ
 • 2900mAh બેટરી

સેમસંગ ગેલેક્ષી એસ7 એજ

કી ફીચર

Click Here To Buy

 • 5.5 ઇંચ 2560*1440 પિક્સલ કવાડ એચડી સુપર અમોલેડ ડિસ્પ્લે.
 • ઓક્ટાકોર એક્સીનોસ 8 પ્રોસેસર
 • 4 જીબી રેમ
 • 32/64 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 12 મેગાપિક્સલ રિયર કેમેરા ઓઆઇએસ સાથે
 • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • વોટર અને ડસ્ટ રજિસ્ટન્ટ
 • વાઇફાઇ, બ્લ્યુટૂથ
 • 3600mAh બેટરી

એપલ આઈફોન 7

કી ફીચર

Click Here To Buy

 • 4.7 ઇંચ 1334*750 પિક્સલ ડિસ્પ્લે
 • કવાડકોર એ10 ફ્યુઝન 64 બીટ પ્રોસેસર
 • 2 જીબી રેમ
 • 32/128/256 જીબી ઇન્ટરનલ મેમરી
 • આઇઓએસ 10
 • 12 મેગાપિક્સલ રિયર કેમેરા ઓઆઇએસ સાથે
 • 7 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • વોટર અને ડસ્ટ રજિસ્ટન્ટ
 • ટચ આઈડી ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 1960mAh બેટરી

માઇક્રોસોફ્ટ લુમિયા 950 એક્સએલ

કી ફીચર

Click Here To Buy

 • 5.7 ઇંચ 1440*2560 પિક્સલ કવાડ એચડી અમોલેડ ડિસ્પ્લે.
 • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 810 પ્રોસેસર એડ્રેનો 430 જીપીયુ સાથે
 • 3 જીબી રેમ
 • 32 જીબી ઇન્ટરનલ મેમરી
 • વિન્ડોઝ 10
 • 20 મેગાપિક્સલ રિયર કેમેરા ઓઆઇએસ સાથે
 • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ડ્યુઅલ નેનો સિમ
 • 3340mAh બેટરી

અસૂસ ઝેનફોન 3 અલ્ટ્રા

કી ફીચર

Click Here To Buy

 • 6.8 ઇંચ 1920*1080 પિક્સલ ડિસ્પ્લે
 • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 652 પ્રોસેસર એડ્રેનો 510 જીપીયુ સાથે
 • 3/4 જીબી રેમ
 • 32/64/128 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 23 મેગાપિક્સલ રિયર કેમેરા ઓઆઇએસ સાથે
 • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • ડ્યુઅલ સિમ
 • વાઇફાઇ, બ્લ્યુટૂથ
 • 4600mAh બેટરીEnglish summary
Here are the top smartphone with OIS featuring camera module to buy this month.
Please Wait while comments are loading...

Social Counting