સોની એક્સપિરીયા XZ બન્યો સસ્તો, જાણો તેના પણ કેટલાક સારા ઓપશન

સોની એક્સપિરીયા XZ ગયા વર્ષે 51,990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોન હવે 10,000 રૂપિયા સસ્તો બન્યો છે.

By Anuj Prajapati
|

સોની એક્સપિરીયા XZ ગયા વર્ષે 51,990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોન હવે 10,000 રૂપિયા સસ્તો બન્યો છે. ડિસ્કાઉન્ટ આપ્યા પછી આ સ્માર્ટફોન હાલમાં 41,990 રૂપિયામાં મળી રહ્યો છે. કેટલાક ઓનલાઇન રિટેલર આ સ્માર્ટફોનને તેના કરતા પણ ઓછી કિંમતમાં આપી રહ્યા છે.

સોની એક્સપિરીયા XZ બન્યો સસ્તો, જાણો તેના પણ કેટલાક સારા ઓપશન

આ સોની સ્માર્ટફોનમાં 5.2 ઇંચ એફએચડી 1080 પિક્સલ ડિસ્પ્લે 2.15GHz કવાડકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર, 3 જીબી રેમ, 64 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને તમે 256 જીબી સુધી વધારી શકો છો.

આ સ્માર્ટફોનમાં 23 મેગાપિક્સલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે, જેમાં ટ્રિપલ ઇમેજ સેન્સિંગ ટેક, લેસર ઑટોફોકસ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

સેમસંગ ગેલેક્ષી એસ8 વિશે ફેલાઇ અનેક અફવા, આ રહી હકિકત

સોની એક્સપિરીયા XZ સ્માર્ટફોન કિંમતમાં ખુબ જ વધારે પ્રમાણમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અહીં અમે તમને બીજા કેટલાક સ્માર્ટફોન વિશે પણ જણાવવા જઈ રહ્યા છે જે એક સારો ઓપશન પણ બની શકે છે.

સેમસંગ ગેલેક્ષી સી 9 પ્રો

સેમસંગ ગેલેક્ષી સી 9 પ્રો

કિંમત 36,900 રૂપિયા

ફીચર

  • 6 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી સુપર અમોલેડ 2.5ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે
  • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 653 પ્રોસેસર એડ્રેનો 510 જીપીયુ સાથે
  • 6 જીબી રેમ
  • 64 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
  • 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G LTE
  • 4000mAh બેટરી સપોર્ટ
  • એલજી વી20

    એલજી વી20

    કિંમત 36,999 રૂપિયા

    ફીચર

    • 5.7 ઇંચ 2560*1440 પિક્સલ કવાડ એચડી ડિસ્પ્લે
    • કવાડકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
    • 4 જીબી રેમ
    • 64 જીબી ઇન્ટરનલ મેમરી
    • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 2 ટીબી સુધી વધારી શકો છો
    • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
    • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
    • 8 મેગાપિક્સલ સેકન્ડરી રિયર કેમેરા
    • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
    • ફિંગરપ્રિન્ટ સેન્સર
    • 4G LTE
    • 3200mAh બેટરી સપોર્ટ
    • એચટીસી 10

      એચટીસી 10

      કિંમત 36,500 રૂપિયા

      ફીચર

      • 5.2 ઇંચ 2560*1440 પિક્સલ કવાડ એચડી ડિસ્પ્લે 2.5ડી ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
      • કવાડકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
      • 4 જીબી રેમ
      • 32/64 જીબી ઇન્ટરનલ મેમરી
      • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 2 ટીબી સુધી વધારી શકો છો
      • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
      • 12 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
      • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
      • ફિંગરપ્રિન્ટ સેન્સર
      • 4G LTE
      • 3000mAh બેટરી સપોર્ટ
      • મોટોરોલા મોટો ઝેડ

        મોટોરોલા મોટો ઝેડ

        કિંમત 39,999 રૂપિયા

        ફીચર

        • 5.5 ઇંચ 2560*1440 પિક્સલ કવાડ એચડી ડિસ્પ્લે 2.5ડી ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
        • કવાડકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
        • 4 જીબી રેમ
        • 32/64 જીબી ઇન્ટરનલ મેમરી
        • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 2 ટીબી સુધી વધારી શકો છો
        • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
        • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
        • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
        • ફિંગરપ્રિન્ટ સેન્સર
        • 4G LTE
        • 2600mAh બેટરી સપોર્ટ
        • સેમસંગ ગેલેક્ષી નોટ 5

          સેમસંગ ગેલેક્ષી નોટ 5

          કિંમત 36,900 રૂપિયા

          ફીચર

          • 5.7 ઇંચ 2560*1440 પિક્સલ કવાડ એચડી ડિસ્પ્લે
          • ઓક્ટાકોર એક્સીનોસ 7420 પ્રોસેસર
          • 4 જીબી રેમ
          • 32/64 જીબી ઇન્ટરનલ મેમરી
          • એન્ડ્રોઇડ 5.1.1 લોલીપોપ
          • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
          • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
          • ફિંગરપ્રિન્ટ સેન્સર
          • 4G LTE
          • 3000mAh બેટરી સપોર્ટ
          • આસુસ ઝેનફોન ઝૂમ

            આસુસ ઝેનફોન ઝૂમ

            કિંમત 37,999 રૂપિયા

            ફીચર

            • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી અમોલેડ ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 4 પ્રોટેક્શન સાથે
            • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
            • 3/4 જીબી રેમ
            • 32/64/128 જીબી ઇન્ટરનલ મેમરી
            • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 2 ટીબી સુધી વધારી શકો છો
            • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
            • ડ્યુઅલ સિમ
            • 12 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
            • 12 મેગાપિક્સલ સેકન્ડરી રિયર કેમેરા
            • 13 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
            • 4G LTE
            • 5000mAh બેટરી સપોર્ટ

Best Mobiles in India

English summary
Sony Xperia XZ has received a massive price cut of Rs. 10,000. Do take a look at the potential rivals of this premium phone from here.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X