16 મેગાપિક્સલ કેમેરા સ્માર્ટફોન, કિંમત 15,000 રૂપિયાની અંદર

હવે લોકો ફોટો ક્લિક કરવા માટે ડીએસએલઆર કેમેરાને બદલે હેન્ડી અને ઉપયોગી એવો મોબાઈલ કેમેરાનો ઉપયોગ કરી રહ્યા છે.

By Anuj Prajapati
|

સ્માર્ટફોન અલગ અલગ રીતે યુઝર મદદ કરે છે અને તેની ક્ષમતા દિવસે ને દિવસે વધતી જ જાય છે. સ્માર્ટફોન યુઝર તેમની બધી જ જરૂરિયાત તેમના હેન્ડસેટ ઘ્વારા કરી શકે છે. જેના કારણે બીજા ગેજેટની જરૂરિયાત ઓછી થઇ ગયી છે.

16 મેગાપિક્સલ કેમેરા સ્માર્ટફોન, કિંમત 15,000 રૂપિયાની અંદર

સ્માર્ટફોન કેમેરા હવે સ્માર્ટફોનમાં એક ખુબ જ ઉપયોગી અને જરૂરી ફીચર બની ચૂક્યું છે. હવે લોકો ફોટો ક્લિક કરવા માટે ડીએસએલઆર કેમેરાને બદલે હેન્ડી અને ઉપયોગી એવો મોબાઈલ કેમેરાનો ઉપયોગ કરી રહ્યા છે.

એચટીસી યુ પ્લે સ્માર્ટફોનમાં જોવા નહીં મળે 3.5 એમએમ હેડફોન જેક

સ્માર્ટફોનમાં કેમેરા નો વધતો જતો ઉપયોગ સ્માર્ટફોન મેકર્સ પણ સમજી ચુક્યા છે. જેના કારણે તેઓ સ્માર્ટફોનમાં સારો કેમેરો અને તેની અલગ અલગ ટેક્નિક અને ફીચર લઈને આવતા રહે છે. સ્માર્ટફોનમાં હવે ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવી રહ્યું છે, જે પહેલા તમને ડીએસએલઆર કેમેરામાં જોવા મળતું હતું.

સેમસંગ ગેલેક્ષી જે1 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, કિંમત 6890 રૂપિયા

આજે અમે એવા સ્માર્ટફોનનું લિસ્ટ લઈને આવી રહ્યા છે જેમાં 16 મેગાપિક્સલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે અને તેની કિંમત 15,000 રૂપિયા કરતા પણ ઓછી છે. તો એક નજર કરો આ સ્માર્ટફોન લિસ્ટ પર...

લેનોવો K6 નોટ

લેનોવો K6 નોટ

કિંમત 14,999

ફીચર

  • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
  • ઓક્ટાકોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 430, 64 બીટ પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ
  • 3જીબી/4જીબી રેમ
  • 32જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
  • માઈક્રોએસડી કાર્ડ ઘ્વારા 128જીબી એક્સપેન્ડેબલ મેમરી
  • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 16 મેગાપિક્સલ રિયર કેમેરો એલઇડી ફ્લેશલાઈટ સાથે
  • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G VoLTE
  • 4000mAh બેટરી
  • Click Here To Buy

    એલવાયએફ એફ1 પ્લસ

    એલવાયએફ એફ1 પ્લસ

    કિંમત 12,794

    ફીચર

    • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી અમોલેડ ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
    • 1.6GHz ઓક્ટાકોર પ્રોસેસર
    • 2જીબી/3જીબી રેમ
    • 16જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
    • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
    • 16 મેગાપિક્સલ રિયર કેમેરો ઑટોફોકસ સાથે
    • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
    • 4G VoLTE
    • 3200mAh બેટરી
    • Click Here To Buy

      ઈન્ફોકસ એપિક 1

      ઈન્ફોકસ એપિક 1

      કિંમત 12,999

      ફીચર

      • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
      • ડિકે-કોર મીડિયાટેક હેલીઓ એક્સ20 પ્રોસેસર
      • 3જીબી રેમ
      • 32જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
      • માઈક્રોએસડી કાર્ડ ઘ્વારા 128જીબી એક્સપેન્ડેબલ મેમરી
      • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
      • ડ્યુઅલ સિમ
      • 16 મેગાપિક્સલ રિયર કેમેરો એલઇડી ફ્લેશલાઈટ સાથે
      • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
      • ફિંગરપ્રિન્ટ સેન્સર
      • 4G VoLTE
      • 3000mAh બેટરી
      • Click Here To Buy

        પેનાસોનિક એલુગા નોટ

        પેનાસોનિક એલુગા નોટ

        કિંમત 10,999

        ફીચર

        • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
        • 1.3 GHz ઓક્ટાકોર પ્રોસેસર
        • 3જીબી રેમ
        • 32જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
        • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
        • ડ્યુઅલ સિમ
        • 16 મેગાપિક્સલ રિયર કેમેરો એલઇડી ફ્લેશલાઈટ સાથે
        • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
        • ઇન્ફ્રારેડ સેન્સર
        • 4G VoLTE
        • 3000mAh બેટરી
        • Click Here To Buy

          મોટોરોલા મોટો જી4 પ્લસ

          મોટોરોલા મોટો જી4 પ્લસ

          કિંમત 12,499

          ફીચર

          • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
          • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 617 પ્રોસેસર, એડ્રેનો 405 જીપીયુ
          • 3જીબી રેમ, 32જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
          • 2જીબી રેમ, 16જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
          • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
          • ડ્યુઅલ સિમ
          • 16 મેગાપિક્સલ રિયર કેમેરો એલઇડી ફ્લેશલાઈટ સાથે
          • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
          • ફિંગરપ્રિન્ટ સેન્સર
          • 4G VoLTE
          • 3000mAh બેટરી
          • Click Here To Buy

Best Mobiles in India

English summary
The highlight is that we have curated the list by choosing smartphones that are available in the sub-Rs. 15,000 price bracket. Take a look at the list from below.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X