સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનનું ચાઈનામાં ટેસ્ટિંગ શરૂ.

સેમસંગ નોટ 7 સ્માર્ટફોનને કારણે તેમના બધા જ પ્લાન પર પાણી ફરી વળ્યું છે. પરંતુ હવે કંપની એક નવા સ્માર્ટફોન પર કામ કરી રહી છે.

Written by: anuj prajapati

સેમસંગ ગેલેક્ષી નોટ 7 સ્માર્ટફોનમાં જે કઈ પણ થયું તેના કારણે સેમસંગ માર્કેટમાં તેનું સ્થાન અને તેમના કસ્ટમર પણ ગુમાવી ચૂક્યું છે. તેવામાં માર્કેટમાં પોતાનું સ્થાન બનાવવા માટે સેમસંગ ખુબ જ જલ્દી પોતાનો એક નવો ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે.

સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનનું ચાઈનામાં  ટેસ્ટિંગ શરૂ.

સેમસંગ નોટ 7 સ્માર્ટફોનને કારણે તેમના બધા જ પ્લાન પર પાણી ફરી વળ્યું છે. પરંતુ હવે કંપની એક નવા સ્માર્ટફોન પર કામ કરી રહી છે. જે લગભગ આ વર્ષમાં જ લોન્ચ થઇ શકે છે.

આ અસૂસ સ્માર્ટફોન વર્ષ 2017 માં લોન્ચ થઇ શકે છે.

સેમસંગ લેટેસ્ટ સ્માર્ટફોનને લઈને ઘણી માહિતી પણ આવી રહી છે. માહિતી એવી પણ આવી રહી છે કે સેમસંગ આ સ્માર્ટફોનમાં કોઈ જ કસર રાખવા માગતું નથી. સેમસંગ તેને અત્યાર સુધીનો બેસ્ટ સ્માર્ટફોન બનાવવા માંગે છે.

સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનનું ચાઈનામાં  ટેસ્ટિંગ શરૂ.

મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્ષી એસ 8 છે. પરંતુ કંપની તરફથી તેના વિશે કોઈ જ ઓફિશ્યિલ માહિતી આપવામાં આવી નથી. આ સ્માર્ટફોન વિશે ઈન્ટરનેટ પર ખુબ જ ચર્ચા પણ થઇ રહી છે.

આ સેમસંગ સ્માર્ટફોન વર્ષ 2017 માં લોન્ચ થઇ શકે છે.

જીએસએમ અરેના રિપોર્ટ મુજબ આ સાઉથ કોરિયન મેન્યુફેક્ચર ઘ્વારા સેમસંગ ગેલેક્ષી એસ 8 સ્માર્ટફોનના બે વેરિયંટ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટ મુજબ ચાઈનામાં સેમસંગ એસ 8 અને સેમસંગ એસ 8 પ્લસ સ્માર્ટફોનનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ચાઈનીઝ વૅરિયંટનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને તેમનું સોફ્ટવેર બિલ્ડ નંબર G9500ZCU0APLF અને G9550ZCU0APLF.

રિપોર્ટ માં જણાવ્યા મુજબ સેમસંગ ગેલેક્ષી એસ 8 અને ગેલેક્ષી એસ 8 પ્લસ સ્માર્ટફોનના ખાલી ચાઈનીઝ વેરિયંટ જ નહીં. પરંતુ તેમના ઇન્ટરનેશનલ વેરિયંટ પણ ટેસ્ટ કરી રહી છે. આ ઇન્ટરનેશનલ વેરિયંટની ટેસ્ટિંગ સોફ્ટવેર વર્ઝન G950FXXU0APLH જે ગેલેક્ષી એસ 8 અને G955FXXU0APLH જે ગેલેક્ષી એસ 8 પ્લસ સ્માર્ટફોન માટે છે.

આ સ્માર્ટફોન વિશે વધુ માહિતી આપવામાં આવી નથી જેવી કે ડિવાઈઝ એજ ડિસ્પ્લે પરંતુ સ્માર્ટફોનનું ટેસ્ટિંગ ચાલુ થઇ ચૂક્યું છે તો આશા રાખી શકાય કે ખુબ જ જલ્દી સ્માર્ટફોન પણ લોન્ચ કરવામાં આવી શકે.

SOurce

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
Samsung Galaxy S8 and S8 Plus testing for Chinese and international models begins.
Please Wait while comments are loading...

Social Counting