સેમસંગ ગેલેક્ષી નોટ 7 યુઝર માટે ખરાબ સમાચાર, જાણો આગળ...

દુનિયાભરના સેમસંગ ગેલેક્ષી નોટ 7 યુઝર જલ્દીથી તેમનો સ્માર્ટફોન બદલી શકે છે, કારણે તમારો સેમસંગ ગેલેક્ષી નોટ 7 સ્માર્ટફોન ગમે ત્યારે બંધ થઇ શકે છે.

By Anuj Prajapati
|

દુનિયાભરના સેમસંગ ગેલેક્ષી નોટ 7 યુઝર જલ્દીથી તેમનો સ્માર્ટફોન બદલી શકે છે, કારણે તમારો સેમસંગ ગેલેક્ષી નોટ 7 સ્માર્ટફોન ગમે ત્યારે બંધ થઇ શકે છે. સેમસંગ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે સેમસંગ ગેલેક્ષી નોટ 7 યુઝર જલ્દીથી તમનો સ્માર્ટફોન બદલી લે, કારણકે વર્ષના અંતમાં તેઓ તેને ડિસએબલ કરી દેશે.

સેમસંગ ગેલેક્ષી નોટ 7 યુઝર માટે ખરાબ સમાચાર, જાણો આગળ...

સેમસંગ સોફ્ટવેરમાં સુધારો કરે છે કે જેનાથી ગેલેક્ષી નોટ 7 ચાર્જિંગ થી પ્રિવેન્ટ થાય જેના કારણે હવે તે સ્માર્ટફોન કામ નહીં કરે. આ મેસેજ કંપની ઘ્વારા આપવામાં આવ્યો છે સોશ્યિલ મીડિયા પાર વાઇરલ થઇ ચુક્યો છે.

વનપ્લસ 3T ખરીદવાની ઈચ્છા છે, તો આ 3 કારણો ચોક્કસ વાંચો..

દુનિયાભરમાંથી સેમસંગ ગેલેક્ષી નોટ 7 ની બેટરી એક્સપ્લોડ થવાની ઘટના આવ્યા પછી સેમસંગ સમાચારોની હેડલાઈન બની ચૂક્યું હતું. સેમસંગ સ્માર્ટફોનમાં બેટરીની ખામીની સ્વીકારતા મેન્યુફેક્ચર ઘ્વારા યુઝરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બધા જ સ્માર્ટફોન પાછા મંગાવી લેવામાં આવ્યા છે. પરંતુ રિપ્લેસમેન્ટ પ્રોસેસ એટલી સારી નથી દેખાઈ રહી.

સેમસંગ ગેલેક્ષી નોટ 7 યુઝર માટે ખરાબ સમાચાર, જાણો આગળ...

સેમસંગ ગેલેક્ષી નોટ 7 સ્માર્ટફોનમાં બેટરી એક્સપ્લોડ થવાની ઘટના એટલી બધી વધી ચુકી હતી કે દુનિયાભરની ઘણી એરલાઈન્સ ઘ્વારા ગેલેક્ષી નોટ 7 ને ફ્લાઈટ પર બેન કરી દેવામાં આવ્યો. તેની સાથે સાથે આ વર્ષે સેમસંગ ગેલેક્ષી નોટ 7 બીજા ઘણા વિવાદોમાં પણ રહ્યો. બધા જ સ્માર્ટફોનને પાછા બોલાવી લેવા ખુબ જ મુશ્કિલ નિર્ણય રહ્યો છે. પરંતુ વધારે અચરજની વાત નથી કારણકે તે યુઝરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવ્યું છે.

સેમસંગ ગેલેક્ષી નોટ 7 યુઝર માટે ખરાબ સમાચાર, જાણો આગળ...

રિપોર્ટ અનુસાર સેમસંગ તેમનો સ્માર્ટફોન ગેલેક્ષી નોટ 7 ને બંધ કરવા અને લોકોની સુરક્ષાને લઈને ખુબ જ ગંભીર છે અને ઈચ્છે છે કે યુઝર તેનો ઉપયોગ ના કરે. તેની સાથે સાથે મેન્યુફેક્ચર ઘ્વારા બેટરી અપડેટ પણ બંધ કરી દેવામાં આવી છે.

આરકોમ 151 રૂપિયાનો પ્લાન બેસ્ટ રિચાર્જ કીટ સાબિત થઇ શકે છે..

સેમસંગ ગેલેક્ષી નોટ 7 યુઝર માટે દિમાગ ફેરવી નાખે તેવા સમાચાર છે. પરંતુ કંપની ઘ્વારા આ નિર્ણય લોકોની સુરક્ષા અને કંપનીની વેલ્યુ જળવાઈ રહે તે માટે અગત્યનો છે.

ખામી ધરાવતા સેમસંગ ગેલેક્ષી નોટ 7 સ્માર્ટફોન અને બેટરી વિસ્ફોટને કારણે સેમસંગ તેમનું માર્કેટમાં સ્થાન અને કસ્ટમર પણ ઘુમાવી રહ્યું છે. પરંતુ તે સ્થાન અને કસ્ટમર તેઓ વર્ષ 2017માં પાછા મેળવવા માંગે છે.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Samsung to disable the Galaxy Note 7 by the end of 2016. Check out the details.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X