સેમસંગ ગેલેક્ષી જે3 પ્રો, 8490 રૂપિયામાં ઉપલબ્ધ, બીજા સ્માર્ટફોન માટે ખતરો

સેમસંગ ઘ્વારા તેમનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્ષી જે3 પ્રો વિશે જાહેરાત કરવામાં આવી છે.

By Anuj Prajapati
|

સેમસંગ ઘ્વારા તેમનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્ષી જે3 પ્રો વિશે જાહેરાત કરવામાં આવી છે. આ સ્માર્ટફોનની કિંમત 8490 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન પેટીએમ પર ઉપલબ્ધ છે અને તેમાં ઘણા રસપ્રદ ફીચર આપવામાં આવ્યા છે.

સેમસંગ ગેલેક્ષી જે3 પ્રો, 8490 રૂપિયામાં ઉપલબ્ધ, બીજા સ્માર્ટફોન

આ સ્માર્ટફોનની ખાસ વાત તેમાં આપવામાં આવેલું અલ્ટ્રા ડેટા સેવિંગ મોડ છે. જેના ઘ્વારા યુઝર તેમના 50 ટકા ડેટા બચાવી શકે છે. એટલું જ નહીં પરંતુ તેમાં એસ બાઈક મોડ પણ આપવામાં આવ્યું છે. આ ફીચર તમને ઘણા હાઈ એન્ડ સ્માર્ટફોનમાં જોવા મળે છે.

હવે જો ફીચર વિશે વાત કરવામાં આવે તો સેમસંગ ગેલેક્ષી જે3 પ્રો સ્માર્ટફોનમાં 5 ઇંચ એચડી 1280*720 પિક્સલ સુપર અમોલેડ ડિસ્પ્લે, 1.5GHz કવાડકોર પ્રોસેસર, 2 જીબી રેમ, 16 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને તમે માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો.

આ સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. હવે જો કનેક્ટિવિટી વિશે વાત કરવામાં આવે તો આ ડ્યુઅલ સિમ સ્માર્ટફોનમાં 4G LTE, વાઇફાઇ 802.11, બ્લ્યુટૂથ 4.1, જીપીએસ, અને માઇક્રો યુએસબી પોર્ટ આપવામાં આવ્યું છે.

સેનસુઇ હોરિઝોન 1 સ્માર્ટફોન 3999 રૂપિયામાં લોન્ચ

આ સ્માર્ટફોન એક સારો બજેટ સ્માર્ટફોન દેખાઈ રહ્યો છે, જે ઘણા સ્માર્ટફોનને જોરદાર ટક્કર આપી શકે છે. તો એક નજર કરો એવા સ્માર્ટફોન પર જેમને આ સ્માર્ટફોન ઘ્વારા ખતરો લાગી શકે છે.

મોટોરોલા મોટો જી5

મોટોરોલા મોટો જી5

કિંમત 11,999 રૂપિયા

ફીચર

  • 5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
  • 1.4GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
  • 3 જીબી રેમ
  • 16 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકાય છે
  • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
  • ડ્યુઅલ સિમ
  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
  • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G VoLTE
  • 2800mAh બેટરી
  • ઝોપો ફ્લેશ એક્સ પ્લસ

    ઝોપો ફ્લેશ એક્સ પ્લસ

    કિંમત 13,999 રૂપિયા

    ફીચર

    • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
    • 1.3GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
    • 3 જીબી રેમ
    • 32 જીબી ઇન્ટરનલ મેમરી
    • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકાય છે
    • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
    • ડ્યુઅલ સિમ
    • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
    • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
    • 4G LTE
    • 3100mAh બેટરી
    • વિવો વાય53

      વિવો વાય53

      કિંમત 9487 રૂપિયા

      ફીચર

      • 5 ઇંચ 960*540 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
      • 1.4GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 425 પ્રોસેસર એડ્રેનો 308 જીપીયુ સાથે
      • 2 જીબી રેમ
      • 16 જીબી ઇન્ટરનલ મેમરી
      • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી મેમરી વધારી શકાય છે
      • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
      • ડ્યુઅલ સિમ
      • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
      • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
      • 4G VoLTE
      • 2500mAh બેટરી
      • ઓપ્પો એ37

        ઓપ્પો એ37

        કિંમત 9499 રૂપિયા

        ફીચર

        • 5 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 4 પ્રોટેક્શન સાથે
        • 1.2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 410 પ્રોસેસર એડ્રેનો 308 જીપીયુ સાથે
        • 2 જીબી રેમ
        • 16 જીબી ઇન્ટરનલ મેમરી
        • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકાય છે
        • એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
        • ડ્યુઅલ સિમ
        • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
        • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
        • 4G LTE
        • 2630mAh બેટરી
        • કૂલપેડ નોટ 5 લાઈટ

          કૂલપેડ નોટ 5 લાઈટ

          કિંમત 8199 રૂપિયા

          ફીચર

          • 5 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
          • 1GHz કવાડકોર મીડિયા ટેક પ્રોસેસર
          • 3 જીબી રેમ
          • 16 જીબી ઇન્ટરનલ મેમરી
          • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકાય છે
          • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
          • ડ્યુઅલ સિમ
          • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
          • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
          • ફિંગરપ્રિન્ટ સેન્સર
          • 4G VoLTE
          • 2600mAh બેટરી
          • વિવો Y51L

            વિવો Y51L

            કિંમત 9999 રૂપિયા

            ફીચર

            • 5 ઇંચ 960*540 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
            • 1.2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 410 પ્રોસેસર એડ્રેનો 306 જીપીયુ સાથે
            • 2 જીબી રેમ
            • 16 જીબી ઇન્ટરનલ મેમરી
            • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકાય છે
            • એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
            • ડ્યુઅલ સિમ
            • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
            • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
            • 4G LTE
            • 2350mAh બેટરી
            • હોનોર 6X

              હોનોર 6X

              કિંમત 12,999 રૂપિયા

              ફીચર

              • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
              • ઓક્ટાકોર કિરીન 655 પ્રોસેસર
              • 3/4 જીબી રેમ
              • 32/64 જીબી ઇન્ટરનલ મેમરી
              • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકાય છે
              • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
              • ડ્યુઅલ સિમ
              • 12 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
              • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
              • ફિંગરપ્રિન્ટ સેન્સર
              • 4G VoLTE
              • 3340mAh બેટરી
              • લેનોવો કે6 પાવર

                લેનોવો કે6 પાવર

                કિંમત 9999 રૂપિયા

                ફીચર

                • 5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
                • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
                • 3 જીબી રેમ
                • 32 જીબી ઇન્ટરનલ મેમરી
                • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકાય છે
                • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
                • ડ્યુઅલ સિમ
                • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
                • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
                • ફિંગરપ્રિન્ટ સેન્સર
                • 4G VoLTE
                • 4000mAh બેટરી
                • લાવા ઝેડ10

                  લાવા ઝેડ10

                  કિંમત 9990 રૂપિયા

                  ફીચર

                  • 5 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
                  • 1.3GHz કવાડકોર મીડિયા ટેક પ્રોસેસર
                  • 2 જીબી રેમ
                  • 16 જીબી ઇન્ટરનલ મેમરી
                  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકાય છે
                  • એન્ડ્રોઇડ 6.0 માર્શેમેલો
                  • ડ્યુઅલ સિમ
                  • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
                  • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
                  • 4G LTE
                  • 2650mAh બેટરી
                  • એલજી K10 2017

                    એલજી K10 2017

                    કિંમત 9990 રૂપિયા

                    ફીચર

                    • 5.3 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
                    • 1.5GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
                    • 2 જીબી રેમ
                    • 16 જીબી ઇન્ટરનલ મેમરી
                    • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 2 ટીબી સુધી મેમરી વધારી શકાય છે
                    • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
                    • ડ્યુઅલ સિમ
                    • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
                    • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
                    • 4G VoLTE
                    • 2800mAh બેટરી

Best Mobiles in India

English summary
Samsung Galaxy J3 Pro which is priced at just Rs 8,490 brings with it interesting features that make it more appealing.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X