સેમસંગ ગેલેક્ષી સી7 પ્રો, એમેઝોન પર 27,990 રૂપિયામાં ઉપલબ્ધ

સેમસંગ ગેલેક્ષી સી7 પ્રો સ્માર્ટફોન ભારતમાં 27,990 રૂપિયામાં લોન્ચ થઇ ચુક્યો છે.

સેમસંગ ગેલેક્ષી સી7 પ્રો સ્માર્ટફોન ભારતમાં 27,990 રૂપિયામાં લોન્ચ થઇ ચુક્યો છે. આ સ્માર્ટફોન એમેઝોન પર ખાસ લોન્ચ કરવામાં આવ્યો છે. એમેઝોન પર આ સ્માર્ટફોન સેલ 11 એપ્રિલથી શરૂ થઇ ચુક્યો છે.

સેમસંગ ગેલેક્ષી સી7 પ્રો, એમેઝોન પર 27,990 રૂપિયામાં ઉપલબ્ધ

સેમસંગ ઘ્વારા તેમનો આ સ્માર્ટફોન ડિસન્ટ મીડ રેન્જ સ્માર્ટફોનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં ઓક્ટાકોર સ્નેપડ્રેગન 626 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન કેટલાક આકર્ષક ફીચર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં સેમસંગ પે અને ઓલવેઝ ઓન ડિસ્પ્લેનો સમાવેશ થાય છે.

આ સ્માર્ટફોનમાં યુએસબી સી ટાઈપ પોર્ટ, એનએફસી, 4G LTE આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને હોમ બટન પણ આપવામાં આવ્યું છે.

આઈફોન 8, સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનને મળતો આવશે, ડિઝાઇન લીક

સેમસંગ ગેલેક્ષી સી7 પ્રો સ્માર્ટફોનની કિંમત 27,990 રૂપિયા રાખવામાં આવી છે. જે કેટલાક બીજા સ્માર્ટફોનને માર્કેટમાં જોરદાર ટક્કર આપી શકે છે. તો એક નજર કરો એવા સ્માર્ટફોન પર જેને તેઓ ટક્કર આપી શકે છે.

વનપ્લસ 3ટી

કિંમત 29,999 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 4 પ્રોટેક્શન સાથે
 • 2.35GHz સ્નેપડ્રેગન 821 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
 • 6 જીબી રેમ
 • 64 જીબી/ 128 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 3400mAh બેટરી

 

વિવો વી5 પ્લસ

કિંમત 27,980 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 5 પ્રોટેક્શન સાથે
 • 2GHz સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
 • 4 જીબી રેમ
 • 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 20 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE
 • 3160mAh બેટરી

 

હોનોર 8

કિંમત 25,550 રૂપિયા

ફીચર

 • 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • ઓક્ટાકોર કિરીન 960 પ્રોસેસર
 • 3 જીબી/ 4 જીબી રેમ
 • 32 જીબી/64 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 12 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE
 • 3000mAh બેટરી

 

મોટોરોલા મોટો ઝેડ પ્લે

કિંમત 24,999 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • 2GHz સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
 • 3 જીબી રેમ
 • 32 જીબી/64 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE
 • 3510mAh બેટરી

 

ઝેડટીઈ નુબિયા ઝેડ11

કિંમત 29,999 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
 • 2.15GHz કવાડકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
 • 4 જીબી/ 6 જીબી રેમ
 • 64 જીબી/128 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE
 • 3000mAh બેટરી

 

આસુસ ઝેનફોન 3 ZE552KL

કિંમત 21,999 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • 1.4GHz કવાડકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર
 • 4 જીબી રેમ
 • 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G
 • 3000mAh બેટરી

 English summary
Samsung has announced the launch of the Galaxy C7 Pro with a decent set of mid-range specifications including an octa-core Snapdragon 625 processor.
Please Wait while comments are loading...

Social Counting