સેમસંગ ગેલેક્ષી A7: પાંચ રસપ્રદ ફીચર આવનારા ફોનમાં તમે જોઈ શકો છો...

સેમસંગ તેનો આવનારો સ્માર્ટફોન ગેલેક્ષી S8 વર્ષ 2017 માં લોન્ચ કરી શકે છે.

By Anuj Prajapati
|

સેમસંગ તેનો આવનારો સ્માર્ટફોન ગેલેક્ષી S8 વર્ષ 2017 માં લોન્ચ કરી શકે છે. પરંતુ તેના પહેલા તેઓ ગેલેક્ષી A7 અપડેટ વર્ઝન રિલીઝ કરી શકે છે. સાઉથ કોરિયાની આ ટેક જાયન્ટ કંપનીએ ગેલેક્ષી A5 વર્ષ 2016 માં લોન્ચ કર્યો હતો.

સેમસંગ ગેલેક્ષી A7: પાંચ રસપ્રદ ફીચર આવનારા ફોનમાં તમે જોઈ શકો છો...

હવે વિચારો કે જો કંપની તે જ સમય ઓર્ડરને ફોલો કરે તો ગેલેક્ષી A7 થોડો જલ્દી જાન્યુઆરી 2017માં લોન્ચ થઇ શકે છે. હાલમાં આ સ્માર્ટફોન વિશે કોઈ જ ઓફિશ્યિલ જાણકારી મળી નથી. પરંતુ તેના વિશે ઘણી અફવાહો ઈન્ટરનેટ પર ફરી રહી છે.

રિલાયન્સ જિયોનું સિમ મેળવવાના 5 કારણો, નવા વર્ષની ઓફર...

સેમસંગ ગેલેક્ષી A7 યુએસ ફેડરલ કૉમ્યૂનિકેશન કમિશન (FCC) ઘ્વારા માન્યતા પ્રાપ્ત છે અને બ્લ્યુટૂથ સર્ટિફિકેશન પણ પાસ કર્યું છે. હાલમાં જ તે ઞઉંબા પર જોવા મળ્યો અને આ વેબસાઈટ સાથે સ્માર્ટફોન સાથે જોડાયેલી કેટલીક માહિતી પણ શેર કરી.

સેમસંગ એક્સીનોસ 7870 ચિપસેટ

સેમસંગ એક્સીનોસ 7870 ચિપસેટ

સેમસંગ ગેલેક્ષી A7 સ્માર્ટફોનમાં 1.8GHz એક્સીનોસ 7870 ચિપસેટ વાપરવામાં આવશે. અફવાહો મુજબ આ સ્માર્ટફોનમાં 3 જીબી રેમ તે પણ 32 અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે મળશે. જેમાં તમે અલગથી 256 જીબી સુધી વધુ એડ કરી શકો છો. મળતી માહિતી મુજબ તેમાં 3,500mAh બેટરીનો ઉપયોગ કરવામાં આવશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

જૂની જ ડિઝાઇન 5.5 ઇંચ અથવા તો 5.7 ઇંચ ડિસ્પ્લે

જૂની જ ડિઝાઇન 5.5 ઇંચ અથવા તો 5.7 ઇંચ ડિસ્પ્લે

આ સ્માર્ટફોનમાં 5.5 ઇંચ અથવા તો 5.7 ઇંચ ડિસ્પ્લે ફુલ એચડી રેઝોલ્યૂશન સાથે મળશે. જે તેની જૂની ડિઝાઇનને મળતો આવે છે.

બંને બાજુ 16 મેગાપિક્સલ કેમેરો

બંને બાજુ 16 મેગાપિક્સલ કેમેરો

સેમસંગ ગેલેક્ષી A7 સ્માર્ટફોનમાં ફ્રન્ટ અને બેક બંને બાજુ 16 મેગાપિક્સલ કેમેરો લગાવવામાં આવશે.

એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો

એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો

મળતી માહિતી અને બીજી કેટલીક અફવાહો મુજબ સેમસંગ ગેલેક્ષી A7 સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 6.0 માર્શમેલોનો ઉપયોગ કરવામાં આવશે. આ સ્માર્ટફોન વિશે ખબરો આવ્યાને થોડા દિવસો પછી એવી પણ અફવાહ ઉડી હતી કે તેમાં એન્ડ્રોઇડ 7.0 નોગૅટનો ઉપયોગ પણ કરવામાં આવી શકે છે.

33,500 રૂપિયાની કિંમત હોય શકે

33,500 રૂપિયાની કિંમત હોય શકે

2016 માં જે સ્માર્ટફોન લોન્ચ થયો હતો તેની કિંમત 33,400 રૂપિયા હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે તેના અપડેટ વર્ઝન સેમસંગ ગેલેક્ષી A7 સ્માર્ટફોનની કિંમત પણ તેના કરતા ખુબ જ વધારે નહિ હોય પરંતુ તેના જેટલી જ હશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Samsung is expected to launch its flagship Galaxy S8 sometime in 2017. But, before it showcases it"s upcoming flagship, it may probably release the updated version of Galaxy A7, the Galaxy A7 (2017). To recall, the South Korean tech giant has launched the Galaxy A5 (2016) and Galaxy A7 (2016) in January this year.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X