સેમસંગ ગેલેક્ષી એ5 2017 પ્રીબૂકિંગ ભારતમાં ચાલુ, તેના જેવા બીજા સ્માર્ટફોન

સેમસંગ ઘ્વારા ભારતમાં ગેલેક્ષી એ5 2017 અને ગેલેક્ષી એ7 2017 સ્માર્ટફોન લોન્ચ કરી દેવામાં આવ્યો છે.

By Anuj Prajapati
|

સેમસંગ ઘ્વારા ભારતમાં ગેલેક્ષી એ5 2017 અને ગેલેક્ષી એ7 2017 સ્માર્ટફોન લોન્ચ કરી દેવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન વોટર અને ડસ્ટ રજિસ્ટન્ટ છે. આ સ્માર્ટફોન પ્રીમિયમ લૂકમાં મેટલ ફ્રેમ અને પાછળ તરફ 3ડી ગ્લાસ આપવામાં આવ્યો છે.

સેમસંગ ગેલેક્ષી એ5 2017 પ્રીબૂકિંગ ભારતમાં ચાલુ, તેના જેવા બીજા

સેમસંગ ગેલેક્ષી એ5 સ્માર્ટફોન ફાસ્ટ ચાર્જિંગ અને સેમસંગ પે સપોર્ટ સાથે આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 5.5 ઇંચ 1080 પિક્સલ ફુલ એચડી અમોલેડ ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે.

લેટેસ્ટ લોન્ચ થયેલા ગેલેક્ષી એ5 સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર, 4G VoLTE, NFC, 3000mAh બેટરી સપોર્ટ ફાસ્ટ ચાર્જિંગ સાથે આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ભારતમાં 15 માર્ચથી ગોલ્ડ સેન્ડ અને બ્લેક સ્કાય કલર ઓપશનમાં લોન્ચ રિલીઝ કરવામાં આવશે. આ સ્માર્ટફોન માટે પ્રીબૂકિંગ શરૂ થઇ ચુકી છે.

સેમસંગ ગેલેક્ષી એસ8 પાછળ તરફ ફિંગરપ્રિન્ટ સ્કેનર, જાણો આગળ

આજે અમે એવા સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છે જેમની કિંમત સેમસંગના આ લેટેસ્ટ સ્માર્ટફોનને મળતી આવે છે. જે તમારા માટે સારો ખરીદવા માટે ઓપશન પણ બની શકે છે.

વનપ્લસ 3ટી

વનપ્લસ 3ટી

કિંમત 29,999

ફીચર

  • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી અમોલેડ ડિસ્પ્લે, 2.5ડી ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
  • 2.35GHz ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 821 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
  • 6 જીબી રેમ
  • 64 જીબી/ 128 જીબી ઇન્ટરનલ મેમરી
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • હાઈબ્રીડ ડ્યુઅલ સિમ
  • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
  • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G LTE
  • 3400mAh બેટરી
  • એચટીસી 10 લાઈફસ્ટાઇલ

    એચટીસી 10 લાઈફસ્ટાઇલ

    કિંમત 37,000

    ફીચર

    • 5.5 ઇંચ 1280*720 પિક્સલ એલસીડી ડિસ્પ્લે, 2.5ડી ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
    • 1.6GHz ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 400 પ્રોસેસર એડ્રેનો 305 જીપીયુ સાથે
    • 3 જીબી રેમ
    • 32 જીબી
    • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા તમને 2 ટીબી સુધી મેમરી વધારી શકો છો
    • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
    • ડ્યુઅલ સિમ
    • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
    • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
    • 4G LTE
    • 2700mAh બેટરી
    • વિવો વી5 પ્લસ

      વિવો વી5 પ્લસ

      કિંમત 27,745

      ફીચર

      • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે, 2.5ડી ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
      • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 425 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
      • 4 જીબી રેમ
      • 64 જીબી
      • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
      • ડ્યુઅલ સિમ
      • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
      • 20 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
      • સેકન્ડરી 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
      • 4G LTE
      • 3160mAh બેટરી
      • એચટીસી ડિઝાયર 10 પ્રો

        એચટીસી ડિઝાયર 10 પ્રો

        કિંમત 26,746

        ફીચર

        • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે, ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
        • 1.8GHz ઓક્ટાકોર મીડિયા ટેક પી10 પ્રોસેસર
        • 4 જીબી રેમ
        • 64 જીબી
        • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા તમને 2 ટીબી સુધી મેમરી વધારી શકો છો
        • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
        • ડ્યુઅલ સિમ
        • 20 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
        • 13 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
        • ફિંગરપ્રિન્ટ સેન્સર
        • 4G LTE
        • 3000mAh બેટરી
        • હોનોર 8

          હોનોર 8

          કિંમત 26,239

          ફીચર

          • 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
          • ઓક્ટાકોર કિરીન 950 પ્રોસેસર
          • 3 જીબી/ 4 જીબી રેમ
          • 32 જીબી/ 64 જીબી
          • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા તમને 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
          • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
          • ડ્યુઅલ સિમ
          • 12 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
          • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
          • ફિંગરપ્રિન્ટ સેન્સર
          • 4G LTE
          • 3000mAh બેટરી
          • એપલ આઈફોન એસઈ

            એપલ આઈફોન એસઈ

            કિંમત 23,710

            ફીચર

            • 4 ઇંચ રેટિના એચડી ડિસ્પ્લે 3ડી ટચ સાથે
            • એ9 ચિપ 64 બીટ આર્કિટેક્ચર એમ9 મોશન
            • 12 મેગાપિક્સલ આઈસાઈટ કેમેરા
            • 1.2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
            • ટચ આઈડી
            • બ્લ્યુટૂથ 4.2
            • LTE સપોર્ટ
            • 4K રેકોર્ડિંગ
            • આસુસ ઝેનફોન 3

              આસુસ ઝેનફોન 3

              કિંમત 26,239

              ફીચર

              • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
              • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
              • 4 જીબી
              • 64 જીબી
              • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકો છો
              • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
              • ડ્યુઅલ સિમ
              • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
              • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
              • ફિંગરપ્રિન્ટ સેન્સર
              • 4G LTE
              • 3000mAh બેટરી

Best Mobiles in India

English summary
Samsung launched the Galaxy A5 (2017) and Galaxy A7 (2017) in India. The phone will be released in the country from March 15 in Gold Sand and Black Sky color options. The pre-bookings for the same has already started so that interesting users can book one for them before the actual release.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X