કેટલાક યાદગાર નોકિયા ફોન, જેને તમે હજુ પણ ભારતમાં ખરીદી શકો છો

અત્યારે ભાગ્યે કોઈ નોકિયા ફોન ઉપયોગ કરતુ હશે. પરંતુ બ્રાન્ડ નામ આજે પણ ખુબ જ ફેમસ છે. નોકિયા કંપની પાસે ખુબ જ સારો ફેન બેઝ છે.

અત્યારે ભાગ્યે કોઈ નોકિયા ફોન ઉપયોગ કરતુ હશે. પરંતુ બ્રાન્ડ નામ આજે પણ ખુબ જ ફેમસ છે. નોકિયા કંપની પાસે ખુબ જ સારો ફેન બેઝ છે. નોકિયા ઘ્વારા હાલમાં જ નોકિયા 3, નોકિયા 5, નોકિયા 6 અને નોકિયા 3310 ફોન લોન્ચ વિશે જાહેરાત કરવામાં આવી છે. આ નવા સ્માર્ટફોન લોન્ચની સાથે નોકિયા પાસે હજુ પણ કેટલાક આઇકોનિક ફોન છે. જેનો જાદુ હજુ પણ લોકોના દિમાગમાં કાયમ છે.

કેટલાક યાદગાર નોકિયા ફોન, જેને તમે હજુ પણ ભારતમાં ખરીદી શકો છો

મોબાઈલ માર્કેટ દિવસે ને દિવસે ખુબ જ વધી રહ્યું છે. નવા નવા સ્માર્ટફોન અલગ અલગ કિંમતમાં મળી રહ્યા છે. અમે અહીં કેટલાક ક્લાસિક નોકિયા ફોન વિશે જણાવવા જઈ રહ્યા છે, જેને તમે ખરીદી શકો છો. અહીં જે ફોન વિશે વાત કરવામાં આવી રહી છે તે નોકિયા ઘ્વારા લોન્ચ કરવામાં આવેલા ક્લાસિક મોડેલ છે જેને ભૂલી શકાય તેવા નથી.

નોકિયા 3310 ફરી લોન્ચ, ઈન્ટરનેટ પર કંઈક આવો મળ્યો પ્રતિસાદ

આ નોકિયા ફોન તમે કેટલાક ઓનલાઇન સ્ટોર પરથી ખરીદી શકો છો, જે ઉપયોગ કરેલી વસ્તુઓ વેચતું હોય. તો જાણો આવા જ કેટલાક મોબાઈલ વિશે...

રીસ્ટોર નોકિયા N73

કિંમત 1270 રૂપિયા

ફીચર

 • 2.4 ઇંચ ટીએફટી સ્ક્રીન
 • 220 MHz ડ્યુઅલ એઆરએમ 9 સીપીયુ
 • સિમ્બિયન ઓએસ
 • 3.15 મેગાપિક્સલ કેમેરા
 • વીજીએ વીડિયોકોલ કેમેરા
 • રિમુવેબલ 1100mAh બેટરી

 

રીસ્ટોર નોકિયા 1100 મોબાઈલ

કિંમત 799 રૂપિયા

ફીચર

 • 95*65 પિક્સલ, 4 લાઈન ડિસ્પ્લે
 • સ્નેક 2 અને સ્પેસ ઈમ્પૅક્ટ ગેમ
 • ફ્લેશલાઈટ
 • રિમુવેબલ 850mAh બેટરી

 

રીસ્ટોર નોકિયા 1600

કિંમત 999 રૂપિયા

ફીચર

 • 1.4 ઇંચ ડિસ્પ્લે
 • સ્નેક, ડાઇસ, ક્રિકેટ કપ ગેમ
 • 4 એમબી ઇન્ટરનલ મેમરી
 • રિમુવેબલ 900mAh બેટરી

 

રીસ્ટોર નોકિયા 5800 એક્સપ્રેસ મ્યુઝિક

કિંમત 1699 રૂપિયા

ફીચર

 

 • 3.2 ઇંચ ટીએસટી ટચસ્ક્રીન
 • સિમ્બિયન ઓએસ
 • 128 એમબી રેમ
 • 81 એમબી ઇન્ટરનલ મેમરી
 • 3.15 મેગાપિક્સલ કેમેરા
 • રિમુવેબલ 1320mAh બેટરી

 

 

નોકિયા E71

કિંમત 2499 રૂપિયા

ફીચર

 • 2.36 ઇંચ ટીએફટી સ્ક્રીન
 • સિમ્બિયન ઓએસ
 • 3.15 મેગાપિક્સલ કેમેરા
 • વીડિયો કોલ કેમેરા
 • રિમુવેબલ 1500mAh બેટરી

 English summary
You can purchase these refurbished Nokia phones from the dedicated online stores that sell such used and tested products. Do scroll down to know the models.
Please Wait while comments are loading...

Social Counting