વનપ્લસ 3T ડેશચાર્જ ટેક્નોલોજી, ગૂગલ પિક્સલ ક્વિકચાર્જ કરતા પણ ઝડપી..

સ્માર્ટફોન હાલના સમયમાં ખુબ જ આગળ વધી ચુક્યા છે. ઘણા મેન્યુફેક્ચર સ્માર્ટફોનના દેખાવામાં કંઈક ને કંઈક ફેરફાર કરતા રહે છે.

Written by: anuj prajapati

સ્માર્ટફોન હાલના સમયમાં ખુબ જ આગળ વધી ચુક્યા છે. ઘણા મેન્યુફેક્ચર સ્માર્ટફોનના દેખાવામાં કંઈક ને કંઈક ફેરફાર કરતા રહે છે. તે જ પ્રોસેસમાં તેઓ કેટલીક નવી ટેક્નોલોજી લાવતા જ રહેતા હોય છે.

વનપ્લસ 3T ડેશચાર્જ ટેક્નોલોજી, ગૂગલ પિક્સલ ક્વિકચાર્જ કરતા પણ ઝડપી..

પરંતુ એક તરફ તેઓ ચાર્જિંગ ટેક્નોલોજીમાં પાછળ પડી રહ્યા છે. અમે અહીં તમને તેના બે રીત આપી રહ્યા છે. જેમાં એક એન્ડ્રોઇડ સ્માર્ટફોનની બેટરી ચાર્જમાં ઘણા ઇસ્યુ છે. મેન્યુફેક્ચર હજુ સુધી પણ બેસ્ટ બેટરી સ્માર્ટફોન આપી શક્યા નથી. બીજી રીત છે કે સ્માર્ટફોન તો તમારી બેટરી ખાતું જ રહેશે. એટલા માટે સારું રહેશે કે બેટરી ચાર્જિંગ પ્રોસેસ ઝડપી બનાવી દેવામાં આવે.

આઈફોન લવર્સ: આ ટિપ્સ DSLR જેવા ફોટો અને વીડિયો લેવામાં મદદ કરશે

આજ પદ્ધત્તિને ધ્યાનમાં રાખીને વનપ્લસ 3T ડેશચાર્જ ટેક્નોલોજી લઈને આવી રહ્યું છે. બીજી બાજુ આપણી પાસે વર્લ્ડનો બેસ્ટ કેમેરા ફોન ગૂગલ પિક્સલ એક્સએલ ક્યુઅલકોમ ક્વિકચાર્જ 3.0 સાથે આવ્યો છે.

આ 6 ભૂલો આઈફોન યુઝર રોજ કરે છે, જાણો આગળ...

અહીં જાણો બંને ટેક્નોલોજી કઈ રીતે કામ કરે છે અને બંનેમાંથી કઈ ટેક્નોલોજી તમારા માટે યોગ્ય છે.

તથ્યો

તમને ખબર નહીં હોય કે વનપ્લસ ડેશચાર્જર ઓપ્પો નો વોલ્ટેજ ઓપન લૂપ મલ્ટીસ્ટેપ કોન્સ્ટન્ટ કરંટ ચાર્જિંગ ટેક્નોલોજી પર આધારિત છે. તમને બીજા એક તથ્યથી પણ અજાણ હશો કે વનપ્લસ કંપની સ્માર્ટફોન ટેક્નોલોજીમાં આવતા પહેલા ઓપ્પોનું સબસ્કાયબર હતું અને હવે તેમને સરખી ટેક્નોલોજી લીધી અને તેને અલગથી બ્રાન્ડ કર્યું.

બીજી બાજુ ક્વિકચાર્જ 3.0 તમને ગૂગલ સ્માર્ટફોન અને બીજા સ્માર્ટફોન જેને ક્યુઅલકોમ સોલેલી ઘ્વારા બનાવવામાં આવ્યા છે. ક્વિકચાર્જ ટેક્નોલોજી એવા જ સ્માર્ટફોનમાં જોવા મળશે જેમાં ક્યુઅલકોમ ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

કઈ રીતે તે કામ કરે છે?

આપણે ટેક્નિકલ ટર્મ્સ માં જઈએ તે પહેલા આજના સમયમાં સ્માર્ટફોનમાં વપરાતી બેટરી વિશે પણ જાણવું જોઈએ. છેલ્લા ચાર વર્ષમાં લોન્ચ થયેલા સ્માર્ટફોનમાં લિથિયમ આયન બેટરી વપરાય છે. લિથિયમ આયન બેટરી વાપરવા માટેનું કારણ છે કે સ્માર્ટફોન ઝડપથી ઝીરો સ્ટેટમાં ચાર્જ થઇ જાય છે.

બેટરીનો રિચાર્જ સેચ્યુરેશન પોઇન્ટ પણ છે. લિથિયમ આયન બેટરી ચાર્જિંગ વખતે 70 ટકા બેટરી ચાર્જ થાય તેની સાથે જ તેની ચાર્જિંગ પ્રોસેસ ધીમી પડી જાય છે, જે તેને બેટરી એક્પ્લોડ થવાથી બચાવે છે.

એટલા માટે ડેશચાર્જ અને ક્વિકચાર્જ બંને એક જ પદ્ધતિ પર કામ કરે છે. પરંતુ તેમાં એક તફાવત પણ છે. ડેશચાર્જ વધારે કરંટ રેન્જ (5V/4A) નો ઉપયોગ કરે છે. જયારે ક્વિકચાર્જ 3.0 વધારેમાં વધારે (5V/2A) કરંટ રેન્જ પર કામ કરે છે.

જેમ આગળ જણાવ્યું કે ક્વિકચાર્જ 3.0 ખાલી ને ખાલી તેવા જ સ્માર્ટફોનમાં કામ કરશે. જેમાં ક્યુઅલકોમ ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. કંપની વોલ્ટેજને કંટ્રોલ કરવા માટે ખાસ ચિપસેટનો ઉપયોગ કરે છે. પરંતુ ડેશચાર્જર માં આવું કઈ જ નથી.

વનપ્લસ ઘ્વારા આખી સર્કિટ વોલ ચાર્જર માં એમ્બેડ કરવામાં આવી છે. વનપ્લસ ઘ્વારા આમ કરવાનું કારણ તેમનો ફોન ચાર્જિંગ દરમિયાન પણ ઠંડો રહે એટલા માટે કરવામાં આવ્યું છે.

ચાર્જિંગ સમય

આજના સમયમાં ચાર્જિંગ સમય ખુબ જ અગત્યનો રહે છે. જયારે વનપ્લસ ઘ્વારા ડેશ ચાર્જર વનપ્લસ 3ટી માટે લોન્ચ કરવાની માહિતી મળી, ત્યારે લોકો ઘ્વારા તેના વખાણ પણ કરવામાં આવ્યા. વનપ્લસ ઘ્વારા એક ઓફિશ્યિલ વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો. જેમાં ચાર્જિંગ ટાઈમ વનપ્લસ 3T અને ગૂગલ પિક્સલ એક્સએલ વચ્ચે બતાવવામાં આવ્યો છે.

ધ્યાન રાખવા જેવા પોઇન્ટ

1.વનપ્લસ ડિવાઈઝનો ડેશચાર્જ ત્યારે જ કામ કરશે જયારે ચાર્જર ફોન સાથે બંડેલ કરેલું હોય.

2. માર્કેટમાં ઘણા ક્વિકચાર્જ સર્ટિફાઈડ ચાર્જર ઉપલબ્ધ છે. એટલા માટે ક્વિકચાર્જ સપોર્ટ ફોન તમે બીજા પણ કરી શકો છો.

નિર્ણય

ઉપર બતાવેલા વીડિયોમાં જણાવ્યા અનુસાર ડેશચાર્જ વનપ્લસ 3T સ્માર્ટફોન ક્વિકચાર્જ ગૂગલ પિક્સલ કરતા વધારે સારો છે. પરંતુ થોડા સમય પહેલા જ ક્યુઅલકોમ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ક્વિકચાર્જ 4.0 જલ્દી જ લઈને આવશે. જે ડેશચાર્જ કરતા પણ વધારે પાવરફુલ હશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
The OnePlus's Dash Charge technology is much faster than the Qualcomm's QuickCharge 3.0. Here's how both the technologies fare against each other.
Please Wait while comments are loading...

Social Counting