વનપ્લસ 3 ઓક્સીઝન ઓએસ 3.2.8 અપડેટ, જાણો નવા ફીચર અને...

ગઈકાલે જ વનપ્લસ ખુબ જ સરસ એવી ઓક્સીઝન ઓએસ 3.2.8 અપડેટ વનપ્લસ 3 યુઝર માટે લઈને આવ્યું છે.

By Anuj Prajapati
|

ગઈકાલે જ વનપ્લસ ખુબ જ સરસ એવી ઓક્સીઝન ઓએસ 3.2.8 અપડેટ વનપ્લસ 3 યુઝર માટે લઈને આવ્યું છે.

વનપ્લસ 3 ઓક્સીઝન ઓએસ 3.2.8 અપડેટ, જાણો નવા ફીચર અને...

રિપોર્ટ અનુસાર હજુ પણ એક મહિનાનો ઓફિસિયલ સમય છે એન્ડ્રોઇડ 7.0 અપડેટ માટે. પરંતુ ચાઈનીઝ ટેક કંપની યુઝરને વધારે સમય રાહ જોવડાવવા નથી માંગતી તે સાફ સાફ દેખાઈ રહ્યું છે.

જુઓ વર્ષ 2016 ની ટોપ 5 ફ્લોપ ટેક્નોલોજી

ઓક્સીઝન ઓએસ અપડેટ ઘણા નવા ફીચર પણ લઈને આવી રહ્યું છે. જેમાં બગ ફિક્સિંગ અને સિસ્ટમ ઓપ્ટિમાઇઝેશન પણ શામિલ છે. અહીં નીચે તમને વનપ્લસ 3 ના નવા એડ કરેલા ફીચર અને તેને કઈ રીતે ઇન્સ્ટોલ કરવું તેની પણ માહિતી આપવામાં આવી છે.

1080p 60fps વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે

1080p 60fps વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે

જૂનો વનપ્લસ 3 ઘ્વારા તમે 1080p વીડિયો રેકોર્ડિંગ 30fps ઘ્વારા જ થતું હતું. પરંતુ નવા અપડેટમાં તમે 1080p વીડિયો રેકોર્ડિંગ 60fps ઘ્વારા કરી શકો છો.

ભારતીય યુઝર માટે પેનિક બટન

ભારતીય યુઝર માટે પેનિક બટન

કંપનીએ ભારતીય ગવર્મેન્ટના આદેશ અનુસાર તત્કાલ કોલ કરવાની સુવિધા પણ વનપ્લસ 3 નવા ફીચરમાં એડ કરી છે. યુઝરે તત્કાલ કોલ કરવા માટે ખાલી પાવર બટનને ક્રિપ્પ્લ પ્રેસ કરવાનું રહશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

ઓપ્ટિમાઇઝેશન ઓફ સ્નેપચેટ અને વીડિયો કોલિંગ

ઓપ્ટિમાઇઝેશન ઓફ સ્નેપચેટ અને વીડિયો કોલિંગ

છેલ્લા ઘણા સમયથી ઘણા યુઝરને કમ્પાઈલિંગ સમસ્યા જેમાં સ્ક્રોલિંગ લેગ અને સ્નેપચેટ પણ શામિલ છે, તેના વિશે ફરિયાદ હતી. હવે વનપ્લસ 3 નવા અપડેટમાં તેમને આ બધી જ સમસ્યાને દૂર કરી નાખી છે.

સિસ્ટમ સ્ટેબિલિટીમાં વધારો થયો અને બગ ફિક્સ થયા છે

સિસ્ટમ સ્ટેબિલિટીમાં વધારો થયો અને બગ ફિક્સ થયા છે

કંપનીએ તેમની ફોરમ પોસ્ટમાં જણાવ્યું છે કે નવા અપડેટ આવ્યા પછી સિસ્ટમ સ્ટેબિલિટીમાં વધારો થયો અને બગ ફિક્સ થયા છે.

કઈ રીતે અપડેટને ઇન્સ્ટોલ કરવું

કઈ રીતે અપડેટને ઇન્સ્ટોલ કરવું

કંપનીએ તેમની ફોરમ પોસ્ટમાં એવું પણ જણાવ્યું છે કે આ અપડેટ થોડાક ટકા લોકોમાં જ રોલ આઉટ થશે. જો તમને અપડેટ મળ્યું છે કે નહીં તે જાણવા માટે તમારે Settings > System Updates અને Check for Update પર ક્લિક કરો. જો અપડેટ તમારા માટે ઉપલબ્ધ હોય તો ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો અને સ્ક્રીન પર આપેલી સૂચના મુજબ આગળ વધો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
OnePlus, yesterday, started rolling out a new incremental OxygenOS 3.2.8 update (OTA) for the OnePlus 3 users.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X