વનપ્લસ 3 અને જુના વનપ્લસ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 અપડેટ

મળતી માહિતી મુજબ વનપ્લસ 3, વનપ્લસ 3ટી અને જુના વનપ્લસ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 અપડેટ કરવામાં આવી રહ્યું છે.

Written by: anuj prajapati

હાલમાં વનપ્લસ સ્માર્ટફોન કંપની ખુબ જ વધારે સમાચારોમાં છે. જેનું કારણ લેટેસ્ટ લોન્ચ થયેલો સ્માર્ટફોન વનપ્લસ 3ટી જે બે અલગ અલગ વેરિયંટ માં આવ્યો છે. તેની કિંમત 29,999 અને 34,999 રૂપિયા રાખવામાં આવી છે. મળતી માહિતી મુજબ વનપ્લસ 3, વનપ્લસ 3ટી અને જુના વનપ્લસ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 અપડેટ કરવામાં આવી રહ્યું છે.

વનપ્લસ 3 અને જુના વનપ્લસ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 અપડેટ

મળતી માહિતી મુજબ વનપ્લસ ના બે લેટેસ્ટ સ્માર્ટફોનની સાથે બીજા સ્માર્ટફોનમાં પણ આ અપડેટ કરવામાં આવશે. જેના કારણે યુઝર જે પણ હાર્ડવેર કે સોફ્ટવેરને લગતી સમસ્યાનો સામનો કરી રહ્યા છે તે સોલ્વ થઇ જશે.

ગોલ્ડ અને ડાયમંડ ધરાવતા સ્માર્ટફોન, જે તમને આકર્ષિત કરી શકે છે

લેટેસ્ટ સ્માર્ટફોન ની સાથે સાથે જુના મોડેલ વનપ્લસ 2 અને વનપ્લસ સ્માર્ટફોનમાં પણ નવું અપડેટ આવી જશે.

વનપ્લસ 3 અને જુના વનપ્લસ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 અપડેટ

મીડિયા રિપોર્ટ અનુસાર આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 લેટેસ્ટ અપડેટ વર્ષ 2016 ના અંત સુધીમાં આવી જશે. હાલમાં વનપ્લસ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 801 પર ચાલી રહ્યો છે. આ નવું અપડેટ સોફ્ટવેર સાથે જોડાયેલી તમારી બધી જ મુસીબત સોલ્વ કરી દેશે અને કેટલીક હાર્ડવેર મુસીબત પણ સોલ્વ કરવામાં મદદ કરશે.

વનપ્લસ 3 અને જુના વનપ્લસ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 અપડેટ

મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે એન્ડ્રોઇડ 7.0 અપડેટ નવું ઇન્ટરફેસ બનાવશે, જે પરફોર્મર્સ, સિક્યોરિટી અને બીજા નવા ફીચર સાથે જોડાયેલી સમસ્યા ઉકેલવામાં મદદ કરશે.

હાલમાં જ ગૂગલ નેક્સસ પિક્સલ, પિક્સલ સ્માર્ટફોન હાલમાં જ એન્ડ્રોઇડ 7.1.1 નોગૅટ અપડેટ કર્યું છે. જેમાં 4G VoLTE સપોર્ટ, આકર્ષિત ઈમોજી અને ઝીફ સપોર્ટ જેવા ઘણા ફીચર એડ કરવામાં આવ્યા છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
The newly launched OnePlus flagship OnePlus 3T, along with the other old models will get android nougat update soon.
Please Wait while comments are loading...

Social Counting