વર્ષ 2017માં આવી રહ્યો છે નોકિયા એન્ડ્રોઇડ સ્માર્ટફોન, જાણો આગળ..

થોડા વર્ષ પહેલા નોકિયા સ્માર્ટફોન બનાવતી સૌથી મોટી કંપની હતી. પરંતુ આઈફોન અને એન્ડ્રોઇડ સ્માર્ટફોન આવતાની સાથે નોકિયાનું આખું જ માર્કેટ ભાંગી પડ્યું. નોકિયા વિન્ડોફોન તેમની સામે ટકી ના શક્યો.

નોકિયા પણ આ વાતને સમજી ગયું કે તેમનું વિન્ડો ફોનની ઓએસ એન્ડ્રોઇડ સામે ટકી નહીં શકે. નોકિયા ડીવાઈસ ડિવિઝનને માઇક્રોસોફ્ટને વેચી દેવામાં આવ્યું.

જુઓ આ ટોપ 5 સેલ્ફી સ્માર્ટફોન, તે પણ 20,000 રૂપિયાની અંદર

માઇક્રોસોફ્ટ સાથે થયેલી ડીલ મુજબ નોકિયા ડિસેમ્બર 2016 સુધી કોઈ જ નવા સ્માર્ટફોન બહાર નહીં પાડી શકે. હવે નોકિયા વર્ષ 2017 માં નવા 3 એન્ડ્રોઇડ સ્માર્ટફોન બહાર પાડવા જઈ રહ્યું છે.

ટ્રીક: વોટ્સએપની મદદથી આ રીતે એપ શેર અને ઇન્સ્ટોલ કરો

નોકિયા અને એચએમડી આ સ્માર્ટફોનને વર્ષ 2017 ના પહેલા જ કવાટરમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે. અહીં કેટલાક પોઇન્ટ આપવામાં આવ્યા છે જેને નોકિયાએ ફોન લોન્ચ કરતા પહેલા ધ્યાનમાં ચોક્કસ લેવા જોઈએ. જેનાથી નોકિયા એન્ડ્રોઇડ સ્માર્ટફોન ચોક્કસ સફળ થશે.

વર્ષ 2017માં આવી રહ્યો છે નોકિયા એન્ડ્રોઇડ સ્માર્ટફોન, જાણો આગળ..

નોકિયાએ નવા ઇનોવેશન સાથે આવવું જોઈએ 

નોકિયા વિન્ડો ઓએસ સ્માર્ટફોન બીજી ઓપરેટિંગ સિસ્ટમ સામે માર્કેટમાં ટકી ના શક્યો. પરંતુ તેને સારા હાર્ડવેર અને સોફ્ટવેર ક્રિએટ ચોક્કસ કર્યા. નોકિયા લુમિયા 1020 જેનો 41 એમપી કેમેરા સામે હજુ પણ કોઈ મેચ થયો નથી. એટલું જ નહીં પરંતુ હજુ પણ નોકિયાની ઘણી એપ અને સોફ્ટવેર ઘણા જ ફેમસ છે.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

વર્ષ 2017માં આવી રહ્યો છે નોકિયા એન્ડ્રોઇડ સ્માર્ટફોન, જાણો આગળ..

બધા જ સેગ્મેન્ટમાં ફોન રિલીઝ કર્યા

નોકિયાએ લોન્ચ કરેલા સ્માર્ટફોન બધા જ વર્ગના લોકો સુધી પહોંચ્યા છે. તેના પોર્ટફોલિયોમાં લુમિયા 1520 જેની ડિસ્પ્લે 6 ઇંચની છે અને લુમિયા 520 જે એન્ટી લેવલનો ફોન છે. નોકિયા અને એચએમડી બધા જ વર્ગના લોકોને ધ્યાનમાં લઈને તેમનો સ્માર્ટફોન લોન્ચ કરશે અને લેટેસ્ટ સોફ્ટવેર અને હાર્ડવેરનો પણ ઉપયોગ કરશે.

વર્ષ 2017માં આવી રહ્યો છે નોકિયા એન્ડ્રોઇડ સ્માર્ટફોન, જાણો આગળ..

હાલમાં સ્માર્ટફોનને જ વળગી રહો

એચએમડી એ જાહેરાત કરી છે કે તેઓ નોકિયા સાથે મળીને સ્માર્ટફોન સાથે સાથે ટેબ્લેટ પણ બનાવશે. જયારે નોકિયા ફરી એકવાર માર્કેટમાં આવવાની તૈયારીઓ કરી રહ્યું છે તેવામાં આ નિર્ણય ખોટો પણ પડી શકે છે. કારણકે હાલમાં ટેબ્લેટ ઇન્ડસ્ટ્રી થોડી ધીમી ચાલી રહી છે. એટલા માટે હાલમાં નોકિયા અને એચએમડી સ્માર્ટફોન પર જ પોતાનું ફોકસ રાખે તો વધારે સારું રહશે.

છબી સોર્સ

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોRead more about:
English summary
Nokia and HMD will launch Android smartphones in 2017 and here is what we actually expect to see from these smartphones. Take a look!
Please Wait while comments are loading...

Social Counting