નોકિયા 6 Vs રેડમી નોટ 4, લેનોવો K6 પાવર, મોટો એમ અને હોનોર 6X

નોકિયા 6 સ્માર્ટફોન મીડ રેન્જ પ્રાઈઝ ટેગ અને આકર્ષિત ફીચર સાથે લોન્ચ થવા જઈ રહ્યો છે. આ સ્માર્ટફોન ચાઈનીઝ શ્યોમી અને લીનોવા સ્માર્ટફોનને ખુબ જ જોરદાર ટક્કર આપી શકે છે.

By Anuj Prajapati
|

એક સમય એવો હતો જયારે દુનિયામાં નોકિયા સ્માર્ટફોન રાજ કરી રહ્યા હતા. ત્યારપછી તેમનો એક ખરાબ સમય પણ આવ્યો. પરંતુ હવે એચએમડી ગ્લોબલ ઘ્વારા નોકિયા સ્માર્ટફોન ફરી એકવાર લોકોની સામે આવી ચુક્યો છે.

નોકિયા 6 Vs રેડમી નોટ 4, લેનોવો K6 પાવર, મોટો એમ અને હોનોર 6X

આ વર્ષમાં નોકિયા તેના ઘણા સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ બધા જ સ્માર્ટફોનની સાથે નોકિયા 6 સ્માર્ટફોન પણ લોન્ચ થઇ શકે છે.

નોકિયા 6 સ્માર્ટફોન
મીડ રેન્જ પ્રાઈઝ ટેગ અને આકર્ષિત ફીચર સાથે લોન્ચ થવા જઈ રહ્યો છે. આ સ્માર્ટફોન ચાઈનીઝ શ્યોમી અને લીનોવા સ્માર્ટફોનને ખુબ જ જોરદાર ટક્કર આપી શકે છે.

નોકિયા: આ સ્માર્ટફોન્સ MWC 2017 માં બોક્સ ની બહાર આવા માટે આતુર છે

આજે અમે તમને એવા કેટલાક ચાઈનીઝ સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છે, જેમને નોકિયા 6 સ્માર્ટફોન બેસ્ટ સેલિંગ માટે ટક્કર આપી શકે છે.

શ્યોમી રેડમી નોટ 4

શ્યોમી રેડમી નોટ 4

કિંમત 12,999 રૂપિયા

ફીચર

  • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી 2.5ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે
  • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર, એડ્રેનો 506 જીપીયુ સાથે
  • 2/3/4 જીબી રેમ
  • 32/64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકાય છે.
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
  • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
  • 4G VoLTE
  • 4000mAh બેટરી
  • લેનોવો K6 પાવર

    લેનોવો K6 પાવર

    કિંમત 9999 રૂપિયા

    ફીચર

    • 5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
    • ઓક્ટાકોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 430 પ્રોસેસર, એડ્રેનો 505 જીપીયુ સાથે
    • 3 જીબી રેમ
    • 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
    • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકાય છે.
    • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
    • ડ્યુઅલ સિમ
    • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
    • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
    • 4G VoLTE
    • 4000mAh બેટરી
    • ઝેડટીઈ બ્લેડ A2 પ્લસ

      ઝેડટીઈ બ્લેડ A2 પ્લસ

      કિંમત 11,999 રૂપિયા

      ફીચર

      • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી 2.5ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે
      • 1.5GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
      • 4 જીબી રેમ
      • 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
      • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી મેમરી વધારી શકાય છે.
      • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
      • ડ્યુઅલ સિમ
      • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
      • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા એલઇડી ફ્લેશ સાથે
      • ફિંગરપ્રિન્ટ સેન્સર
      • 4G VoLTE
      • 5000mAh બેટરી
      • વિવો વી5

        વિવો વી5

        કિંમત 16,999 રૂપિયા

        ફીચર

        • 5.5 ઇંચ 1280*720 પિક્સલ એચડી ડિસ્પ્લે 2.5ડી ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
        • ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
        • 4 જીબી રેમ
        • 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
        • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી મેમરી વધારી શકાય છે.
        • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
        • ડ્યુઅલ સિમ
        • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
        • 20 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા મૂનલાઇટ ફ્લેશ સાથે
        • 4G VoLTE
        • 3000mAh બેટરી
        • હોનોર 6X

          હોનોર 6X

          કિંમત 12,999 રૂપિયા

          ફીચર

          • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી 2.5ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે
          • ઓક્ટાકોર કિરીન 655 પ્રોસેસર
          • 3/4 જીબી રેમ
          • 32/64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
          • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી મેમરી વધારી શકાય છે.
          • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
          • ડ્યુઅલ સિમ
          • 12 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
          • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
          • ફિંગરપ્રિન્ટ સેન્સર
          • 4G VoLTE
          • 3340mAh બેટરી
          • મોટોરોલા મોટો એમ

            મોટોરોલા મોટો એમ

            કિંમત 15,999 રૂપિયા

            ફીચર

            • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી સુપર અમોલેડ ડિસ્પ્લે
            • 2.2GHz ઓક્ટાકોર મીડિયા ટેક હેલીઓ પ્રોસેસર
            • 3/4 જીબી રેમ
            • 32/64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
            • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી મેમરી વધારી શકાય છે.
            • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
            • ડ્યુઅલ સિમ
            • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
            • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
            • ફિંગરપ્રિન્ટ સેન્સર
            • 4G VoLTE
            • 3050mAh બેટરી

Best Mobiles in India

English summary
Today, we have come up with a few popular Chinese smartphones that might be facing a tough challenge from the best-selling Nokia 6.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X