નોકિયા 3310 ડ્યુઅલ સિમ, બીજા એન્ટ્રી લેવલ સ્માર્ટફોન માટે ખતરો

નોકિયા 3310 ફીચર ફોનને ડિઝાઇનની સાથે સાથે તેના ફીચરમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.

નોકિયા 3310 ફીચર ફોન એમડબ્લ્યુસી 2017 ટેક્નોલોજી ઇવેન્ટમાં લોન્ચ થઇ ચુક્યો છે. નોકિયા ઘ્વારા નોકિયા 3, નોકિયા 5 અને નોકિયા 6 એન્ડ્રોઇડ સ્માર્ટફોન પણ લોન્ચ કરવામાં આવ્યા છે. નોકિયા 3310 ફીચર ફોનને રી-ડિઝાઇન કરવામાં આવ્યો છે.

નોકિયા 3310 ડ્યુઅલ સિમ, બીજા એન્ટ્રી લેવલ સ્માર્ટફોન માટે ખતરો

નોકિયા 3310 ફીચર ફોનને ડિઝાઇનની સાથે સાથે તેના ફીચરમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફોનમાં 2.4 ઇંચ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં 2 મેગાપિક્સલ રિયર કેમેરો પણ આપવામાં આવ્યો છે. આ ફોનમાં 16 જીબી સ્ટોરેજ કેપિસિટી આપવામાં આવી છે. આ ફોન 2જી કનેક્ટિવિટી સપોર્ટ કરે છે.

માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 10, એપ્લિકેશન ઇન્સ્ટોલ કંટ્રોલ ફીચર

આ ફોનની સૌથી વધી ખાસ વાત તેની લાંબી બેટરી છે. કંપનીના જણાવ્યા અનુસાર આ ડિવાઈઝ 31 દિવસ સુધી સ્ટેન્ડ બાય મોડ અને 22 કલાક સુધી ટોક ટાઈમ મોડ પર ચાલી શકે છે. આઇકોનિક સ્નેક ગેમ પણ આ ફોનમાં આપવામાં આવી છે.

નોકિયા 3310 ફીચર ફોનની ભારતમાં કિંમત લગભગ 3500 રૂપિયા રાખવામાં આવી શકે છે. આ કિંમતમાં ભારતમાં ઘણા સ્માર્ટફોન છે જેને તમે ખરીદી શકો છો. નોકિયા 3310 ફીચર ફોનની શાનદાર બેટરી લાઈફને કારણે આ સ્માર્ટફોનને જોરદાર ટક્કર મળી શકે છે. અહીં કેટલાક એન્ટ્રી લેવલ સ્માર્ટફોન વિશે જણાવવામાં આવ્યું છે. જેઓ નોકિયા 3310 રી-લોન્ચના કારણે મુસીબત અનુભવી શકે છે.

સેલ્કોન ડાયમંડ પૉપ

કિંમત 4599

ફીચર

 • 4.5 ઇંચ 480*854 પિક્સલ રિઝોલ્યૂશન ડિસ્પ્લે
 • એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
 • 1 GHz CPU કવાડકોર
 • 8 જીબી ઇન્ટરનલ મેમરી
 • 5 મેગાપિક્સલ રિયર કેમેરો
 • 3.2 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
 • 1600mAh બેટરી

 

લાવા એ55

કિંમત 3529

ફીચર

 • 4 ઇંચ ટચ સ્ક્રીન ડિસ્પ્લે
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 1.2 GHz કવાડકોર પ્રોસેસર
 • 1 જીબી રેમ
 • ડ્યુઅલ સિમ
 • 8 જીબી ઇન્ટરનલ મેમરી
 • 5 મેગાપિક્સલ રિયર કેમેરો
 • વીજીએ ફ્રન્ટ કેમેરો
 • 3જી, વાઇફાઇ, બ્લ્યુટૂથ
 • 1550mAh બેટરી

 

માઇક્રોમેક્સ વડિયો 1

કિંમત 4440

ફીચર

 • 4 ઇંચ 800*480 પિક્સલ ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
 • 1.3 GHz કવાડકોર પ્રોસેસર
 • 1 જીબી રેમ
 • 8 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 32 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 5 મેગાપિક્સલ રિયર કેમેરો
 • 2 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
 • ડ્યુઅલ સિમ
 • 3જી, વાઇફાઇ, બ્લ્યુટૂથ
 • 4G VoLTE
 • 1660mAh બેટરી

 

સ્વાઇપ કોનેટ ગ્રાન્ડ

કિંમત 2799

ફીચર

 • 5 ઇંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે
 • 1.2 GHz કવાડકોર પ્રોસેસર
 • 1 જીબી રેમ
 • 8 જીબી ઇન્ટરનલ મેમરી
 • 5 મેગાપિક્સલ રિયર કેમેરો
 • 2 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
 • ડ્યુઅલ સિમ
 • 3જી, વાઇફાઇ, બ્લ્યુટૂથ
 • 3000mAh બેટરી

 

કાર્બન ટાઇટેનિયમ વિસ્ટા 4જી

કિંમત 4099

ફીચર

 • 5 ઇંચ 1920*1080 ફુલ એચડી ડિસ્પ્લે
 • 1.25 GHz કવાડકોર મીડિયા ટેક પ્રોસેસર
 • 1 જીબી રેમ
 • 8 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 32 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 8 મેગાપિક્સલ રિયર કેમેરો
 • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
 • ડ્યુઅલ સિમ
 • 3જી, વાઇફાઇ, બ્લ્યુટૂથ
 • 4G VoLTE
 • 2300mAh બેટરી

 

ઝેન અડ્મિરે ડ્રેગન

કિંમત 4599

ફીચર

 • 5 ઇંચ ડિસ્પ્લે
 • 1.3 GHz કવાડકોર પ્રોસેસર
 • 1 જીબી રેમ
 • 8 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 32 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 2500mAh બેટરી

 

લાવા A76 પ્લસ

કિંમત 5219

ફીચર

 • 4.5 ઇંચ ટચ સ્ક્રીન ડિસ્પ્લે
 • 1.5 GHz કવાડકોર પ્રોસેસર
 • 1 જીબી રેમ
 • 8 જીબી ઇન્ટરનલ મેમરી
 • 5 મેગાપિક્સલ રિયર કેમેરો
 • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
 • ડ્યુઅલ સિમ
 • 3જી, વાઇફાઇ, બ્લ્યુટૂથ
 • 1850mAh બેટરી

 

કાર્બન K9 સ્માર્ટ 4જી

કિંમત 3475

ફીચર

 • 5 ઇંચ ટચ સ્ક્રીન ડિસ્પ્લે
 • 1.25 GHz કવાડકોર મીડિયા ટેક પ્રોસેસર
 • 1 જીબી રેમ
 • 8 જીબી ઇન્ટરનલ મેમરી
 • 5 મેગાપિક્સલ રિયર કેમેરો
 • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
 • ડ્યુઅલ સિમ
 • 3જી, વાઇફાઇ, બ્લ્યુટૂથ
 • 4G VoLTE
 • 2300mAh બેટરી

 

ઇન્ટેક્સ એકવા ઈ4

કિંમત 4990

ફીચર

 • 4 ઇંચ 800*480 પિક્સલ ડિસ્પ્લે
 • 1 GHz કવાડકોર મીડિયા ટેક પ્રોસેસર
 • 1 જીબી રેમ
 • 8 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 32 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 2 મેગાપિક્સલ રિયર કેમેરો
 • 2 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
 • ડ્યુઅલ સિમ
 • 3જી, વાઇફાઇ, બ્લ્યુટૂથ
 • 4G VoLTE
 • 1800mAh બેટરી

 

એલવાયએફ વિન્ડ 7I

કિંમત 5198

ફીચર

 • 5 ઇંચ એચડી ડિસ્પ્લે
 • 1.3 GHz કવાડકોર પ્રોસેસર
 • 1 જીબી રેમ
 • 8 જીબી ઇન્ટરનલ મેમરી
 • 8 મેગાપિક્સલ રિયર કેમેરો
 • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
 • ડ્યુઅલ સિમ
 • 4જી, વાઇફાઇ, બ્લ્યુટૂથ
 • 4G VoLTE
 • 2250mAh બેટરી

 English summary
buying the relaunched Nokia feature phone will be a good decision. Here are some entry-level Android phones that will face the threat due to the relaunch of the Nokia 3310.
Please Wait while comments are loading...

Social Counting