મોટોરોલા મોટો એમ, ભારતમાં લોન્ચ થવાની તૈયારી, 5 વાતો જાણી લો

મહિનાની શરૂઆતમાં જ લીનોવા હેઠળ આવી ચુકેલી મોટોરોલાએ ચાઇનામાં મોટોરોલા મોટો એમ બહાર પાડ્યો.

By Anuj Prajapati
|

મહિનાની શરૂઆતમાં જ લીનોવા હેઠળ આવી ચુકેલી મોટોરોલાએ ચાઇનામાં મોટોરોલા મોટો એમ બહાર પાડ્યો. આ પહેલો મોટોરોલા સ્માર્ટફોન છે જેમાં મેટલ બોડી સાથે રેર ફેસ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે.

મોટોરોલા મોટો એમ, ભારતમાં લોન્ચ થવાની તૈયારી, 5 વાતો જાણી લો

ગઈકાલે મોટોરોલા ઇન્ડિયાએ તેમના ઓફિશ્યિલ ટ્વિટર હેન્ડલ પર મોટોરોલા મોટો એમ ની તસવીરો પોસ્ટ કરી અને સાથે સાથે જણાવ્યું કે આ સ્માર્ટફોન ખુબ જ જલ્દી ભારતમાં આવી રહ્યો છે.

જુઓ વર્ષ 2016 ની ટોપ 5 ફ્લોપ ટેક્નોલોજી

કંપનીએ સ્માર્ટફોન લોન્ચ થવાની કોઈ જ ઓફિશ્યિલ તારીખ તો જણાવી નથી. પરંતુ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બરના બીજા અઠવાડિયે તેને ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

ફેક એલર્ટ: મોદી કીનોટ એપ પ્લેસ્ટોરથી હટાવી, જાણો શુ થયું આગળ?

તો આઓ એક નજર કરીએ મોટોરોલા મોટો એમ સ્માર્ટફોનમાં એવું તો શુ ખાસ છે.....

5.5 ઇંચ અમોઍડ ડિસ્પ્લે

5.5 ઇંચ અમોઍડ ડિસ્પ્લે

મોટોરોલા મોટો એમ 5.5 ઇંચ અમોઍડ ડિસ્પ્લે અને સાથે સાથે તેના ઉપરના ભાગ પર 2.5D કર્વ પણ છે. તેની પાછળની તરફ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.

હેલીઓ પી15 ચિપસેટ

હેલીઓ પી15 ચિપસેટ

મોટોરોલા મોટો એમ માં મીડિયા ટેક હેલીઓ પી15 ચિપસેટ જે ઓક્ટાકોર ચિપ કલોક 2.2Ghz સેટ કરવામાં આવી છે. તેમાં 4 જીબીની રેમ પણ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ગ્રાફિક્સ માલી T860 MP2 GPU ઘ્વારા બનાવવામાં આવ્યા છે.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

16 એમપી રેર કેમેરા

16 એમપી રેર કેમેરા

મોટો એમ 16 એમપી રેર કેમેરા સાથે આવી રહ્યો છે. જે ડ્યુઅલ એલઇડી ફ્લેશ લાઈટ સપોર્ટ કરે છે. 8 એમપીનો ફ્રન્ટ કેમેરો વાઈડ એંગલ લેન્સ સાથે આવેલો છે.

લીનોવા વિબ યુઆઈ

લીનોવા વિબ યુઆઈ

પહેલીવાર મોટોરોલા સ્માર્ટફોન નોન સ્ટોક યુઆઈ સાથે આપવામાં આવશે. આ વખતે મોટોરોલા મોટો એમ પર લીનોવા વિબ યુઆઈ ઉપરની તરફ આપવામાં આવશે.

3050mAh બેટરી અને ડોલ્બી સ્ટીરિયો સ્પીકર

3050mAh બેટરી અને ડોલ્બી સ્ટીરિયો સ્પીકર

મોટોરોલા મોટો એમ 3050mAh બેટરી, જે આરામથી ચાર્જ કર્યા વિના પણ આખો દિવસ ચલાવી શકાય. લીનોવાએ આ સ્માર્ટફોનમાં બે ડોલ્બી સ્ટીરિયો સ્પીકર ઉપર અને નીચે તરફ લગાવ્યો છે.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
At the start of this month, Lenovo-owned Motorola unveiled the Motorola Moto M in China, and it is the first Moto smartphone to feature a metal body along with a rear faced fingerprint sensor.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X