મોટોરોલા મોટો ઈ4 પ્લસ અને બીજા મેટલ બોડી સ્માર્ટફોન

મોટોરોલાએ મોટો ઇ4 અને મોટો ઇ4 પ્લસની લોન્ચિંગની જાહેરાત કરી છે.

By Anuj Prajapati
|

મોટોરોલાએ મોટો ઇ4 અને મોટો ઇ4 પ્લસની લોન્ચિંગની જાહેરાત કરી છે, કંપનીના નવા સસ્તા સ્માર્ટફોન આ મોટો ઈ3 અને ઈ3 પાવર સ્માર્ટફોનના અપડેટ છે, જે 2016 માં લોન્ચ થયા હતા.

મોટોરોલા મોટો ઈ4 પ્લસ અને બીજા મેટલ બોડી સ્માર્ટફોન

મોટો ઇ4 અને મોટો ઇ4 પ્લસ સ્માર્ટફોન અમેરિકામાં 8,500 રૂપિયા અને 11,000 રૂપિયાના વાજબી કિંમત ટેગ હોવા છતાં, આ નવા મોટોરોલા સ્માર્ટફોન એક મેટાલિક બોડી ધરાવે છે જે તેમને પ્રીમિયમ દેખાવ આપે છે.

મોટો ઇ4 અને મોટો ઇ4 પ્લસ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 427 પ્રોસેસર સાથે આવે છે અને એન્ડ્રોઇડ 7.1 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે આ સ્માર્ટફોન ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

શ્યોમી રેડમી નોટ 4

શ્યોમી રેડમી નોટ 4

કિંમત 10,999 રૂપિયા

ફીચર

  • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
  • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
  • 2 જીબી/ 3જીબી/ 4જીબી રેમ
  • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
  • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G VoLTE
  • 4000mAh બેટરી
  • લેનોવો કે6 નોટ

    લેનોવો કે6 નોટ

    કિંમત 14,269 રૂપિયા

    ફીચર

    • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
    • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
    • 3 જીબી/ 4 જીબી રેમ
    • 32 જીબી ઇન્ટરનલ મેમરી
    • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
    • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
    • ડ્યુઅલ સિમ
    • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
    • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
    • ફિંગરપ્રિન્ટ સેન્સર
    • 4G VoLTE
    • 4000mAh બેટરી
    •  રેડમી 4

      રેડમી 4

      કિંમત 6,999 રૂપિયા

      ફીચર

      5.5 ઇંચ એચડી ડિસ્પ્લે

      ઓક્ટાકોર સ્નેપડ્રેગન 435 પ્રોસેસર

      2 જીબી/ 3જીબી/ 4જીબી રેમ

      16 જીબી/ 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી

      ડ્યુઅલ સિમ

      13 મેગાપિક્સલ રિયર કેમેરા

      5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો

      4G

      4100mAh બેટરી

      સેમસંગ ગેલેક્ષી જે2 2016

      સેમસંગ ગેલેક્ષી જે2 2016

      કિંમત 8300 રૂપિયા

      ફીચર

      • 5 ઇંચ 1280*720 પિક્સલ એચડી સુપર ડિસ્પ્લે
      • 1.5GHz કવાડકોર સ્પ્રેડટ્રામ પ્રોસેસર
      • 1.5 જીબી રેમ
      • 8 જીબી ઇન્ટરનલ મેમરી
      • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 32 જીબી મેમરી વધારી શકો છો
      • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
      • ડ્યુઅલ સિમ
      • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
      • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
      • 4G LTE
      • 2600mAh બેટરી
      • લેનોવો કે6 પાવર

        લેનોવો કે6 પાવર

        કિંમત 9999 રૂપિયા

        ફીચર

        • 5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
        • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
        • 3 જીબી રેમ
        • 32 જીબી ઇન્ટરનલ મેમરી
        • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકો છો
        • એન્ડ્રોઇડ 6.1 માર્શમેલો
        • ડ્યુઅલ સિમ
        • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
        • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
        • ફિંગરપ્રિન્ટ સેન્સર
        • 4G VoLTE
        • 4000mAh બેટરી
        •  સેમસંગ ગેલેક્ષી ઓન7 પ્રો

          સેમસંગ ગેલેક્ષી ઓન7 પ્રો

          કિંમત 7690 રૂપિયા

          ફીચર

          • 5.5 ઇંચ 1280*720 પિક્સલ એચડી સુપર ડિસ્પ્લે
          • 1.2GHz કવાડકોર સ્નેપડ્રેગન 410 પ્રોસેસર એડ્રેનો 306 જીપીયુ સાથે
          • 2 જીબી રેમ
          • 16 જીબી ઇન્ટરનલ મેમરી
          • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી મેમરી વધારી શકો છો
          • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
          • ડ્યુઅલ સિમ
          • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
          • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
          • 4G LTE
          • 3000mAh બેટરી
          • કૂલપેડ નોટ 5

            કૂલપેડ નોટ 5

            કિંમત 9,999 રૂપિયા

            ફીચર

            • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
            • 1.5GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 617 પ્રોસેસર એડ્રેનો 405 જીપીયુ સાથે
            • 4 જીબી રેમ
            • 32 જીબી ઇન્ટરનલ મેમરી
            • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 64 જીબી સુધી મેમરી વધારી શકો છો
            • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
            • ડ્યુઅલ સિમ
            • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
            • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
            • 4G VoLTE
            • 4010mAh બેટરી
            • પેનાસોનિક એલુગા રે એક્સ

              પેનાસોનિક એલુગા રે એક્સ

              કિંમત 8999 રૂપિયા

              ફીચર

              • 5.5 ઇંચ એચડી ડિસ્પ્લે
              • 3 જીબી રેમ
              • 32 જીબી ઇન્ટરનલ મેમરી
              • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 64 જીબી સુધી વધારી શકો છો
              • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
              • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
              • 4000mAh બેટરી
              • સેમસંગ ગેલેક્ષી જે3 પ્રો

                સેમસંગ ગેલેક્ષી જે3 પ્રો

                કિંમત 7999 રૂપિયા

                ફીચર

                • 5 ઇંચ 1280*720 પિક્સલ એચડી સુપર ડિસ્પ્લે
                • 1.5GHz કવાડકોર સ્પ્રેડટ્રામ પ્રોસેસર
                • 2 જીબી રેમ
                • 16 જીબી ઇન્ટરનલ મેમરી
                • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી 128 જીબી સુધી વધારી શકો છો
                • એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
                • 8 મેગાપિક્સલ રિયર કેમેરા ઓટો ફોકસ સાથે
                • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
                • 4G LTE વાઇફાઇ
                • 2600mAh બેટરી

Best Mobiles in India

English summary
Given that the Moto E4 and E4 Plus are affordable smartphones with a metal build, we have listed some of the other metal body smartphones those might face the threat due to the latest market entrants.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X