મોટો એક્સ પ્લે સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.1 નોગૅટ અપડેટ મળી શકે છે.

મોટોરોલા ઘ્વારા સપ્ટેમ્બર 2015 માં મોટો એક્સ પ્લે એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ વર્ઝનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

Written by: anuj prajapati

મોટોરોલા ઘ્વારા સપ્ટેમ્બર 2015 માં મોટો એક્સ પ્લે એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ વર્ઝનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે કહેવું છે કે તેઓ એન્ડ્રોઇડ 7.1 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમને ટેસ્ટ કરી રહ્યા છે અને યુઝરને ખુબ જ જલ્દી તેની અપડેટ મળી શકે છે. પરંતુ તેના વિશે કોઈ જ ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી નથી.

મોટો એક્સ પ્લે સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.1 નોગૅટ અપડેટ મળી શકે છે.

લેટેસ્ટ મીડિયા રિપોર્ટ અનુસાર મોટોરોલા એન્ડ્રોઇડ નોગૅટ સોફ્ટવેર નું ટેસ્ટિંગ કરી રહ્યાં છે અને કંપની ખુબ જ જલ્દી તેનું અપડેટ ડિવાઈઝ માટે રિલીઝ કરશે.

નવું રિલાયન્સ જિયો સિમ, હેપી ન્યુ યર ઓફર, જાણો કઈ રીતે મેળવવું

રિપોર્ટ અનુસાર સ્માર્ટફોન જીએફએક્સ લિસ્ટમાં એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ વર્ઝનને બદલે એન્ડ્રોઇડ નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ બતાવે છે. મળતી માહિતી મુજબ કંપની તેની ઓફિશ્યિલ જાહેરાત જાન્યુઆરી 2017 માં કરી શકે છે.

મોટો એક્સ પ્લે સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.1 નોગૅટ અપડેટ મળી શકે છે.

પહેલા મોટોરોલા ઘ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ ડિવાઈઝ અપડેટ કરવા પાછળ કામ કરી રહ્યા છે અને તેઓ ખુબ જ જલ્દી એન્ડ્રોઇડ 7.0 નોગૅટ વર્ઝન અપડેટ કરશે. પરંતુ હવે કંપની એન્ડ્રોઇડ 7.1 નોગૅટ વર્ઝન અપડેટ કરવા પાછળ જ ધ્યાન આપી રહી છે.

મોટો એક્સ પ્લે સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.1 નોગૅટ અપડેટ મળી શકે છે.

એટલા માટે બધી જ ડિવાઈઝ જેમાં મોટો એક્સ પ્લે, એક્સ ફોર્સ, એક્સ પ્યોર અને બીજી બધી જેમાં એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ છે તે જાન્યુઆરી 2017 પછી એન્ડ્રોઇડ 7.1 નોગૅટ વર્ઝનમાં અપડેટ થઇ શકે છે.

મોટો એક્સ પ્લે સ્માર્ટફોનની વાત કરવામાં આવે તો તેમાં 5.5 ઇંચ ડિસ્પ્લે, 1920*1080 પિક્સલ રિઝોલ્યૂશન, 5 ફિંગર ગેસ્ટર સપોર્ટ સાથે આવ્યો છે.

આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 615, 1.7GHz ઓક્ટાકોર પ્રોસેસર અને તેમાં 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ અને 2 જીબી રેમ સાથે આવ્યો છે. હવે તેમાં એન્ડ્રોઇડ 7.1 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ પણ જોડાવવા જઈ રહી છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
Moto X Play might soon get upgraded to Android 7.1, and reports state that it might happen by the end of January 2017.
Please Wait while comments are loading...

Social Counting