6 જીબી રેમ ધરાવતા સ્માર્ટફોન પર એક નજર...

હાલમાં લોન્ચ થતા સ્માર્ટફોનમાં 1 જીબી રેમ એક સામાન્ય બાબત બની ચુકી છે. આજે એન્ટી લેવલ સ્માર્ટફોનમાં પણ સારી એવી રેમ કેપિસિટી આપવામાં આવે છે.

Written by: anuj prajapati

સ્માર્ટફોન મેન્યુફેક્ચર તેમના દરેક સ્માર્ટફોનમાં ફીચર અપગ્રેડ કરતા રહે છે, જેના કારણે જેઓ તેમના યુઝરને એક સારો સ્માર્ટફોન અનુભવ આપી શકે. સ્માર્ટફોન ફીચર અપગ્રેડમાં એક સારો ઓપશન રેમ પણ છે.

6 જીબી રેમ ધરાવતા સ્માર્ટફોન પર એક નજર...

હાલમાં લોન્ચ થતા સ્માર્ટફોનમાં 1 જીબી રેમ એક સામાન્ય બાબત બની ચુકી છે. આજે એન્ટી લેવલ સ્માર્ટફોનમાં પણ સારી એવી રેમ કેપિસિટી આપવામાં આવે છે. મીડ રેન્જ અને હાઈ એન્ડ સ્માર્ટફોનમાં 2જીબી, 3જીબી, 4જીબી રેમ આપવામાં આવી રહી છે.

ભવિષ્યમાં સ્માર્ટફોનમાં આવી શકે છે આ 6 ટેક્નોલોજી

સ્માર્ટફોન મેન્યુફેક્ચર હવે તેમના સ્માર્ટફોનમાં 6 જીબી રેમ પણ આપી રહ્યા છે. 6 જીબી રેમ ધરાવતા સ્માર્ટફોનમાં તમે સરળતાથી મલ્ટી ટાસ્કીંગ કરી શકો છો. આજે અમે અહીં એવા ગ્લોબલી સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં 6 જીબી રેમ આપવામાં આવી રહી છે. આ લિસ્ટમાં કેટલાક સ્માર્ટફોન ઇન્ડિયન માર્કેટમાં પણ વેચાઈ રહ્યા છે.

લેનોવો ઝેડયુકે એજ

કી ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી 2.5ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે
 • 2.35 GHz કવાડકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર, એડ્રેનો 530 જીપીયુ સાથે.
 • 4/6 જીબી રેમ
 • 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરો એલઇડી ફ્લેશ સાથે
 • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ડ્યુઅલ નેનો સિમ
 • ફિંગરપ્રિન્ટ સેન્સર, હાર્ટ રેટ સેન્સર
 • 4G VoLTE
 • વાઇફાઇ, બ્લ્યુટૂથ
 • 3100mAh બેટરી

Click Here For More Details

કૂલપેડ કૂલ એસ1

કી ફીચર

 • 5.5 ઇંચ એફએચડી ડિસ્પ્લે
 • 2.35 GHz કવાડકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર
 • 4/6 જીબી રેમ
 • 64/128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરો એલઇડી ફ્લેશ સાથે
 • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ડ્યુઅલ નેનો સિમ
 • 4G VoLTE
 • વાઇફાઇ, બ્લ્યુટૂથ
 • 4070mAh બેટરી

Click Here For More Details

લેનોવો ઝેડયુકે એજ

કી ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી 2.5ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે
 • 2.35 GHz કવાડકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર, એડ્રેનો 530 જીપીયુ સાથે.
 • 4/6 જીબી રેમ
 • 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરો એલઇડી ફ્લેશ સાથે
 • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ડ્યુઅલ નેનો સિમ
 • ફિંગરપ્રિન્ટ સેન્સર, હાર્ટ રેટ સેન્સર
 • 4G VoLTE
 • વાઇફાઇ, બ્લ્યુટૂથ
 • 3100mAh બેટરી

ઝેડટીઈ એક્સઓન 7 પ્રીમિયમ વર્ઝન

કી ફીચર

 • 5.5 ઇંચ 2560*1440 પિક્સલ અમોલેડ કર્વ ગ્લાસ ડિસ્પ્લે
 • કવાડકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર, એડ્રેનો 530 જીપીયુ સાથે.
 • 6 જીબી રેમ
 • 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 20 મેગાપિક્સલ રિયર કેમેરો એલઇડી ફ્લેશ સાથે
 • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ડ્યુઅલ નેનો સિમ
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 3250mAh બેટરી

કૂલપેડ કૂલ એસ1

કી ફીચર

 • 5.5 ઇંચ એફએચડી ડિસ્પ્લે
 • 2.35 GHz કવાડકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર
 • 4/6 જીબી રેમ
 • 64/128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરો એલઇડી ફ્લેશ સાથે
 • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ડ્યુઅલ નેનો સિમ
 • 4G VoLTE
 • વાઇફાઇ, બ્લ્યુટૂથ
 • 4070mAh બેટરી

વિવો એક્સ 9 પ્લસ

કી ફીચર

 • 5.8 ઇંચ 1080*1920 પિક્સલ ફુલ એચડી અમોલેડ ડિસ્પ્લે
 • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 653 પ્રોસેસર, એડ્રેનો 510 જીપીયુ સાથે.
 • 6 જીબી રેમ
 • 64/128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરો એલઇડી ફ્લેશ સાથે
 • 20 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ડ્યુઅલ નેનો સિમ
 • 4G VoLTE
 • વાઇફાઇ, બ્લ્યુટૂથ
 • 4000mAh બેટરી

વિવો એક્સપ્લે 6

કી ફીચર

 • 5.43 ઇંચ 2560*1440 પિક્સલ ફુલ એચડી અમોલેડ ડિસ્પ્લે
 • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર, એડ્રેનો 530 જીપીયુ સાથે.
 • 4/6 જીબી રેમ
 • 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરો એલઇડી ફ્લેશ સાથે
 • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ડ્યુઅલ સિમ
 • 4G VoLTE
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • વાઇફાઇ, બ્લ્યુટૂથ
 • 3600mAh બેટરી

હુવાઈ મેટ 9 પ્રો

કી ફીચર

 • 5.5 ઇંચ 2560*1440 પિક્સલ ફુલ એચડી અમોલેડ ડિસ્પ્લે
 • ઓક્ટાકોર હુવાઈ કિરીન 960 પ્રોસેસર, માલી જી71 ઓક્ટાકોર જીપીયુ
 • 4/6 જીબી રેમ
 • 64/128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • 20 મેગાપિક્સલ + 12 મેગાપિક્સલ ડ્યુઅલ રિયર કેમેરા
 • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ડ્યુઅલ સિમ
 • 4G VoLTE
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • વાઇફાઇ, બ્લ્યુટૂથ
 • 4000mAh બેટરી

વનપ્લસ 3ટી

કી ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી અમોલેડ ડિસ્પ્લે
 • 2.35GHz કવાડકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર, એડ્રેનો 530 જીપીયુ સાથે.
 • 6 જીબી રેમ
 • 64/128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરો એલઇડી ફ્લેશ સાથે
 • 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ડ્યુઅલ સિમ
 • 4G VoLTE
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • વાઇફાઇ, બ્લ્યુટૂથ
 • 3400mAh બેટરી

શ્યોમી મી નોટ 2

કી ફીચર

 • 5.7 ઇંચ 1920*1080 પિક્સલ ઓએલઇડી 3ડી ડ્યુઅલ કર્વ ગ્લાસ ડિસ્પ્લે
 • 2.35GHz કવાડકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર, એડ્રેનો 530 જીપીયુ સાથે.
 • 4/6 જીબી રેમ
 • 64/128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 22.56 મેગાપિક્સલ રિયર કેમેરો એલઇડી ફ્લેશ સાથે
 • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ડ્યુઅલ સિમ
 • 4G VoLTE
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • વાઇફાઇ, બ્લ્યુટૂથ
 • 4070mAh બેટરી

સેમસંગ ગેલેક્ષી સી9 પ્રો

કી ફીચર

 • 6 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી અમોલેડ 2.5ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે.
 • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 653 પ્રોસેસર, એડ્રેનો 510 જીપીયુ સાથે.
 • 6 જીબી રેમ
 • 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરો એલઇડી ફ્લેશ સાથે
 • 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ડ્યુઅલ સિમ
 • 4G VoLTE
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • વાઇફાઇ, બ્લ્યુટૂથ
 • 4000mAh બેટરી

ઓપ્પો આર9એસ પ્લસ

કી ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી 2.5ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે.
 • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર, એડ્રેનો 506 જીપીયુ સાથે.
 • 6 જીબી રેમ
 • 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરો એલઇડી ફ્લેશ સાથે
 • 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ડ્યુઅલ સિમ
 • 4G VoLTE
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • વાઇફાઇ, બ્લ્યુટૂથ
 • 3010mAh બેટરીRead more about:
English summary
Today, we at GizBot have listed the 6GB RAM smartphones that are available in the global market. Notably, some of these phones are available in the Indian market. Take a look at the same from here.
Please Wait while comments are loading...

Social Counting