લેનોવો ઝુક એજ, તસવીરો થઇ લીક, જુઓ કિંમત અને ફીચર

લેનોવો એક પછી એક નવા સ્માર્ટફોન લોન્ચ કરી રહ્યું છે. લેનોવો કંપની ઘ્વારા જ હાલમાં લેનોવો K6 પાવર સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

By Anuj Prajapati
|

લેનોવો એક પછી એક નવા સ્માર્ટફોન લોન્ચ કરી રહ્યું છે. લેનોવો કંપની ઘ્વારા જ હાલમાં લેનોવો K6 પાવર સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે કંપની બીજો સ્માર્ટફોન લેનોવો ઝુક એજ ચાઈનામાં લોન્ચ કરી રહી છે.

લેનોવો ઝુક એજ, તસવીરો થઇ લીક, જુઓ કિંમત અને ફીચર

છેલ્લા કેટલાક સમયમાં આ સ્માર્ટફોનની ઘણી તસવીરો લીક થઇ ચુકી છે. હવે ફ્રેશ રેન્ડર આપણે આ સ્માર્ટફોન વિશે બીજી ઘણી માહિતી લઈને આવ્યું છે. જેમાં આ સ્માર્ટફોન વિશે બીજી કેટલીક અગત્યની માહિતી જેવી કે તેની ડિઝાઇન, કિંમત અને બીજા કેટલાક ફીચર વિશે જાણકારી આપવામાં આવી છે.

બીએસએનએલ કંપની ની ધમાકેદાર ઓફર, ના નહીં કહી શકો.

તો જાણો આ સ્માર્ટફોન વિશે લીક થયેલી માહિતી વિશે...

ડિઝાઇન

ડિઝાઇન

મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોનમાં આપને પાતળી બેઝલ ડિસ્પ્લે ઓછી સ્ક્રીન ટુ બોડી રેસિયો સાથે આવશે. પહેલા એવી માહિતી આવી હતી કે આ સ્માર્ટફોનમાં કર્વ ડિઝાઇન ડિસ્પ્લે સેમસંગ ગેલેક્ષી એજ ની જેમ વાપરવામાં આવશે. પરંતુ તેના વિશે કોઈ જ માહિતી આપવામાં આવી નથી.

આ સ્માર્ટફોનના ફ્રન્ટમાં 5.5 ઇંચ ફુલ એચડી ડિસ્પ્લે હોમ બટન સાથે આવશે. પાવર બટન અને વોલ્યૂમ બટન ડિવાઈઝની જમણી બાજુમાં રાખવામાં આવ્યા છે.

ટોપ હાર્ડવેર

ટોપ હાર્ડવેર

પહેલા મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોનમાં કવાડકોર 2.35GHz સ્નેપડ્રેગન 831 ચિપસેટ 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવી રહ્યો છે.

આ સ્માર્ટફોનમાં 3,000mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે. તેની સાથે ક્વિક ચાર્જ સપોર્ટ ટેક્નોલોજી પણ આપવામાં આવી છે.

એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો

એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો

મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો પર કામ કરશે.

13 મેગાપિક્સલ કેમેરો 4K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ સાથે

13 મેગાપિક્સલ કેમેરો 4K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ સાથે

આ સ્માર્ટફોન વિશે જે માહિતી મળી રહી છે તેના મુજબ ઇમેજિંગ ડીપાર્ટમેન્ટ 13 મેગાપિક્સલ કેમેરો 4K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ સાથે ડિલિવર કરશે. સેલ્ફી લવર્સ માટે આ સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવ્યો છે.

કિંમત લગભગ 27,000

કિંમત લગભગ 27,000

ફ્રેશ લીક ના જણાવ્યા મુજબ આ સ્માર્ટફોનની કિંમત 26,747 રૂપિયાની આસપાસ રાખવામાં આવી છે. વાત જો સ્માર્ટફોન લોન્ચની કરવામાં આવે તો આ સ્માર્ટફોન ભારતમાં થોડા જ અઠવાડિયામાં લોન્ચ થઇ શકે છે.

Source: Weibo, Slashleaks

Best Mobiles in India

English summary
It appears as if Lenovo is on a launching spree. The Chinese tech giant, just last week, had launched the K6 Power smartphone in India and now the company is launching another phone named Lenovo Zuk Edge tomorrow (in China).

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X