શુ સ્માર્ટફોનમાં 6જીબી અથવા તો તેના કરતા વધુ રેમ ઉપયોગી છે?

લોકો સ્માર્ટફોન ચેક કરવા માટે સૌથી પહેલા તેની ચિપસેટ અને રેમ પર ચોક્કસ ધ્યાન આપે છે. એક વાત તો નક્કી છે કે સ્માર્ટફોન ખરીદવા માટે રેમ ચોક્કસ ધ્યાન ખેંચે છે.

By Anuj Prajapati
|

6જીબી અથવા તો તેના કરતા વધુ રેમ સ્માર્ટફોનમાં ઉપયોગી છે કે નહીં તેના વિશે જણાવીએ તે પહેલા એક સિમ્પલ સવાલ છે કે, કઈ રીતે તમે નક્કી કરો છો કે તમારે તેવો સ્માર્ટફોન ખરીદવો છે?

શુ સ્માર્ટફોનમાં 6જીબી અથવા તો તેના કરતા વધુ રેમ ઉપયોગી છે?

દરેક લોકોનો તેના માટે અલગ અલગ જવાબ હશે. કારણકે દરેક લોકોની અલગ અલગ રિક્વાયરમેન્ટ અને પ્રોયોરીટી હોય છે. પરંતુ જો આપણી પાસે ઓપશન હોય તો કોઈ પણ ઓછી પાવર ધરાવતો સ્માર્ટફોન લેવાનું પસંદ નહીં કરે. જેના કારણે એક સવાલ વધુ થાય કે સ્માર્ટફોન પાવરફુલ છે કે નહીં તે કઈ રીતે નક્કી કરવું?

લેટેસ્ટ IRCTC સ્માર્ટફોન એપ ફાસ્ટ ટિકિટ બુકિંગ કરવામાં મદદ કરશે.

લોકો સ્માર્ટફોન ચેક કરવા માટે સૌથી પહેલા તેની ચિપસેટ અને રેમ પર ચોક્કસ ધ્યાન આપે છે. એક વાત તો નક્કી છે કે સ્માર્ટફોન ખરીદવા માટે રેમ ચોક્કસ ધ્યાન ખેંચે છે. પરંતુ કેટલી રેમ સ્માર્ટફોનમાં હોવી જોઈએ તે પણ ધ્યાન આપવા જેવી બાબત છે. તો એક નજર કરો નીચે આપેલી માહિતી પર...

રેમ શુ છે?

રેમ શુ છે?

રેમ એટલે રેન્ડમ ઍક્સેસ મેમરી તેના નામ મુજબ જ તમે સ્ટોર કરેલા ડેટા રેન્ડમલી સ્માર્ટફોન મેમરી માં સ્ટોર કરી શકો છો. જયારે તમે સ્માર્ટફોનમાં કોઈ એપ ઓપન કરો છો ત્યારે તે ડેટા રેમમાં લોડ થાય છે. તે પછી કેચ મેમરીમાં શિફ્ટ થાય છે. ઉદાહરણ તરીકે તમારા સ્માર્ટફોનની મ્યુઝિક એપને ધ્યાનમાં રાખવામાં આવે તો તમારા કસ્ટમાઇઝ કરેલા ડેટા કેચ મેમરીમાં જાય છે. જેના કારણે જયારે પણ તમે એપ ઓપન કરો છો ત્યારે કઈ પણ બદલાતું નથી.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

વધુ રેમ મતલબ સ્મૂથ મલ્ટીટાસ્કીંગ

વધુ રેમ મતલબ સ્મૂથ મલ્ટીટાસ્કીંગ

વધુ રેમ એટલે કે સ્મૂથ મલ્ટી ટાસ્કીંગ સાથે સ્માર્ટફોન પાસે પાવરફુલ ચિપસેટ પણ છે. સારી ચિપસેટ જે સારી રેમ સાથે જોડાઈ ને તમને સારી સ્પીડ આપી શકે છે. પરંતુ વધુ રેમ સ્મૂથ અનુભવ ક્યારેક આપી શકતો નથી.

શુ સ્માર્ટફોનમાં 6જીબી અથવા તો તેના કરતા વધુ રેમ ઉપયોગી છે?

શુ સ્માર્ટફોનમાં 6જીબી અથવા તો તેના કરતા વધુ રેમ ઉપયોગી છે?

આમ જોવા જઇયે તો આ સવાલનો યોગ્ય જવાબ ના છે. તેના માટેનું કારણ ખુબ જ સિમ્પલ છે કે તમે એક સમયે ગમે એટલી મોબાઈલ એપ ઓપન કરી દો, એક પોઇન્ટ પછી તમારી સ્માર્ટફોન રેમ મેનેજમેન્ટ ખુબ જ અગ્રેસિવ બની જશે. જો વનપ્લસ 3 સ્માર્ટફોનનું ઉદાહરણ લેવામાં આવે તો અમે ઘણી એપ લોડ કરીને તેની મેમરી યુટિલાઇઝ કરવાની કોશિશ કરી. પરંતુ જેવી 4 જીબી મેમરી સ્પેસ રોકી નાખી તેની સાથે જ જોવા મળ્યું કે તે એપ ફરીથી રિલોડ થવા લાગી.

Best Mobiles in India

English summary
RAM plays a major role while deciding if one should buy a smartphone or not? But, having high amounts of RAM, say 6GB or higher makes any sense? Let's find out.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X