એન્ડ્રોઇડ 7.1.1 નોગૅટ અપડેટ, નેક્સસ ડિવાઈઝ 4G VoLTE અને બીજું ઘણું

ગૂગલે આખરે એન્ડ્રોઇડ 7.1.1 નોગૅટ અપડેટ તેની ડિવાઈઝ જેમાં પિક્સલ, પિક્સલ એક્સએલ, અને બીજી ઘણી નેક્સસ ડિવાઈઝ માં ચાલુ કરી દીધું છે.

By Anuj Prajapati
|

ગૂગલે આખરે એન્ડ્રોઇડ 7.1.1 નોગૅટ અપડેટ તેની ડિવાઈઝ જેમાં પિક્સલ, પિક્સલ એક્સએલ, અને બીજી ઘણી નેક્સસ ડિવાઈઝ માં ચાલુ કરી દીધું છે. હવે નેક્સસ ડિવાઈઝ માં ગૂગલ પિક્સલ સ્માર્ટફોન જેવા જ ફીચર આવશે.

એન્ડ્રોઇડ 7.1.1 નોગૅટ અપડેટ, નેક્સસ ડિવાઈઝ 4G VoLTE અને બીજું ઘણું

હાલમાં જ આવેલું એન્ડ્રોઇડ 7.1.1 નોગૅટ અપડેટ કેટલાક મોડેલ્સમાં આપવામાં આવ્યા છે. જેમાં નેક્સસ 6, નેક્સસ 5એક્સ, નેક્સસ 6પી, નેક્સસ 9, પિક્સલ, પિક્સલ એક્સએલ, નેક્સસ પ્લેયર, પિક્સલ સી અને જનરલ મોબાઈલ 4જી શામિલ છે.

રિલાયન્સ જિયો મ્યુઝિક એપ બીજી મ્યુઝિક એપ માટે બનશે ખતરો.

રિપોર્ટ મુજબ છેલ્લું વર્ઝન ઓફ એન્ડ્રોઇડ 7.1.1 અપડેટ એવી ડિવાઈઝ માં આવશે જેઓ એન્ડ્રોઇડ બીટા પ્રોગ્રામનો હિસ્સો હોય.

એન્ડ્રોઇડ 7.1.1 નોગૅટ અપડેટ, નેક્સસ ડિવાઈઝ 4G VoLTE અને બીજું ઘણું

થોડા મહિના પહેલા જ ગૂગલ પિક્સલ અને ગૂગલ પિક્સલ એક્સએલ ભારતમાં એન્ડ્રોઇડ 7.1 નોગૅટ વર્ઝન સાથે લોન્ચ થયી. આ સ્માર્ટફોન VoLTE સપોર્ટ કરતુ ના હોવાના કારણે તે રિલાયન્સ જિયો નેટવર્કમાં બરાબર ફિટ બેસ્યું નહીં. જે આ સ્માર્ટફોન માટે ખુબ જ મોટો ફટકો હતો કારણકે છેલ્લા કેટલાક સમયમાં ભારતીય માર્કેટમાં રિલાયન્સ જિયો નેટવર્ક ખુબ જ ફેમસ બની ચૂક્યું છે.

એન્ડ્રોઇડ 7.1.1 નોગૅટ અપડેટ, નેક્સસ ડિવાઈઝ 4G VoLTE અને બીજું ઘણું

ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે નવું અપડેટ એન્ડ્રોઇડ નોગૅટ 7.1.1 પિક્સલ ડિવાઈઝ ને ફરી એકવાર VoLTE સપોર્ટ સાથે માર્કેટમાં લઈને આવશે. જેનો મતલબ છે કે આ સ્માર્ટફોન રિલાયન્સ જિયો અને બીજા VoLTE સપોર્ટ નેટવર્કમાં બરાબર ચાલશે.

બીએસએનએલ કંપની ની ધમાકેદાર ઓફર, ના નહીં કહી શકો.

એન્ડ્રોઇડ નોગૅટ 7.1.1 અપડેટ VoLTE સપોર્ટ કરવાની સાથે સાથે બીજા કેટલાક ફીચર જેવા કે નવા ઇમોજીસ જેમાં ફિમેલ કેરેક્ટર હશે તે પણ જોવા મળશે. જે બધા જ એન્ડ્રોઇડ નોગૅટ ડિવાઈઝને સપોર્ટ કરશે.

એન્ડ્રોઇડ 7.1.1 નોગૅટ અપડેટ, નેક્સસ ડિવાઈઝ 4G VoLTE અને બીજું ઘણું

એટલું જ નહીં પરંતુ નવું અપડેટ તમને ઝીફ વીડિયો કીબોર્ડ થી સપોર્ટ કરતી એપ ગૂગલ અલો, ગૂગલ મેસેન્જર અને હેન્ગઆઉટ જેવી ગૂગલ એપને મોકલવામાં પણ મદદ કરશે.

એન્ડ્રોઇડ 7.1.1 નોગૅટ અપડેટ હોમ સ્ક્રીન પરથી એપ શૉર્ટકટ ક્રિએટ કરવામાં પણ મદદ કરે છે. ખાલી એપ આઇકોન પર લાબું પ્રેસ કરવાથી તમે શૉર્ટકટ ઓપશન બનાવી શકો છો.

Best Mobiles in India

English summary
Google rolls out Android Nougat 7.1.1 version to Pixel, Pixel XL, and Nexus devices. Know more details.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X