ફીચર ફોનથી સ્માર્ટફોન, ગ્લોબલ માર્કેટમાં નોકિયા માઈલસ્ટોન

નોકિયા ભલે સ્માર્ટફોન માર્કેટમાં હારી ચૂક્યું છે. પરંતુ એવા યુઝર શોધવા મુશ્કિલ હશે જેમને નોકિયા નો ફોન વાપર્યો ના હોય. મિડલ એજ લોકોનો પહેલો મોબાઈલ નોકિયા જ હતો.

By Anuj Prajapati
|

નોકિયા ભલે સ્માર્ટફોન માર્કેટમાં હારી ચૂક્યું છે. પરંતુ એવા યુઝર શોધવા મુશ્કિલ હશે જેમને નોકિયા નો ફોન વાપર્યો ના હોય. મિડલ એજ લોકોનો પહેલો મોબાઈલ નોકિયા જ હતો.

ફીચર ફોનથી સ્માર્ટફોન, ગ્લોબલ માર્કેટમાં નોકિયા માઈલસ્ટોન

માઇક્રોસોફ્ટ ની અંદરમાં નોકિયા સમય સાથે ચાલી ના શક્યું. પરંતુ હાલમાં જ થયેલી જાહેરાત મુજબ નોકિયા એચએમડી ગ્લોબલ સાથે મળીને વર્ષ 2017 માં નવા સ્માર્ટફોન લોન્ચ કરી રહ્યું છે.

કઈ રીતે ફ્રીચાર્જ ની મદદ તમે 25,000 સુધીની રકમ બેન્કમાં ટ્રાન્સફર કરી શકશો

નોકિયા ઘ્વારા લેટેસ્ટ સમયમાં ભલે કોઈ સારા સ્માર્ટફોન લોન્ચ થયા ના હોય. પરંતુ તેમના એવા ઘણા સ્માર્ટફોન છે જેમને માઈલસ્ટોન બનાવ્યો હતો. અહીં અમે તમને નોકિયા ઘ્વારા લોન્ચ કરવામાં આવેલ એવા 13 સ્માર્ટફોન વિશે જણાવીશુ જેમને મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં ઇતિહાસ રચી નાખ્યો હતો.

નોકિયા 1100

નોકિયા 1100

નોકિયા 1100 સ્માર્ટફોન દુનિયાભર માં સારો એવો તેનો ઉપયોગ થયો છે. આ સ્માર્ટફોન ખુબ જ સસ્તો અને રફ અને ટફ ઉપયોગ માટે થતો હતો. નોકિયા 1100 કોઈવાર હાથમાંથી પડી જતો તો પણ તેને નુકશાન થતું ના હતું. આ સ્માર્ટફોન ની યુએસપી તેમાં આપવામાં આવેલી ટોર્ચલાઈટ પણ હતી. આ પહેલો ફોન હતો જેમાં આવી સુવિધા આપવામાં આવી હતી.

નોકિયા 3300

નોકિયા 3300

નોકિયા 3300 સ્માર્ટફોન તે સમયે માર્કેટમાં બેસ્ટ સેલિંગ ફોન હતો. વર્ષ 2000 માં કુલ 126 મિલિયન યુનિટ સેલ સાથે દુનિયાભર માં સૌથી વધુ વેચાતો ફોન હતો. આ સ્માર્ટફોનની સફળતાથી માર્કેટમાં બીજા ઘણા સ્માર્ટફોન પણ લોન્ચ થયા હતા.

નોકિયા 6600

નોકિયા 6600

નોકિયા 6600 સ્માર્ટફોન ક્લાસિક બિઝનેસ સિરીઝ સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોન નોકિયા ઘ્વારા બનાવવામાં આવ્યો હતો અને તેમાં સિમ્બિયન ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પહેલો ફોન હતો જેમાં બ્લૂટૂથ, મ્યુઝિક પ્લેયર, કેમેરા, મેમેરી કાર્ડ સ્લોટ જેવા ફીચર આપવામાં આવ્યા હતા.

નોકિયા N70

નોકિયા N70

નોકિયા N70 સ્માર્ટફોન 3જી ફોન હતો. આ સ્માર્ટફોને વર્ષ 2005માં નોકિયાની N સિરીઝ સ્માર્ટફોનની શરૂઆત કરી હતી. આ સ્માર્ટફોનમાં વીડિયો કોલ કરવા માટે ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનમાં બ્લ્યુટૂથ, રેડિયો, એડવાન્સ મ્યુઝિક પ્લેયર અને ગેમ પણ આપવામાં આવી હતી.

નોકિયા N9300

નોકિયા N9300

નોકિયા N9300 સ્માર્ટફોન નોકિયા સિરીઝ 80 સિમ્બિયન પર આધારિત હતો. આ સ્માર્ટફોન ફ્લિપ કરી શકવાની સુવિધા સાથે આવ્યો હતો.

નોકિયા N8

નોકિયા N8

નોકિયા N8 સ્માર્ટફોન મોબાઈલ ફોન માર્કેટમાં ગેમ ચેન્જર બન્યું હતું. આ સ્માર્ટફોન બધા માટે આકર્ષણ બન્યો હતો ત્યારે એન્ડ્રોઇડ સ્માર્ટફોન એટલા ફેમસ ના હતા.

નોકિયા 808 પ્યોરવ્યૂ

નોકિયા 808 પ્યોરવ્યૂ

નોકિયા 808 પ્યોરવ્યૂ સિમ્બિયન સ્માર્ટફોન હતો. જે વર્ષ 2012 માં લોન્ચ થયો હતો અને નોકિયાની ઇનોવેશન ક્ષમતાને અલગ ઉંચાઈ પર લઇ ગયો હતો. આ સ્માર્ટફોનમાં 41 મેગાપિક્સલ નો કેમેરો આપવામાં આવ્યો હતો.

નોકિયા E71

નોકિયા E71

નોકિયા E71 સ્માર્ટફોન પહેલો એવો સ્માર્ટફોન હતો જેને એન્ટરપ્રાઇઝ યુઝરને ધ્યાનમાં લઈને બનાવવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોન તે સમયે માર્કેટમાં સૌથી સારો બિઝનેઝ સ્માર્ટફોનમાં એક હતો.

નોકિયા લુમિયા 520

નોકિયા લુમિયા 520

નોકિયા લુમિયા 520 એન્ટ્રી લેવલ સ્માર્ટફોનમાં બેસ્ટ સેલિંગ રહ્યો હતો. આ સ્માર્ટફોન તેના બેસ્ટ લૂક, ડીસન્ટ પરફોર્મર્સ અને સસ્તી કિંમતને કારણે ખુબ જ ફેમસ થયો હતો.

નોકિયા આશા 502

નોકિયા આશા 502

નોકિયા આશા 502 ઓછી કિંમતમાં પણ યુઝર ને ખુબ જ સારું પરફોર્મર્સ આપતું હતું. તે સમયે એન્ડ્રોઇડ મોબાઈલ માર્કેટમાં છવાઈ ચૂક્યું હતું. આ સ્માર્ટફોનમાં નવી ઓપરેટિંગ સિસ્ટમ અને ઈન્ટરનેટ અને સોશ્યિલ મીડિયા સાઈટનો ઉપયોગ કરવા માટે બેસ્ટ હતું.

નોકિયા લુમિયા 1020

નોકિયા લુમિયા 1020

નોકિયા લુમિયા 1020 સ્માર્ટફોન વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ અને 41 મેગાપિક્સલ પ્યોરવ્યૂ ટેક્નોલોજી નું મિક્સ હતું. આ સ્માર્ટફોન એવા ફોટોગ્રાફર માટે બેસ્ટ હતો જેમને પોતાનો કેમેરો લઈને ફરવું ના હોય.

નોકિયા લુમિયા 1520

નોકિયા લુમિયા 1520

નોકિયા લુમિયા 1520 સ્માર્ટફોનમાં તમને 6 ઇંચની ડિસ્પ્લે મળતી હતી. આ સ્માર્ટફોનમાં 20 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવ્યો હતો. જે તમને ખુબ જ સારો ફોટોગ્રાફર અનુભવ આપતો હતો.

નોકિયા XL

નોકિયા XL

નોકિયા ફરી એકવાર એન્ડ્રોઇડ સ્માર્ટફોન સાથે મોબાઈલ બિઝનેસમાં આવી રહ્યું છે. આ કંપની પહેલીવાર એન્ડ્રોઇડ સ્માર્ટફોન નથી બનાવી રહ્યું. નોકિયા ઘ્વારા ગૂગલ ઓપરેટિંગ સિસ્ટમના 3 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે.

Best Mobiles in India

English summary
Nokia is coming back to the mobile phone market in 2017 with Android smartphones. Here are the best Nokia feature phones and smartphones that were launched in the market. Take a look!

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X