3 કારણો, કેમ ભારત નોકિયા માટે ખાસ માર્કેટ છે!

જે ભારતીયોએ પોતાનો પહેલો સ્માર્ટફોન નોકિયા તરીકે લીધો હતો, તેઓ ચોક્કસ ફરી એકવાર તેનો અનુભવ કરવા માગશે.

Written by: anuj prajapati

જે ભારતીયોએ પોતાનો પહેલો સ્માર્ટફોન નોકિયા તરીકે લીધો હતો, તેઓ ચોક્કસ ફરી એકવાર તેનો અનુભવ કરવા માગશે. નોકિયા ફરી એકવાર સ્માર્ટફોન માર્કેટમાં આવી રહ્યું છે. આ સમયે તેઓ નવા સ્માર્ટફોન તે પણ એન્ડ્રોઇડ સાથે લઈને આવી રહ્યા છે. આ સ્માર્ટફોન વર્ષ 2017 માં લોન્ચ થશે.

3 કારણો, કેમ ભારત નોકિયા માટે ખાસ માર્કેટ છે!

એચએમડી ગ્લોબલ જેમને નોકિયા કંપની એક્વાયર કરી છે. તેમને જણાવ્યું છે કે ભારત નોકિયા માટે ખાસ માર્કેટ છે અને નોકિયા કંપનીની આગળની સફળતા માટે ભારત એક અગત્યનો રોલ નિભાવી શકે છે. એચએમડી ગ્લોબલ પાસે 10 વર્ષ સુધી નોકિયાના સ્માર્ટફોન અને ટેબ્લેટ લોન્ચ કરવાની લાયસન્સ ડીલ છે.

જિયો હેપી ન્યુ યર ઓફર Vs વેલકમ ઓફર, કેટલું અલગ કેટલું સમાન?

હવે જાણવા જેવી વાત એ છે કે કેમ એચએમડી ગ્લોબલ ભારતને ખાસ માર્કેટ ગણે છે, જયારે વાત ફરી એકવાર નોકિયા કંપનીને માર્કેટમાં લાવવાની છે. તો જાણો તેની પાછળ કયા કારણો છે...

3 કારણો, કેમ ભારત નોકિયા માટે ખાસ માર્કેટ છે!

ભારત ખુબ જ ઝડપથી વિકસિત થતું સ્માર્ટફોન માર્કેટ છે.

સૌથી વધુ અગત્યની વાત છે કે ભારત ખુબ જ ઝડપથી વિકસિત થતું સ્માર્ટફોન માટેનું માર્કેટ છે. નોકિયા માટે આટલા લાંબા સમય પછી પાછા સ્માર્ટફોન જગતમાં આવવું ખુબ જ મુશ્કિલ ચોક્કસ રહશે. નોકિયાને સ્માર્ટફોન લોન્ચ કર્યે ઘણો સમય લાગી ગયો છે અને તેમાં ઘણી બધી હરીફાઈ પણ આવી ચુકી છે.

3 કારણો, કેમ ભારત નોકિયા માટે ખાસ માર્કેટ છે!

ફીચર ફોન આજે પણ ફેમસ

સ્માર્ટફોનની વધતી જતી પોપ્યુલારિટી વચ્ચે ફીચર ફોન થોડા ડૂબી રહ્યા છે. પરંતુ તેનો એવો અર્થ નથી કે લોકો ફીચર ફોનને ભૂલી ચૂકયા છે. એચએમડી ઘ્વારા લોન્ચ કરવામાં આવેલા ફીચર ફોન સફળ બની શકે છે.

વર્ષ 2017 માં વહાર્ટસપ થશે બંધ, જાણો કઈ રીતે બચવું

સ્ટ્રોંગ બ્રાન્ડ

વર્ષ 2008 માં ભારતમાં 70 ટકા નોકિયા સ્માર્ટફોનનું માર્કેટ હતું. એચએમડી ને વિશ્વાસ છે કે હજુ પણ નોકિયા બ્રાન્ડ સાથે પાર્ટનર અને કસ્ટમરનો સંબંધ જળવાઈ રહ્યો છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
India is considered a key market for the growth of Nokia during its comeback in 2017. Take a look at the reasons why HMD Global considers this way. Read more...
Please Wait while comments are loading...

Social Counting