15,000 રૂપિયાની અંદર ખરીદો બેસ્ટ સ્માર્ટફોન, ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે

આજે મોબાઈલ ફોન આપણી લાઈફ લાઈન બની ચુકી છે. આજે સ્માર્ટફોનમાં ઓછી બેટરી લાઈફ આપવામાં આવી રહી છે.

By Anuj Prajapati
|

આજે મોબાઈલ ફોન આપણી લાઈફ લાઈન બની ચુકી છે. આજે સ્માર્ટફોનમાં ઓછી બેટરી લાઈફ આપવામાં આવી રહી છે અને વધારે ફીચર અને સેન્સર આપવામાં આવી રહ્યા છે. એટલા માટે ખુબ જ અગત્યનું છે કે તમારો સ્માર્ટફોન ખુબ જ ઝડપથી ચાર્જ થઇ શકે.

15,000 રૂપિયાની અંદર ખરીદો બેસ્ટ સ્માર્ટફોન

કેટલાક સ્માર્ટફોન માર્કેટમાં આપવામાં આવ્યા છે જેઓ ખાલી 1 કલાકમાં ફુલ ચાર્જ થઇ શકે છે. તેવા સ્માર્ટફોનમાં વનપ્લસ 3ટી અને ગૂગલ પિક્સલ સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. પરંતુ તેઓ કિંમતમાં ખુબ જ મોંઘા છે. પરંતુ હવે માર્કેટમાં એવા સ્માર્ટફોન લોન્ચ થઇ રહ્યા છે જેઓ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે આવે છે. આ સ્માર્ટફોન બજેટમાં પણ ફિટ બેસે તેવા છે.

જિયો ઘ્વારા ટેલિકોમ રેગ્યુલેટરને ધન ધના ધન ઓફર સબમિટ: રિપોર્ટ

એટલા માટે જો તમે બજેટ ફ્રેન્ડલી અને ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી ધરાવતા સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો અહીં અમે તમને તેનું લિસ્ટ જણાવી રહ્યા છે. આ સ્માર્ટફોન ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે 15,000 રૂપિયાની અંદર મળી રહ્યા છે.

શ્યોમી રેડમી 3એસ પ્રાઈમ

શ્યોમી રેડમી 3એસ પ્રાઈમ

કિંમત 8999 રૂપિયા

ફીચર

  • 5 ઇંચ 1280*720 પિક્સલ એચડી ડિસ્પ્લે
  • ઓક્ટાકોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 430 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
  • 2 જીબી/ 3 જીબી રેમ
  • 16 જીબી/ 32 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકાય છે
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
  • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G VoLTE
  • 4000mAh બેટરી
  • મોટો જી5

    મોટો જી5

    કિંમત 11,999 રૂપિયા

    ફીચર

    • 5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
    • 1.4GHz ઓક્ટાકોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 430 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
    • 3 જીબી રેમ
    • 16 જીબી ઇન્ટરનલ મેમરી
    • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકાય છે
    • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
    • ડ્યુઅલ સિમ
    • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
    • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
    • ફિંગરપ્રિન્ટ સેન્સર
    • 4G VoLTE
    • 2800mAh બેટરી
    • હોનોર 6X

      હોનોર 6X

      કિંમત 12,999 રૂપિયા

      ફીચર

      • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
      • ઓક્ટાકોર કિરીન 655 પ્રોસેસર
      • 3 જીબી/ 4 જીબી રેમ
      • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
      • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકાય છે
      • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
      • ડ્યુઅલ સિમ
      • 12 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે અને 2 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા
      • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
      • ફિંગરપ્રિન્ટ સેન્સર
      • 4G VoLTE
      • 3340mAh બેટરી
      • લેનોવો ઝેડ2 પ્લસ

        લેનોવો ઝેડ2 પ્લસ

        કિંમત 14,999 રૂપિયા

        ફીચર

        • 5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
        • 2.15GHz ઓક્ટાકોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 820 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
        • 3 જીબી/ 4 જીબી રેમ
        • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
        • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
        • ડ્યુઅલ સિમ
        • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
        • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
        • ફિંગરપ્રિન્ટ સેન્સર
        • 4G VoLTE
        • 3500mAh બેટરી
        • કૂલપેડ કૂલ1 ડ્યુઅલ

          કૂલપેડ કૂલ1 ડ્યુઅલ

          કિંમત 13,100 રૂપિયા

          ફીચર

          • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
          • ઓક્ટાકોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 652 પ્રોસેસર એડ્રેનો 510 જીપીયુ સાથે
          • 4 જીબી રેમ
          • 32 જીબી ઇન્ટરનલ મેમરી
          • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
          • ડ્યુઅલ સિમ
          • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
          • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
          • 4G VoLTE
          • 4000mAh બેટરી
          • સોની એક્સપિરીયા એક્સએ ડ્યુઅલ

            સોની એક્સપિરીયા એક્સએ ડ્યુઅલ

            કિંમત 13,899 રૂપિયા

            ફીચર

            • 5 ઇંચ એચડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે
            • 1.8GHz ઓક્ટાકોર મીડિયા ટેક હેલીઓ પી10 પ્રોસેસર
            • 2 જીબી રેમ
            • 16 જીબી ઇન્ટરનલ મેમરી
            • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
            • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
            • ડ્યુઅલ સિમ
            • એનએફસી
            • બ્લ્યુટૂથ
            • ફિંગરપ્રિન્ટ સેન્સર
            • 2300mAh બેટરી
            • લેનોવો ઝુક ઝેડ1

              લેનોવો ઝુક ઝેડ1

              કિંમત 13,499 રૂપિયા

              ફીચર

              • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ એચડી ડિસ્પ્લે
              • 2.5GHz કવાડકોર સ્નેપડ્રેગન 801 પ્રોસેસર એડ્રેનો 330 જીપીયુ સાથે
              • 3 જીબી રેમ
              • 64 જીબી ઇન્ટરનલ મેમરી
              • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
              • ડ્યુઅલ સિમ
              • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
              • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
              • ફિંગરપ્રિન્ટ સેન્સર
              • 4G LTE, WiFi 802.11
              • 4100mAh બેટરી
              • ઝેડટીઈ બ્લેડ એ2 પ્લસ

                ઝેડટીઈ બ્લેડ એ2 પ્લસ

                કિંમત 11,999 રૂપિયા

                ફીચર

                • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ એચડી ડિસ્પ્લે
                • 1.5GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
                • 4 જીબી રેમ
                • 32 જીબી ઇન્ટરનલ મેમરી
                • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકાય છે
                • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
                • ડ્યુઅલ સિમ
                • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
                • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
                • ફિંગરપ્રિન્ટ સેન્સર
                • 4G VoLTE
                • 5000mAh બેટરી
                • પેનાસોનિક એલુગા રે મેક્સ

                  પેનાસોનિક એલુગા રે મેક્સ

                  કિંમત 11,499 રૂપિયા

                  ફીચર

                  • 5.2 ઇંચ 1920*1080 પિક્સલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
                  • ઓક્ટાકોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 430 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
                  • 4 જીબી રેમ
                  • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
                  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકાય છે
                  • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
                  • ડ્યુઅલ સિમ
                  • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
                  • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
                  • ફિંગરપ્રિન્ટ સેન્સર
                  • 4G VoLTE
                  • 3000mAh બેટરી
                  • કૂલપેડ નોટ 5

                    કૂલપેડ નોટ 5

                    કિંમત 10,999 રૂપિયા

                    ફીચર

                    • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ એચડી ડિસ્પ્લે
                    • 1.5GHz ઓક્ટાકોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 617 પ્રોસેસર એડ્રેનો 405 જીપીયુ સાથે
                    • 4 જીબી રેમ
                    • 32 જીબી ઇન્ટરનલ મેમરી
                    • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 64 જીબી સુધી મેમરી વધારી શકાય છે
                    • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
                    • ડ્યુઅલ સિમ
                    • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
                    • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
                    • ફિંગરપ્રિન્ટ સેન્સર
                    • 4G VoLTE
                    • 4010mAh બેટરી

Best Mobiles in India

English summary
Here is a list of phones that we have looked into and these smartphones have good battery life and further has support for Fast Charging technology. Besides the phones are under Rs. 15,000.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X