આ બેસ્ટ સેલ્ફી સ્માર્ટફોન 7000 રૂપિયાની અંદર ખરીદો

સ્માર્ટફોન બ્રાન્ડ પણ સેલ્ફી માટે ખુબ જ ગંભીર છે. દરેક સ્માર્ટફોન બ્રાન્ડ યુઝરને સારો સેલ્ફી કેમેરો મળી શકે તેવો સ્માર્ટફોન આપવામાં લાગી ગયા છે.

By Anuj Prajapati
|

આજના જીવનમાં સેલ્ફી ખુબ જ કોમન બની ચૂક્યું છે. સેલ્ફી શબ્ધ આપણે ઘણી વખત ઘણા લોકો ઘ્વારા સાંભળીએ છે. સ્માર્ટફોન બ્રાન્ડ પણ સેલ્ફી માટે ખુબ જ ગંભીર છે. દરેક સ્માર્ટફોન બ્રાન્ડ યુઝરને સારો સેલ્ફી કેમેરો મળી શકે તેવો સ્માર્ટફોન આપવામાં લાગી ગયા છે.

આ બેસ્ટ સેલ્ફી સ્માર્ટફોન 7000 રૂપિયાની અંદર ખરીદો

સ્માર્ટફોન બ્રાન્ડ જેવી કે ઓપ્પો, વિવો, વનપ્લસ અને સેમસંગ પણ યુઝરને બેસ્ટ સેલ્ફી સ્માર્ટફોન આપવામાં લાગી ચુક્યા છે. વિવો ઘ્વારા હાલમાં જ પહેલો ફ્રન્ટ ફેસિંગ ડ્યુઅલ કેમેરા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. ઓપ્પો હંમેશા સ્માર્ટફોન બેસ્ટ સેલ્ફી સેક્શન માટે લોન્ચ કરે છે.

ઘણા બેસ્ટ સેલ્ફી સ્માર્ટફોનની કિંમત ખુબ જ વધારે હોય છે, જેને ઘણા લોકો ખરીદી નથી શકતા. પરંતુ આજે અમે કેટલાક એવા સ્માર્ટફોન વિશે માહિતી આપવામાં જઈ રહ્યા છે, જેની કિંમત 7000 રૂપિયા કરતા પણ ઓછી છે અને તેમાં સારો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

સ્વાઇપ એલિટ પ્લસ

સ્વાઇપ એલિટ પ્લસ

કિંમત 5990

ફીચર

  • 5 ઇંચ 1920*1080 પિક્સલ આઇપીએસ ડિસ્પ્લે ડ્રેગનટેલ ગ્લાસ પ્રોટેક્શન સાથે
  • 1.5GHz ઓક્ટાકોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 615 પ્રોસેસર એડ્રેનો 405 જીપીયુ
  • 2 જીબી રેમ
  • 16 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 64 જીબી સુધી મેમરી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
  • ડ્યુઅલ સિમ
  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
  • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
  • 4G LTE / 3G
  • બ્લ્યુટૂથ 4.1
  • 3050mAh બેટરી
  • કૂલપેડ મેગા 2.5ડી

    કૂલપેડ મેગા 2.5ડી

    કિંમત 6990

    ફીચર

    • 5.5 ઇંચ 1280*720 પિક્સલ એચડી 2.5ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે
    • 1GHz કવાડકોર મીડિયા ટેક પ્રોસેસર
    • 3 જીબી રેમ
    • 16 જીબી ઇન્ટરનલ મેમરી
    • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 32 જીબી સુધી મેમરી વધારી શકો છો
    • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
    • ડ્યુઅલ સિમ
    • 8 મેગાપિક્સલ ઑટોફોકસ રિયર કેમેરા એલઇડી ફ્લેશલાઈટ સાથે
    • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
    • 4G LTE / 3G
    • બ્લ્યુટૂથ 4.0
    • 2500mAh બેટરી
    • માઇક્રોમેક્સ કેનવાસ સેલ્ફી 4

      માઇક્રોમેક્સ કેનવાસ સેલ્ફી 4

      કિંમત 4869

      ફીચર

      • 5 ઇંચ 1280*720 પિક્સલ ડિસ્પ્લે
      • 1.3GHz કવાડકોર પ્રોસેસર
      • 1 જીબી રેમ
      • 8 જીબી ઇન્ટરનલ મેમરી
      • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 32 જીબી સુધી મેમરી વધારી શકો છો
      • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
      • ડ્યુઅલ સિમ
      • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
      • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
      • 3G
      • બ્લ્યુટૂથ 4.0
      • 2500mAh બેટરી
      • લાવા વી2એસ

        લાવા વી2એસ

        કિંમત 6499

        ફીચર

        • 5 ઇંચ 1280*720 પિક્સલ ડિસ્પ્લે
        • 1GHz કવાડકોર મીડિયા ટેક પ્રોસેસર
        • 2 જીબી રેમ
        • 8 જીબી ઇન્ટરનલ મેમરી
        • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકો છો
        • એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
        • ડ્યુઅલ સિમ
        • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
        • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
        • 4G LTE / 3G
        • 2500mAh બેટરી
        • કૂલપેડ મેગા 3

          કૂલપેડ મેગા 3

          કિંમત 6999

          ફીચર

          • 5 ઇંચ 1280*720 પિક્સલ ડિસ્પ્લે
          • 1.25GHz કવાડકોર મીડિયા ટેક પ્રોસેસર
          • 2 જીબી રેમ
          • 16 જીબી ઇન્ટરનલ મેમરી
          • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 64 જીબી સુધી મેમરી વધારી શકો છો
          • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
          • ટ્રિપલ સિમ
          • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
          • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
          • 4G LTE
          • 3050mAh બેટરી

Best Mobiles in India

English summary
However, these phones are priced a tad higher that some people can't just afford. With that said, there are some phones under Rs. 7,000 segment as well with decent selfie camera. Here is the list.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X