ખરીદો બેસ્ટ સેમસંગ 4જી સ્માર્ટફોન 10,000 રૂપિયાની અંદર

ભારતીય માર્કેટમાં સ્માર્ટફોન માટે સેમસંગ ખુબ જ મોટું નામ બની ચૂક્યું છે. લોકો સેમસંગ સ્માર્ટફોન ખરીદવા માટે તૈયાર રહે છે.

By Anuj Prajapati
|

ભારતીય માર્કેટમાં સ્માર્ટફોન માટે સેમસંગ ખુબ જ મોટું નામ બની ચૂક્યું છે. લોકો સેમસંગ સ્માર્ટફોન ખરીદવા માટે તૈયાર રહે છે. સેમસંગ સ્માર્ટફોન તમને દરેક પ્રાઈઝ ટેગમાં સરળતાથી મળી રહે છે.

ખરીદો બેસ્ટ સેમસંગ 4જી સ્માર્ટફોન 10,000 રૂપિયાની અંદર

સેમસંગ સ્માર્ટફોન વિશે વાત કરવામાં આવે તો તેમની ડિવાઈઝ યુઝર ફ્રેંડલી હોય છે તેની સાથે સાથે યુઝરને ઉપયોગી તેવા ફીચર પણ આપે છે.

ઓપ્પો A77, 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા, જાણો બીજા સેલ્ફી સ્માર્ટફોન વિશે

સેમસંગ સ્માર્ટફોન પાવર સેવિંગ મોડ સાથે આવે છે. આજે અમે તમને કેટલાક સેમસંગ 4જી સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છે, જેની કિંમત 10,000 રૂપિયા કરતા પણ ઓછી છે.

સેમસંગ ગેલેક્ષી જે3 પ્રો

સેમસંગ ગેલેક્ષી જે3 પ્રો

કિંમત 8490 રૂપિયા

ફીચર

  • 5 ઇંચ 1280*720 પિક્સલ એચડી સુપર ડિસ્પ્લે
  • 1.5GHz કવાડકોર સ્પ્રેડટ્રામ પ્રોસેસર
  • 2 જીબી રેમ
  • 16 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી 128 જીબી સુધી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
  • 8 મેગાપિક્સલ રિયર કેમેરા ઓટો ફોકસ સાથે
  • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
  • 4G LTE
  • વાઇફાઇ 802.11
  • 2600mAh બેટરી
  • સેમસંગ ગેલેક્ષી જે1 2016

    સેમસંગ ગેલેક્ષી જે1 2016

    કિંમત 6890 રૂપિયા

    ફીચર

    • 4.5 ઇંચ 800*480 પિક્સલ એચડી સુપર ડિસ્પ્લે
    • 1.5GHz કવાડકોર સ્પ્રેડટ્રામ પ્રોસેસર
    • 1 જીબી રેમ
    • 8 જીબી ઇન્ટરનલ મેમરી
    • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકો છો
    • એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
    • ડ્યુઅલ સિમ
    • 5 મેગાપિક્સલ રિયર કેમેરા ઓટો ફોકસ સાથે
    • 2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
    • 4G LTE
    • 2050mAh બેટરી
    • સેમસંગ ઝેડ2

      સેમસંગ ઝેડ2

      કિંમત 4650 રૂપિયા

      ફીચર

      4 ઇંચ ડિસ્પ્લે

      1.5GHz કવાડકોર પ્રોસેસર

      1 જીબી રેમ

      8 જીબી ઇન્ટરનલ મેમરી

      ડ્યુઅલ સિમ

      5 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે

      0.3 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા

      4G, WIFI

      1500mAh બેટરી

      સેમસંગ ગેલેક્ષી જે2 પ્રો

      સેમસંગ ગેલેક્ષી જે2 પ્રો

      કિંમત 9700 રૂપિયા

      ફીચર

      • 5 ઇંચ 1280*720 પિક્સલ એચડી સુપર ડિસ્પ્લે
      • 1.5GHz કવાડકોર સ્પ્રેડટ્રામ પ્રોસેસર
      • 2 જીબી રેમ
      • 16 જીબી ઇન્ટરનલ મેમરી
      • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 32 જીબી મેમરી વધારી શકો છો
      • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
      • ડ્યુઅલ સિમ
      • 8 મેગાપિક્સલ રિયર કેમેરા ઓટો ફોકસ સાથે
      • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
      • 4G LTE
      • 2600mAh બેટરી
      • સેમસંગ ગેલેક્ષી ઓન5 પ્રો

        સેમસંગ ગેલેક્ષી ઓન5 પ્રો

        કિંમત 7240 રૂપિયા

        ફીચર

        • 5 ઇંચ 1280*720 પિક્સલ એચડી સુપર ડિસ્પ્લે
        • 1.5GHz કવાડકોર એક્સીનોસ પ્રોસેસર
        • 2 જીબી રેમ
        • 16 જીબી ઇન્ટરનલ મેમરી
        • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી મેમરી વધારી શકો છો
        • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
        • ડ્યુઅલ સિમ
        • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
        • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
        • 4G VoLTE
        • 2600mAh બેટરી
        • સેમસંગ ગેલેક્ષી ઓન7 પ્રો

          સેમસંગ ગેલેક્ષી ઓન7 પ્રો

          કિંમત 7790 રૂપિયા

          ફીચર

          • 5.5 ઇંચ 1280*720 પિક્સલ એચડી સુપર ડિસ્પ્લે
          • 1.2GHz કવાડકોર સ્નેપડ્રેગન 410 પ્રોસેસર એડ્રેનો 306 જીપીયુ સાથે
          • 2 જીબી રેમ
          • 16 જીબી ઇન્ટરનલ મેમરી
          • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી મેમરી વધારી શકો છો
          • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
          • ડ્યુઅલ સિમ
          • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
          • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
          • 4G LTE
          • 3000mAh બેટરી
          • સેમસંગ ગેલેક્ષી જે2 2016

            સેમસંગ ગેલેક્ષી જે2 2016

            કિંમત 8754 રૂપિયા

            ફીચર

            • 5 ઇંચ 1280*720 પિક્સલ એચડી સુપર ડિસ્પ્લે
            • 1.5GHz કવાડકોર સ્પ્રેડટ્રામ પ્રોસેસર
            • 1.5 જીબી રેમ
            • 8 જીબી ઇન્ટરનલ મેમરી
            • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 32 જીબી મેમરી વધારી શકો છો
            • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
            • ડ્યુઅલ સિમ
            • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
            • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
            • 4G LTE
            • 2600mAh બેટરી
            • સેમસંગ ગેલેક્ષી જે5 2016

              સેમસંગ ગેલેક્ષી જે5 2016

              કિંમત 9990 રૂપિયા

              ફીચર

              • 5.2 ઇંચ 1280*720 પિક્સલ એચડી સુપર ડિસ્પ્લે
              • 1.2GHz કવાડકોર સ્નેપડ્રેગન 410 પ્રોસેસર એડ્રેનો 306 જીપીયુ સાથે
              • 2 જીબી રેમ
              • 16 જીબી ઇન્ટરનલ મેમરી
              • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી મેમરી વધારી શકો છો
              • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
              • ડ્યુઅલ સિમ
              • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
              • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
              • 4G LTE
              • 3100mAh બેટરી
              • સેમસંગ ગેલેક્ષી જે3 2016

                સેમસંગ ગેલેક્ષી જે3 2016

                કિંમત 9790 રૂપિયા

                ફીચર

                • 5 ઇંચ 1280*720 પિક્સલ એચડી સુપર ડિસ્પ્લે
                • 1.5GHz કવાડકોર સ્પ્રેડટ્રામ પ્રોસેસર
                • 1.5 જીબી રેમ
                • 8 જીબી ઇન્ટરનલ મેમરી
                • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી મેમરી વધારી શકો છો
                • એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
                • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
                • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
                • 4G LTE
                • 2600mAh બેટરી
                • સેમસંગ ગેલેક્ષી ઓન5

                  સેમસંગ ગેલેક્ષી ઓન5

                  કિંમત 6490 રૂપિયા

                  ફીચર

                  • 5 ઇંચ 1280*720 પિક્સલ એચડી સુપર ડિસ્પ્લે
                  • 1.5GHz કવાડકોર એક્સીનોસ પ્રોસેસર
                  • 1.5 જીબી રેમ
                  • 8 જીબી ઇન્ટરનલ મેમરી
                  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી મેમરી વધારી શકો છો
                  • એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
                  • ડ્યુઅલ સિમ
                  • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
                  • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
                  • 4G LTE
                  • 2600mAh બેટરી
                  • સેમસંગ ગેલેક્ષી ઓન7

                    સેમસંગ ગેલેક્ષી ઓન7

                    કિંમત 7790 રૂપિયા

                    ફીચર

                    • 5.5 ઇંચ એચડી સુપર ડિસ્પ્લે
                    • 1.2GHz કવાડકોર પ્રોસેસર
                    • 1.5 જીબી રેમ
                    • 8 જીબી ઇન્ટરનલ મેમરી
                    • ડ્યુઅલ સિમ
                    • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
                    • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
                    • 4G/WIFI
                    • 3000mAh બેટરી

Best Mobiles in India

English summary
With the boom in the 4G network across the country, the Samsung 4G smartphones are sought after the fans. Here, we have listed some of the Samsung 4G smartphones in the sub-Rs. 10,000 price bracket.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X