આ મહિનામાં ખરીદી શકાય તેવા લેનોવો અને મોટોરોલા 4G VoLTE સ્માર્ટફોન

રિલાયન્સ જિયો ઘ્વારા ભારતીય માર્કેટમાં 4G VoLTE સ્માર્ટફોનનો ક્રેઝ ફેલાઈ ચુક્યો છે.

By Anuj Prajapati
|

રિલાયન્સ જિયો ઘ્વારા ભારતીય માર્કેટમાં 4G VoLTE સ્માર્ટફોનનો ક્રેઝ ફેલાઈ ચુક્યો છે. આજે દરેક બજેટ સ્માર્ટફોનમાં આવા ફીચર સામાન્ય બની ચુક્યા છે.

આ મહિનામાં ખરીદી શકાય તેવા લેનોવો અને મોટોરોલા 4G VoLTE સ્માર્ટફોન

જે તમને ફાસ્ટ ઈન્ટરનેટ અને ફ્રી વોઇસ કોલ રિલાયન્સ જિયો નેટવર્ક પર આપી રહ્યું છે. દિવસે ને દિવસે 4G VoLTE સ્માર્ટફોનનો ક્રેઝ લોકોમાં ખુબ જ વધુ ફેલાઈ રહ્યો છે.

આ મહિનામાં ખરીદી શકાય તેવા લેનોવો અને મોટોરોલા 4G VoLTE સ્માર્ટફોન

આજે અમે તમને લેનોવો અને મોટોરોલાના એવા 4G VoLTE સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છે જેને તમે આ મહિનામાં ખરીદી શકો છો.

મોટો જી5

મોટો જી5

કિંમત 11,999 રૂપિયા

ફીચર

  • 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
  • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર અને એડ્રેનો 506 જીપીયુ સાથે
  • 3 જીબી/ 4 જીબી રેમ
  • 16 જીબી/ 32 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
  • ડ્યુઅલ સિમ
  • 12 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશલાઈટ સાથે
  • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G VoLTE
  • 3000mAh બેટરી
  • લેનોવો કે5 નોટ

    લેનોવો કે5 નોટ

    કિંમત 11,999 રૂપિયા

    ફીચર

    5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે

    1.8GHz હેલીઓ પી10 ઓક્ટાકોર પ્રોસેસર

    3જીબી/ 4જીબી રેમ

    32 જીબી ઇન્ટરનલ મેમરી

    માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો

    એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો

    13 મેગાપિક્સલ રિયર કેમેરા

    8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો

    4G VoLTE

    3500mAh બેટરી

    મોટો ઝેડ પ્લે

    મોટો ઝેડ પ્લે

    કિંમત 24,999 રૂપિયા

    ફીચર

    • 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
    • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર અને એડ્રેનો 506 જીપીયુ સાથે
    • 3 જીબી રેમ
    • 32 જીબી ઇન્ટરનલ મેમરી
    • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
    • ડ્યુઅલ સિમ
    • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશલાઈટ સાથે
    • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
    • ફિંગરપ્રિન્ટ સેન્સર
    • 4G LTE
    • 3510mAh બેટરી
    • લેનોવો કે6 પાવર

      લેનોવો કે6 પાવર

      કિંમત 9999 રૂપિયા

      ફીચર

      • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
      • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
      • 3જીબી રેમ
      • 32 જીબી ઇન્ટરનલ મેમરી
      • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
      • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
      • ડ્યુઅલ સિમ
      • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
      • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
      • ફિંગરપ્રિન્ટ સેન્સર
      • 4G VoLTE
      • 4000mAh બેટરી
      • લેનોવો પી2

        લેનોવો પી2

        કિંમત 14,999 રૂપિયા

        ફીચર

        • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
        • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
        • 3 જીબી/ 4 જીબી રેમ
        • 32 જીબી ઇન્ટરનલ મેમરી
        • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
        • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
        • ડ્યુઅલ સિમ
        • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
        • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
        • ફિંગરપ્રિન્ટ સેન્સર
        • 4G VoLTE
        • 5100mAh બેટરી
        • લેનોવો કે6 નોટ

          લેનોવો કે6 નોટ

          કિંમત 14,845 રૂપિયા

          ફીચર

          • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
          • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
          • 3 જીબી/ 4જીબી રેમ
          • 32 જીબી ઇન્ટરનલ મેમરી
          • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
          • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
          • ડ્યુઅલ સિમ
          • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
          • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
          • ફિંગરપ્રિન્ટ સેન્સર
          • 4G VoLTE
          • 4000mAh બેટરી
          •  મોટો એમ

            મોટો એમ

            કિંમત 15,999 રૂપિયા

            ફીચર

            • 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
            • 2.2GHz ઓક્ટાકોર મીડિયા ટેક હેલીઓ પી15 પ્રોસેસર
            • 3 જીબી/ 4 જીબી રેમ
            • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
            • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
            • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
            • ડ્યુઅલ સિમ
            • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશલાઈટ સાથે
            • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
            • ફિંગરપ્રિન્ટ સેન્સર
            • 4G VoLTE
            • 3050mAh બેટરી
            •  લેનોવો ફેબ 2 પ્લસ

              લેનોવો ફેબ 2 પ્લસ

              કિંમત 14,999 રૂપિયા

              ફીચર

              • 6.4 ઇંચ એફએચડી ડિસ્પ્લે
              • 1.3GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
              • 3 જીબી રેમ
              • 32 જીબી ઇન્ટરનલ મેમરી
              • ડ્યુઅલ સિમ
              • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશલાઈટ સાથે
              • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
              • બ્લ્યુટૂથ 4.0
              • વાઇફાઇ
              • ફિંગરપ્રિન્ટ સેન્સર
              • 4050mAh બેટરી
              • લેનોવો ઝેડ2 પ્લસ

                લેનોવો ઝેડ2 પ્લસ

                કિંમત 14,999 રૂપિયા

                ફીચર

                • 5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
                • 2.15GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
                • 3 જીબી/ 4 જીબી રેમ
                • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
                • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
                • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
                • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
                • ફિંગરપ્રિન્ટ સેન્સર
                • 4G VoLTE
                • 3500mAh બેટરી
                • મોટો જી4 પ્લે

                  મોટો જી4 પ્લે

                  કિંમત 10,499 રૂપિયા

                  ફીચર

                  • 5 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
                  • 1.2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 410 પ્રોસેસર અને એડ્રેનો 306 જીપીયુ સાથે
                  • 2 જીબી રેમ
                  • 16 જીબી ઇન્ટરનલ મેમરી
                  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
                  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
                  • ડ્યુઅલ સિમ
                  • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશલાઈટ સાથે
                  • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
                  • 4G VoLTE
                  • 2800mAh બેટરી
                  • મોટો ઝેડ

                    મોટો ઝેડ

                    કિંમત 39,999 રૂપિયા

                    ફીચર

                    • 5.5 ઇંચ 2560*1440 પિક્સલ કવાડ એચડી અમોલેડ કોરીંગ ગ્લાસ ડિસ્પ્લે
                    • 2.2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર અને એડ્રેનો 530 જીપીયુ સાથે
                    • 4 જીબી રેમ
                    • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
                    • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
                    • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશલાઈટ સાથે
                    • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
                    • 4G LTE
                    • 2600mAh બેટરી
                    • લેનોવો A7700

                      લેનોવો A7700

                      કિંમત 7939 રૂપિયા

                      ફીચર

                      • 5.5 ઇંચ એચડી ટચ સ્ક્રીન ડિસ્પ્લે
                      • 1GHz કવાડકોર પ્રોસેસર
                      • 2 જીબી રેમ
                      • 16 જીબી ઇન્ટરનલ મેમરી
                      • ડ્યુઅલ સિમ
                      • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
                      • 2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
                      • ફિંગરપ્રિન્ટ સેન્સર
                      • 4G VoLTE
                      • 2900mAh બેટરી
                      • મોટો જી5 પ્લસ

                        મોટો જી5 પ્લસ

                        કિંમત 14,999 રૂપિયા

                        ફીચર

                        • 5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
                        • 1.4GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર અને એડ્રેનો 505 જીપીયુ સાથે
                        • 3 જીબી રેમ
                        • 16 જીબી ઇન્ટરનલ મેમરી
                        • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
                        • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
                        • ડ્યુઅલ સિમ
                        • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશલાઈટ સાથે
                        • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
                        • ફિંગરપ્રિન્ટ સેન્સર
                        • 4G VoLTE
                        • 2800mAh બેટરી

Best Mobiles in India

English summary
Reliance Jio has certainly started a new craze of buying 4G VoLTE smartphones in the Indian market. Today we present to you the list of best 4G Volte smartphones from Lenovo and Motorola to buy in India this month.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X