એપલ આઈફોન ભારતમાં 1500 રૂપિયાના સરળ હફ્તામાં પણ ઉપલબ્ધ

એપલ આઈફોનનો ભારતમાં ખુબ જ ક્રેઝ વધી રહ્યો છે. આઈફોન દરેક સ્માર્ટફોન યુઝરનું સપનું ચોક્કસ છે. હાથમાં આઈફોન હોવું એક સ્ટેટ્સ સિમ્બોલ પણ છે.

By Anuj Prajapati
|

એપલ આઈફોનનો ભારતમાં ખુબ જ ક્રેઝ વધી રહ્યો છે. આઈફોન દરેક સ્માર્ટફોન યુઝરનું સપનું ચોક્કસ છે. હાથમાં આઈફોન હોવું એક સ્ટેટ્સ સિમ્બોલ પણ છે.

એપલ આઈફોન ભારતમાં 1500 રૂપિયાના સરળ હફ્તામાં પણ ઉપલબ્ધ

પરંતુ એપલ આઈફોન ખરીદતા પહેલા યુઝર બે વાર વિચાર કરે છે. વધારે પડતા કિસ્સામાં લોકો આઈફોન ખરીદવાનું છોડી દે છે અને બીજો સ્માર્ટફોન ખરીદે છે. તેની પાછળનું કારણ આઈફોનની વધારે પડતી કિંમત છે.

ભારતમાં એપલ આઈફોનની આવી જ સમસ્યા છે. પરંતુ એક સારા સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભારતમાં એપલ આઈફોન હવે 1500 રૂપિયાના સરળ હફ્તાથી પણ તમે ખરીદી શકો છો.

એમેઝોન ઓફર: આઈફોન 6 ખાલી 28,999 રૂપિયામાં મળી રહ્યો છે.

તો એક નજર કરો એપલ આઈફોન ની ઇએમઆઇ પર...

એપલ આઈફોન 7 (હફ્તા 2764 રૂપિયાથી શરૂ)

એપલ આઈફોન 7 (હફ્તા 2764 રૂપિયાથી શરૂ)

કિંમત 53,890

ફીચર

  • 4.7 ઇંચ 1334*750 પિક્સલ 3ડી ટચ ડિસ્પ્લે
  • કવાડકોર એ10 ફ્યુઝન 64 બીટ પ્રોસેસર
  • 2 જીબી રેમ
  • 32, 128 અને 256 જીબી ઇન્ટરનલ મેમરી
  • આઈઓએસ 10
  • વોટર અને ડસ્ટ રજિસ્ટન્ટ
  • 12 મેગાપિક્સલ રિયર કેમેરા
  • 7 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
  • ફિંગરપ્રિન્ટ સેન્સર, સ્ટીરિયો સ્પીકર
  • 4G VoLTE
  • 1960mAh બેટરી
  • એપલ આઈફોન 7 પ્લસ (હફ્તા 3317 રૂપિયાથી શરૂ)

    એપલ આઈફોન 7 પ્લસ (હફ્તા 3317 રૂપિયાથી શરૂ)

    કિંમત 63,900

    ફીચર

    • 4.7 ઇંચ 1334*750 પિક્સલ 3ડી ટચ ડિસ્પ્લે
    • કવાડકોર એ10 ફ્યુઝન 64 બીટ પ્રોસેસર
    • 2 જીબી રેમ
    • 32, 128 અને 256 જીબી ઇન્ટરનલ મેમરી
    • આઈઓએસ 10
    • વોટર અને ડસ્ટ રજિસ્ટન્ટ
    • 12 મેગાપિક્સલ રિયર કેમેરા
    • 7 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
    • ફિંગરપ્રિન્ટ સેન્સર, સ્ટીરિયો સ્પીકર
    • 4G VoLTE
    • વાઇફાઇ 802.11
    • 1960mAh બેટરી
    • એપલ આઈફોન 6 એસ (હફ્તા 3839 રૂપિયાથી શરૂ)

      એપલ આઈફોન 6 એસ (હફ્તા 3839 રૂપિયાથી શરૂ)

      કિંમત 42,990

      ફીચર

      • 4.7 ઇંચ રેટિના એચડી ડિસ્પ્લે ટચ સ્ક્રીન સાથે
      • એ9 ચિપ 64 બીટ ઍંર્કિટેક્ચર એમ9 મોશન સાથે
      • ફોર્સ ટચ ટેક્નોલોજી
      • 12 મેગાપિક્સલ રિયર કેમેરા
      • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
      • ટચ આઈડી
      • બ્લ્યુટૂથ 4.2
      • LTE સપોર્ટ
      • 1715mAh બેટરી
      • એપલ આઈફોન 6s પ્લસ (હફ્તા 4012 રૂપિયાથી શરૂ)

        એપલ આઈફોન 6s પ્લસ (હફ્તા 4012 રૂપિયાથી શરૂ)

        કિંમત 44,969

        ફીચર

        • 5.5 ઇંચ રેટિના એચડી ડિસ્પ્લે ટચ સ્ક્રીન સાથે
        • એ9 ચિપ 64 બીટ ઍંર્કિટેક્ચર એમ9 મોશન સાથે
        • 12 મેગાપિક્સલ રિયર કેમેરા
        • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
        • ટચ આઈડી
        • બ્લ્યુટૂથ 4.2
        • LTE સપોર્ટ
        • એપલ આઈફોન એસ ઈ (હફ્તા 2518 રૂપિયાથી શરૂ)

          એપલ આઈફોન એસ ઈ (હફ્તા 2518 રૂપિયાથી શરૂ)

          કિંમત 28,249

          ફીચર

          • 4 ઇંચ રેટિના એચડી ડિસ્પ્લે ટચ સ્ક્રીન સાથે
          • એ9 ચિપ 64 બીટ ઍંર્કિટેક્ચર એમ9 મોશન સાથે
          • 12 મેગાપિક્સલ રિયર કેમેરા
          • 1.2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
          • ટચ આઈડી
          • બ્લ્યુટૂથ 4.2
          • LTE સપોર્ટ
          • 4K રેકોર્ડિંગ
          • એપલ આઈફોન 6 (હફ્તા 1358 રૂપિયાથી શરૂ)

            એપલ આઈફોન 6 (હફ્તા 1358 રૂપિયાથી શરૂ)

            કિંમત 27,990

            ફીચર

            • 4.7 ઇંચ રેટિના એચડી ડિસ્પ્લે
            • એ8 ચિપ 64 બીટ ઍંર્કિટેક્ચર
            • 8 મેગાપિક્સલ રિયર કેમેરા
            • 1.2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
            • ટચ આઈડી
            • LTE સપોર્ટ
            • 1810mAh બેટરી
            • એપલ આઈફોન 6 પ્લસ (હફ્તા 2546 રૂપિયાથી શરૂ)

              એપલ આઈફોન 6 પ્લસ (હફ્તા 2546 રૂપિયાથી શરૂ)

              કિંમત 42,999

              ફીચર

              • 5.5 ઇંચ રેટિના એચડી ડિસ્પ્લે
              • એ8 ચિપ 64 બીટ ઍંર્કિટેક્ચર
              • 8 મેગાપિક્સલ રિયર કેમેરા
              • 1.2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
              • ટચ આઈડી
              • LTE સપોર્ટ
              • 2915mAh બેટરી

Best Mobiles in India

English summary
However, as this has been the case with Apple iPhones, there is good news for Indian Apple fans if news reports are to be believed. As per media reports, you can now get Apple's latest iPhones on an EMI starting at Rs 1,500 in India.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X