યૂટ્યૂબ ઓડિયો ને ios પર બેકગ્રાઉન્ડ માં પ્લે કરવા ની સિમ્પલ રીત

આ તરીકે માત્ર ત્યારે જ કામ કરશે જયારે તમે યૂટ્યૂબ ને સફારી માંથી ઓપન કરશો

આપડે આપડા ફોન પર રોજ ક્રમશઃ ઘણી બધી સર્વિસ નો લાભ લેતા હોઈએ છીએ. પંરતુ એક વાત ને માનવી પડે કે તેમાં થી સૌથી વધુ ઉપીયોગ આપડે યૂટ્યૂબ નો કરીએ છીએ.

યૂટ્યૂબ ઓડિયો ને ios પર બેકગ્રાઉન્ડ માં પ્લે કરવા ની સિમ્પલ રીત

હવે જયારે અમે પહેલે થી જ આની સ્થાપના કરી લીધી છે તો આવો યૂટ્યૂબ વિષે જ વાતો કરીએ. તો જ્યાંસુધી વિડિઓ સ્ટ્રીમિંગ ની વાત છે ત્યાં સુધી તેના પર તમને મુખ્ય 2 પ્રકાર ના લોકો જોવા મળશે એક કે જે ટાઈમપાસ કરવા માટે તેના પર જુદા જુદા વિડિઓઝ જોવે છે અને બીજા તેલોકો કે જે તેના પર ઓડિયો સાંભળે છે.

ટોપ 5 સેલ્ફી એપ્સ, એન્ડ્રોઇડ અને આઈફોન યુઝર માટે, જાણો અહીં

આ લેખ માત્ર તે લોકો માટે જ કામ નો છે જે લોકો આઈફોન ધરાવે છે, અને સૌથી વધુ સળગતા પ્રશ્ન નો ઉકેલ શોધી રહ્યા છે. હા અને એ છે કે યૂટ્યૂબ ના ઓડિયો ને બેકગ્રાઉન્ડ માં કઈ રીતે ચાલુ રાખવું. તો અત્યાર પૂરતું એવું માની લઈએ કે જે બીજા પ્રકાર ના લોકો છે તેનું કોઈ અસ્તિત્વ જ નથી અને અત્યારે આપડે જેના પર વાત કરવી છે તે ચાલુ કરીએ.

યૂટ્યૂબ ઓડિયો ને ios પર બેકગ્રાઉન્ડ માં પ્લે કરવા ની સિમ્પલ રીત


નીચે આપેલા સ્ટેપ્સ એન અનુસરો

  • સફારી ને તમારા ios ડિવાઇસ પર ઓપન કરો 
  • યૂટ્યૂબ ને સર્ચ કરો અને તમારે જે ગીત સાંભળવું હોઈ તેને સિલેક્ટ કરો 
  • હવે સોન્ગ ને પ્લે કરો અને હોમ બટન પ્રેસ કરો 
  • અને તમે જેવું આવું કરશો એટલે તરત જ સોન્ગ પ્લે થતું પોતાની મેળે જ બંધ થઇ જશે
  • ત્યાર બાદ સ્ક્રીન ની નીચે ની બાજુ પર થી સ્વાઇપ કરી અને કંટ્રોલ સેન્ટર ને ઓપન કરો, ત્યાર બાદ બીજા પેજ પર સ્ક્રોલ કરો અને મ્યુઝિક પ્લે બેક કંટ્રોલ ને શોધો. 
  • ત્યાર બાદ તમારે માત્ર એટલું જ કરવા નું રહેશે કે સ્ક્રીન પર આપેલા પ્લે બટન પર ક્લિક કરો એટલે તમારું તે સોન્ગ પ્લે થઈ જશે અને બસ તમારું કામ પૂરું.English summary
Here"s how you can play YouTube audio in the background while doing some other task on your iPhone.
Please Wait while comments are loading...

Social Counting