બ્લેકબેરી મરક્યુરીમાં તમને આ 5 ફીચર જોવા મળી શકે છે.

હવે એવી અફવાહ ઉડી રહી છે કે છેલ્લો બ્લેકબેરી સ્માર્ટફોન આવી રહ્યો છે.

Written by: anuj prajapati

તમને કદાચ ખબર નહીં હોય પરંતુ કેનેડિયન ટેક જાયન્ટ કંપની બ્લેકબેરી છેલ્લા ઘણા સમયથી સ્માર્ટફોન લોન્ચ કર્યા નથી. પરંતુ હવે એવી અફવાહ ઉડી રહી છે કે છેલ્લો બ્લેકબેરી સ્માર્ટફોન આવી રહ્યો છે.

બ્લેકબેરી મરક્યુરીમાં તમને આ 5 ફીચર જોવા મળી શકે છે.

અફવાહ મુજબ આ સ્માર્ટફોનને બ્લેકબેરી મરક્યુરી તરીકે ઓળખવામાં આવશે. આ સ્માર્ટફોનને ગિકબેન્ચ લિસ્ટિંગમાં પણ જોવામાં આવ્યો હતો. બધી વાતોને જણાવતા જોન ચેન કે જેઓ કંપનીના સીઈઓ છે, તેમને આ સ્માર્ટફોન વિશેની માહિતી કન્ફર્મ કરી.

દસ હજાર કરતા પણ ઓછી કિંમતમાં ખરીદો, આ લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

થોડા દિવસો પહેલા જ આ સ્માર્ટફોન વિશે કેટલીક તસવીરો પણ બહાર આવી હતી. તો જાણો આ ડિવાઈઝ વિશે જાણવા જેવી બધી જ બાબતો..

ક્લાસિક બ્લેકબેરી QWERTY કીબોર્ડ અને 4.5 ઇંચ ડિસ્પ્લે

બ્લેકબેરી સ્માર્ટફોન હંમેશા ક્રેઝી સ્ક્રીન એસ્પેક્ટ સાથે આવે છે અને લાગી રહ્યું છે કે બ્લેકબેરી મરક્યુરી પણ તેમાં જોડાઈ શકે છે. લીક થયેલી તસવીરો અનુસાર આ સ્માર્ટફોનમાં પણ 4.5 ઇંચ ડિસ્પ્લે QWERTY કીબોર્ડ સાથે આવશે.

નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

ઓક્ટાકોર 2.02GHz પ્રોસેસર

જો હાર્ડવેરની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં ઓક્ટાકોર 2.02GHz પ્રોસેસર, 3જીબી રેમ અને 32જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મળશે.

એન્ડ્રોઇડ 7.0 નોગૅટ

મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. પરંતુ સાચી વાત તો જયારે સ્માર્ટફોન લોન્ચ થશે ત્યારે જ ખબર પડશે.

કેમેરા અને બીજા ફીચર

લીક થયેલી તસવીરો અનુસાર આ સ્માર્ટફોનમાં ફ્રન્ટ ફેસિંગ કેમેરા અને પ્રોક્સિમિટીરી સેન્સર ફ્લેનક, જો પિક્સલની વાત કરવામાં આવે તો 18 મેગાપિક્સલ નો રેર કેમેરો અને 8 મેગાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરો આપવામાં આવ્યો છે. 3,400mAh બેટરી આ સ્માર્ટફોનમાં આપવામાં આવી છે.

જો આ સ્માર્ટફોનની કિંમત ની વાત કરવામાં આવે તો તેની કિંમત અને ક્યારે આ સ્માર્ટફોન માર્કેટમાં આવશે તેના વિશે કોઈ જ જાણકારી મળી નથી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
Unless you've been living under a rock, you'd be aware of the fact that BlackBerry, the Canadian tech giant had long stopped making smartphones. But a rumour had been circulating online since June claiming that one last BlackBerry branded smartphone is incoming.
Please Wait while comments are loading...

Social Counting