રિલાયન્સ જીઓ ની DTH સેવા આવી ગઈ છે : ડીશ TV, ટાટા સ્કાય, અને બીજા બધા જ તૈયાર થઇ જાવ રેસ માટે !

રિલાયન્સ જીઓ ની DTH સેવા ટૂંક સમય માં આવી રહી છે.

By Keval Vachharajani
|

ટેલિકોમ સેક્ટર માં ધૂમ મચાવ્યા બાદ, રિલાયન્સ જીઓ DTH સેક્ટર માં આવવા ની તૈયારીઓ કરી રહ્યું છે, જો કે કંપની એ આના વિષે હાજી સુધી કોઈ ઓફીસીઅલ જાહેરાત નથી કરી.

રિલાયન્સ જીઓ ની DTH સેવા આવી ગઈ છે માટે !

અને હાજી તો તેલોકો DTH સેક્ટર માં અંદર આવ્યા પણ નથી ત્યારે તેની પેહ્લે થી જ બીજી બધી કંપની ઓ નવી નવી ઑફર્સ આપવા મંડી છે, અને અફવાઓ મુજબ એવું માનવ માં આવી રહ્યું છે કે તે તે બધી કંપની ઓ ની ચાલ છે જીઓ DTH ને ટેક ઓવેર કરવા માટેની.

શુ આપણે મોડ્યૂલર કે સેમી મોડ્યૂલર સ્માર્ટફોન વિશે ચિંતા કરવી જોઈએ?

શું આનો મતલબ એવો કરી શકાય કે ડીશ TV, ટાટા સ્કાય, એરટેલ DTH, જેવી મોટી મોટી કંપનીઓ મુકેશ અંબાણી ની આગેવાની હેઠળ ચાલતી કંપની થી ડરી ગઈ છે?

રિલાયન્સ જીઓ DTH શું લઇ આવી શકે છે

રિલાયન્સ જીઓ DTH શું લઇ આવી શકે છે

અમારા અગાવ ના એક રિપોર્ટ અનુસાર અને મીડિયા માં બીજી બધી જગ્યા પર ચાલતી અફવાઓ અનુસાર રિલાયન્સ જીઓ 15મી ડિસેમ્બરે અથવા તો આવતા વર્ષ ની શરૂઆત માં પોતાની DTH સેવા ની જાહેરાત કરી શકે છે. જો કે આના પર હાજી સુધી કોઈ પ્રકાર નું ઓફીસીઅલ જાહેરાત કરવા માં નથી આવી.

એવી પણ અફવાઓ ફરી રહી છે કે કંપની કદાચ એન્ડ્રોઇડ પાવર વાળું સેટોપબોક્સ લાવશે જેથી તે બીજી બધી જ કંપનીઓ ને પાછળ ફેંકી શકે. એવું પણ કેહવા માં આવી રહ્યું છે કે જીઓ પોતાના ગુગલ પ્લે સર્વિસીસ સાથે પણ જોડાશે, જેથી તેમાં અમુક પેહ્લે થી જ ઇન્સ્ટોલ થયેલી એપ્સ અને ગેમ્સ આવશે, અને તેમાં 300 કરતા પણ વધુ ચેનલ્સ તેમાં "કેચ અપ" ફીચર ની સાથે આપવા માં આવી શકે છે.

જો કે અત્યારે આ બધી જ એક અફવા છે રિલાયન્સે આના પર હાજી સુધી કઈ જ કીધું નથી.

ડીશTV એ જોડી નવી HD ચેનલ્સ dishTV અત્યારે પ્રાદેશિક ભાષા ના વિષય પર વધુ ધ્યાન આપી રહી છે તેઓ અત્યારે ઇન્ડિયા ના નાના માં નાના પ્રાંત ને પણ સમાવી લેવા માંગે છે, તેથી DTH સર્વિસ પ્રોવાઇડર પોતાના યુઝર્સ માટે અમુક નવી પ્રાદેશિક HD ચેનલ્સ ને લાવશે.

ડીશTV એ જોડી નવી HD ચેનલ્સ dishTV અત્યારે પ્રાદેશિક ભાષા ના વિષય પર વધુ ધ્યાન આપી રહી છે તેઓ અત્યારે ઇન્ડિયા ના નાના માં નાના પ્રાંત ને પણ સમાવી લેવા માંગે છે, તેથી DTH સર્વિસ પ્રોવાઇડર પોતાના યુઝર્સ માટે અમુક નવી પ્રાદેશિક HD ચેનલ્સ ને લાવશે.

અને માત્ર તેટલું જ નહિ dishTV એ હવે વીડિયોકોન d2h સાથે ટાઈ અપ કરી લીધે જેથી તેઓ ઇન્ડિયા નું સૌથી મોટું DTH નેટવર્ક બની શકે. પરંતુ આહ્યા સવાલ એ ઉભો થાય છે કે શું આવું કરવા ની પાછળ નું કારણ રિલાયન્સ જીઓ ને ટક્કર આપવા નું છે?

એરટેલ DTH આવનારા સમય માં સુધરવા જય રહ્યું છે

એરટેલ DTH આવનારા સમય માં સુધરવા જય રહ્યું છે

એરટેલ ડિજિટલ TV બ્રોડબેન્ડ ઇન્ડસ્ટ્રી માં એક ખુબ જ અગત્ય નો ભાગ ભજવે છે, અને એવું કેહવા માં આવ્યું છે કે કંપની ની DTH સેવા એ કંપની ના B2C પોર્ટફોલિયો મા ગ્રોથ માટે નું એક અગત્ય નું અંગ છે, અને છેલ્લા થોડા સમય તેણે 21% ગ્રોથ નોંધ્યો છે. કે જે બીજી DTH કંપનીઓ ને સારી ટક્કર આપી શકે છે. ખાસ કરી અને ટૂંક સમય માં આવનારી રિલાયન્સ જીઓ DTH ને.

જો કે એરટેલ ની DTH સેવા બીજા બધા કરતા પ્રમાણ મા થોડી મોંઘી છે. પરંતુ અફવાઓ મુજબ રિલાયન્સ જીઓ એરટેલ કરતા અડધા ભાવે પોતાની DTH સેવા ને શરુ કરશે.

ટાટા સ્કાય ની હાલત શું છે?

ટાટા સ્કાય ની હાલત શું છે?

ટાટા સ્કાય એ ઇન્ડિયા ની બેસ્ટ DTH સેસર્વિસ પ્રોવાઇડર છે તેઓ 65 એક્સકલુઝિવ ચેનલ્સ આપે છે, કે જે બીજી બધી DTH કંપની કરતા ઘણી વધારે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio is speculated to soon hit the DTH sector giving a tough competition to the existing DTH service providers including DishTV, TataSky, Airtel DTH, etc. Take a look at what we can expect from Reliance Jio DTH and how the rest have to be geared up to face the competition.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X