મારિસ્સા માયર યાહૂ તરફથી 23 મિલિયન ડોલર પાર્ટિંગ ગિફ્ટ મેળવશે

કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે મારિસ્સા માયર ને કેશ, સ્ટોક અને બેનિફિટ વેલ્યુ પેકેજ મળશે. જેની કુલ રકમ $23,011,325 છે.

માર્ચ મહિનામાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે ડેટા બ્રિજના કારણે યાહૂ સીઈઓ મારિસ્સા માયર છે, તે 2017 માટે 2016 અને અન્ય સંભવિત સ્ટોક આધારિત બોનસ માટે તેના રોકડ બોનસ જતું હતું.

મારિસ્સા માયર યાહૂ તરફથી 23 મિલિયન ડોલર પાર્ટિંગ ગિફ્ટ મેળવશે

પરંતુ કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે મારિસ્સા માયર ને કેશ, સ્ટોક અને બેનિફિટ વેલ્યુ પેકેજ મળશે. જેની કુલ રકમ $23,011,325 છે જેમાં 3 મિલિયન કેશમાં આપવામાં આવશે.

યાહૂ ગયા વર્ષે 4.8 બિલિયનમાં વેરિઝોન કંપ્નીને વેચી દેવામાં આવી. જેનાથી છેલ્લા 20 વર્ષથી ઈન્ડિપેન્ડન્ટ કંપનીનો અંત આવ્યો. કંપની ઘ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે માયર બોર્ડ ઓફ ડાયરેક્ટરથી પાછા હટી જાય. હવે જણાવવામાં આવ્યું છે કે તેઓ હવે યાહૂના સીઈઓ નહીં રહી શકે. જેના કારણે તેઓ ઘણી બધી પાર્ટિંગ ગિફ્ટ મેળવી રહ્યા છે.

નેટફિલિક્સ મુંબઈમાં તેમની ઓફિસ સેટઅપ કરશે

મારિસ્સા માયરની સાથે સાથે લિસા જેઓ યાહૂના ચીફ રેવન્યુ ઓફિસર છે, તેમને $16,536,363 પેકેજ આપવામાં આવ્યું છે. જયારે કેન ગોલ્ડમેન જેઓ ચીફ ફાયનાન્સ ઓફિસર છે તેમને $9,478,568 સેવરન્સ પેકેજ આપવામાં આવ્યું છે.

યાહૂ કો-ફાઉન્ડર ડેવિડ ફિલોને $15,000 કેશ અને 2 વર્ષનો હેલ્થ ઇન્સ્યોરન્સ આપવામાં આવશે. જયારે બીજી બાજુ રોનાલ્ડ બેલ જેઓ યાહૂના જનરલ કાઉન્સેલર હતા, જેમને 1 માર્ચે રિઝાઈન આપ્યું હતું તેમને કઈ પણ આપવામાં આવ્યું નથી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
In a regulatory filing posted this week, Yahoo said that Mayer will receive a package of cash, stock, and benefits valued at a total of $23,011,325.
Please Wait while comments are loading...

Social Counting