એન્ડ્રોઇડ 2.0 સ્માર્ટવોચ મહિલા અને પુરુષ બંને માટે લોન્ચ કરવામાં આવી

અમેરિકન ફેશન બ્રાન્ડ ગેસ ઘ્વારા સ્માર્ટવોચ ટેક્નોલોજી ટ્રેન્ડમાં લાવવામાં આવી. હાલમાં જ તેમને લેટેસ્ટ સ્માર્ટ વોચ ટ્રેન્ડ માટે ધમાકેદાર જાહેરાત કરી છે.

અમેરિકન ફેશન બ્રાન્ડ ગેસ ઘ્વારા સ્માર્ટવોચ ટેક્નોલોજી ટ્રેન્ડમાં લાવવામાં આવી. હાલમાં જ તેમને લેટેસ્ટ સ્માર્ટ વોચ ટ્રેન્ડ માટે ધમાકેદાર જાહેરાત કરી છે.

એન્ડ્રોઇડ 2.0 સ્માર્ટવોચ મહિલા અને પુરુષ બંને માટે લોન્ચ કરવામાં આવી

તેમને એક લેટેસ્ટ સ્માર્ટવોચ બહાર પાડી છે. જેમાં એન્ડ્રોઇડ વિયર 2.0 ઉપયોગ કરવામાં આવ્યો છે. ગૂગલ સ્માર્ટવોચ પ્લેટફોર્મ અને ક્યુઅલકોમ સ્નેપડ્રેગન વિયર 2100 ચિપ ઉપયોગમાં લેવામાં આવી છે. આ સ્માર્ટફોનનું નામ ગેસ કનેકટ રાખવામાં આવ્યું છે. જેની સાઈઝ 41 એમએમ અને 44 એમએમ રાખવામાં આવી છે. મહિના વોચ 41 એમએમ અને પાસે ક્લિયર ક્લિસ્ટર રાખવામાં આવ્યું છે. આ વોચ સિલ્વર, ગોલ્ડ અને રોઝ ગોલ્ડ વેરિયંટમાં ઉપલબ્ધ છે.

રિલાયન્સ જિયો ઘ્વારા સિએના સોલ્યૂશન સાથે જોડાણ, કારણ?

પુરુષ માટે લોન્ચ કરવામાં આવેલી વોચ 44 એમએમ અને તેમાં ક્લિસ્ટર રાખવામાં આવ્યો નથી. એટલા માટે આ વોચ મહિલા અને પુરુષ બંને યુઝરને ટાર્ગેરમાં રાખીને લોન્ચ કરવામાં આવી છે. જણાવવામાં આવ્યું છે કે આ વોચમાં 100 કરતા પણ વધારે કોમ્બિનેશન ડિસ્પ્લે ફેસ, કલર અને સબડાયલ ઉપલબ્ધ છે.

એલિઝાબેથ થોમ્પસોન જેઓ ગેસ વોચમાં સિનિયર વાઇસ પ્રેસિડન્ટ ગ્લોબલ પ્રોડક્ટ અને માર્કેટિંગમાં છે તેમને જણાવ્યું કે આ નવી ફેશન ટચ ટેક્નોલોજી સાથે ટ્રેન્ડી અને વર્સેટાઈલ રહેશે જે કસ્ટમરને ચોક્કસ ગમશે.

ક્યુઅલકોમ પ્રોસેસર સ્લીક ડિઝાઇન સપોર્ટ અને ઓન કનેક્ટિવિટી આપે છે. આ ડિવાઈઝમાં કીબોર્ડ અને બીજા ફીચર જેવા કે હેન્ડ રાઇટિંગ પણ આપવામાં આવી છે. આ વોચ એન્ડ્રોઇડ અને ઓએસ સ્માર્ટફોનમાં કોમ્પિટેબલ છે. આ વોચની કિંમત વિશે કોઈ જ જાણકારી મળી નથી.

ન્યૂ smartwatch શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Guess unveiled a new smartwatch which is powered by Android Wear 2.0, Google's smartwatch platform and the latest Qualcomm Snapdragon Wear 2100 chip.
Please Wait while comments are loading...

Social Counting