ટ્રીક: વોટ્સએપની મદદથી આ રીતે એપ શેર અને ઇન્સ્ટોલ કરો

જો તમારું ગૂગલ પ્લેસ્ટોર બરાબર ના ચાલતું હોય તેવા સમયે તમે વોટ્સએપની મદદથી કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરી શકો છો. જાણો કઈ રીતે..

Written by: anuj prajapati

વોટ્સએપની મદદથી યુઝર ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટ અને બીજું ઘણું બધું એકબીજા સાથે શેર કરી શકે છે. વોટ્સએપની આવી જ ખાસિયત તેને એક ફેમસ એપ્લિકેશન બનાવે છે.

ટ્રીક: વોટ્સએપની મદદથી આ રીતે એપ શેર અને ઇન્સ્ટોલ કરો

ઘણી વખત એવું પણ બને છે કે ગૂગલ પ્લેસ્ટોર સારી રીતે ચાલતું ના હોય અથવા તો તેને ચલાવવા માટે સારું ઈન્ટરનેટ કનેક્શન ના હોય. આવા સમયે તમે ગમતી એપને ડાઉનલોડ કરવા માટે બ્રાઉઝ પણ નહીં કરી શકો.

ફેસબુક મેસસૅન્જર પર નકામી જાહેરાતો ને કઈ રીતે બ્લોક કરવી ?

જો તમારું ગૂગલ પ્લેસ્ટોર બરાબર ના ચાલતું હોય તેવા સમયે તમે વોટ્સએપનો ઉપયોગ કરી શકો છો. વોટ્સએપમાં એપ ઇન્સ્ટોલ કરવા માટે કોઈ ઓપશન નથી. પરંતુ એક ટ્રીક છે જેની મદદથી તમે એપ પણ ઇન્સ્ટોલ કરી શકો છો.

તમારા મિત્રને કહો કે તમને એપની લિંક મોકલી આપે.

જો તમને તમારા સ્માર્ટફોનમાં કોઈ એક ચોક્કસ એપને ઇન્સ્ટોલ કરવી હોય અને તમારું ગૂગલ પ્લેસ્ટોર બરાબર ચાલતું ના હોય તેવા સમયે વોટ્સએપ તમને મદદરૂપ થઇ શકે છે.

તમારા મિત્રને કહો કે તમને જે એપ ડાઉનલોડ કરવી હોય તે એપની લિંક મોકલી આપે. તેને મોકલવા માટે તમારે File Manager>Find the Apk File of the app>Replace પર જવું પડશે. ત્યારપછી .apk એક્સ્ટેંશન સાથે સિલેક્ટ શેર Via વોટ્સએપ અને જેને મોકલવું હોય તેને કોન્ટેક લિસ્ટમાંથી પસંદ કરીને શેર કરી દો.

જે મેસેજ તમને મળ્યો તેને કિલ્ક કરો

તમારા મિત્ર ઘ્વારા તમને જે મેસેજ મળ્યો તેના પર ક્લિક કરો અને એપ ડાઉનલોડ કરવાનું ચાલુ કરી દો.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

ફાઈલ મેનેજરમાં જઈને વોટ્સએપ ફોલ્ડર શોધો

ડાઉનલોડ પૂરું થાય ત્યાં સુધી રાહ જુઓ. ત્યારપછી ખાલી ફાઈલ મેનેજરમાં જઈને વોટ્સએપ ફોલ્ડરને શોધો અને ફાઈલનું એક્સ્ટેંશન .Text અને .Doc ને .Apk સાથે બદલી નાખો.

એપ ઇન્સ્ટોલ કરવાનું ચાલુ કરી દો

ફાઈલનું એક્સ્ટેંશન .Apk સાથે બદલી દીધા પછી એપને ઇન્સ્ટોલ કરીને તને શાંતિથી વાપરવાનું ચાલુ કરી દો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
Follow these 4 simple steps and download your favorite app using WhatsApp.
Please Wait while comments are loading...

Social Counting