ગુગલ ડ્રાઈવ ની મદદ થી તમારા એન્ડ્રોઇડ ફોન પર ડોકયુમેન્ટ્સ કઈ રીતે શેર કરવા

તમારા ડોકયુમેન્ટ્સ ને ગુગલ ડ્રાઈવ ની મદદ થી સ્કેન કરવા માટે આ 6 સિમ્પલ સ્ટેપ્સ ને ફોલો કરો.

થોડા વર્ષો પહેલા ગૂગલે ગુગલ ડ્રાઈવ માં થોડા ઘણા સુધારા કરી અને તેને વધારે ચોખ્ખું અને કાર્ડ સ્ટાઇલ લુક આપી અને વધુ સારું બનાવ્યું હતું. અને માત્ર તેટલું જ નહિ પરંતુ કંપની એ તેની અંદર તે પણ જોડ્યું હતું કે, તમે તમારા ડીવાઈસ પર તેને ડાઉનલોડ પણ કરી શકો છો અને OCR(ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નાઈઝર) ની મદદ થી તમે ડોકયુમેન્ટ્સ ને સ્કેન પણ કરી શકો છો.

ગુગલ ડ્રાઈવ ની મદદ થી તમારા એન્ડ્રોઇડ ફોન પર ડોકયુમેન્ટ્સ કઈ રીતે શેર

અને આ OCR ટેક્નોલોજી યુઝર્સ ને ટેક્સ્ટ ને ઈમેજીસ અને PDF માં કન્વર્ટ કરવા ની અનુમતિ આપે છે, અને ડોકયુમેન્ટ્સ ને સર્ચેબલ ડોકયુમેન્ટ્સ બનાવી અને તેને સરળતા થી એડિટ અને સેવ પણ કરી શકો છો. અને હવે તમે ડોકયુમેન્ટ્સ, રિસિપિટ્સ ને સ્કેન કરી અને ડ્રાઈવ ની અંદર જ સેવ કરી શકો છો.

ગુગલ ના ટ્રાવેલ એપ વિષે જાણવા જેવી 5 બાબતો

અને આજ ના આ આર્ટિકલ ની અંદર અમે તમને એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર ગુગલ ડ્રાઈવ દ્વારા કઈ રીતે સ્કેન કરવું તેના સ્ટેપ્સ જણાવશું.

ગુગલ ડ્રાઈવ ની મદદ થી તમારા એન્ડ્રોઇડ ફોન પર ડોકયુમેન્ટ્સ કઈ રીતે શેર

સ્ટેપ-1: ગુગલ ડ્રાઈવ એપ ને ઓપન કરો

ગુગલ ડ્રાઈવ ની મદદ થી તમારા એન્ડ્રોઇડ ફોન પર ડોકયુમેન્ટ્સ કઈ રીતે શેર

સ્ટેપ-2: સર્કુલર બ્લુ પર ટેપ કરો અને ત્યાર બાદ + અને જમણી બાજુ નીચે ની તરફ આપેલા બટન પર ક્લિક કરો.

ગુગલ ડ્રાઈવ ની મદદ થી તમારા એન્ડ્રોઇડ ફોન પર ડોકયુમેન્ટ્સ કઈ રીતે શેર

સ્ટેપ-3: ઘણા બધા ઓપ્શન માંથી સ્કેન ના ઓપ્શન ને પસન્દ કરો.

ગુગલ ડ્રાઈવ ની મદદ થી તમારા એન્ડ્રોઇડ ફોન પર ડોકયુમેન્ટ્સ કઈ રીતે શેર

સ્ટેપ-4: ત્યાર બાદ, એક વખત જયારે તમે પરવાનગી આપી દીઠી ત્યાર બાદ તમે, તમારા ફોન ના કેમેરા નો ઉપીયોગ કરી અને જેતે ડોકયુમેન્ટ અથવા તો રિસીપટ નો ફોટો પાડી શકો છો.

સ્ટેપ-5: એક વખત જેવો ફોટો પડી જશે ત્યાર બાદ તે પોતાની મેળે જ વધારા ના ભાગ ને ક્રોપ કરી નાખશે અને તમારી સમક્ષ તેનો પ્રિવ્યૂ પણ રજુ કરી આપશે.

સ્ટેપ-6: અને ત્યાર બાદ તે ડોકયુમેન્ટ્સ ને ગુગલ ડ્રાઈવ ની અંદર પોતાની મેળે જ PDF ફોર્મેટ ની અંદર સેવ થઇ જશે.

English summary
A few years back, the search engine giant Google has updated its Drive with a cleaner, cards-style look and much more.
Please Wait while comments are loading...

Social Counting