રીમોટ્લી એક્સીસીબલ સ્ટોરેજ નેટવર્ક ને તમારા વાઇફાઇ રાવટર ની મદદ થી બનાવો

તમારા પોતાના જ નેટવર્ક સ્ટોરેજ ની મદદ થી તમે તમારા બધા જ ડેટા ને રીમોટ્લી વાપરી શકો છો અને તે પણ સુરક્ષા ના કોઈ પણ ખતરા વગર કે જે ક્લાઉડ સ્ટોરેજ ની અંદર આવે છે.

|

જો તમે પણ એમાં ના જ એક વ્યક્તિ હો કે જેની પાસે ખુબ જ વધારે ડેટા હોઈ અને તેની જરૂર પણ ખુબ જ પડતી હોઈ અને જો તમે ક્લાઉડ સ્ટોરેજ ના ઓપ્શન ને તેની ઉંચી કોસ્ટ અને તેની સુરક્ષા જેવા કારણો ના લીધે તેનો ઉપીયોગ નથી કરી રહ્યા તો આ સમસ્યા નો અમારી પાસે એક ખુબ જ સરળ રસ્તો છે જેના દ્વારા તમે આ મુશ્કેલી ને સરળતા થી હાલ કરી શકશો.

રીમોટ્લી એક્સીસીબલ સ્ટોરેજ નેટવર્ક ને તમારા વાઇફાઇ રાવટર ની મદદ થી

કઈ રીતે? આ કામ માટે તમારી પાસે પહેલે થી જ તેનો હાર્ડવેર તો છે જ પરંતુ તેનો આવી રીતે પણ તેનો ઉપીયોગ કરી શકાય તે તમેં જાણતા નહિ હો. તો આવો તેને નજીક થી જાણીએ.

રીમોટ્લી એક્સીસીબલ સ્ટોરેજ નેટવર્ક ને તમારા વાઇફાઇ રાવટર ની મદદ થી

શરુ કરતા પહેલા આ કામ માટે તમારે એક વાઇફાઇ રાઉટર જોશે જેની અંદર USB પોર્ટ ની સુવિધા હોઈ અને એક ઍક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ કે જે અમુક GB થી લઇ અને સૌથી મોટી 16TB સુધી ની આવે છે જેમાં થી તમે કોઈ પણ તમારી જરૂરિયાત અનુસાર વાપરી શકો છો.

એક નેટવર્ક સ્ટોરેજ ને બનાવી શકો છો કેજેને તમે અને તમારું વાઇફાઇ જેકોઈ પણ ઉપીયોગ કરી રહ્યા છે તે બધા જ ઉપીયોગ રીમોટ્લી કરી શકશે. આવું કરવા થી આ કામ વધારે સારું, સરળ અને ક્લાઉડ સ્ટોરેજ કરતા વધારે સુરક્ષિત બની જાય છે.

રીમોટ્લી એક્સીસીબલ સ્ટોરેજ નેટવર્ક ને તમારા વાઇફાઇ રાવટર ની મદદ થી

હવે જયારે તમારી પાસે જોઈટી બધી જ વસ્તુ આવી ગઈ છે ત્યાર બાદ, તમે તેને તમારા વાઇફાઇ રાઉટર ની અંદર લગાવી શકો છો અને, ત્યાર બાદ થોડા સેટિંગ્સ બદલ્યા બાદ તમે તેનો ઉપીયોગ નેટવર્ક સ્ટોરેજ તરીકે કરી શકો છો.

ત્યાર બાદ તે વાઇફાઇ થી જોડાયેલા કોમ્પ્યુટર પર જય અને તેનું બ્રાઉઝર ઓપન કરો અને ત્યાર બાદ તેમાં તમારા રાઉટર ના IP એડ્રેસ સુધી જાવ, તમને તે રાઉટર ની પાછળ થી અથવા તો તેની મેન્યુઅલ માંથી પણ મળી જશે. અને તમારા ડિવાઈઝ નું IP એડ્રેસ કંઈક આવું જ દેખાતું હશે (192.755.#.#.#).

રીમોટ્લી એક્સીસીબલ સ્ટોરેજ નેટવર્ક ને તમારા વાઇફાઇ રાવટર ની મદદ થી

ત્યાર બાદ જયારે બ્રાવઝર પર પેજ લોડ થઇ જશે ત્યાર બાદ તેમાં લોગ ઈન થવા માટે તમારૂ ઓળખપત્ર માગવા માં આવશે જો તમે આની પહેલા પણ લોગ ઈન કર્યું હોઈ તો તમારે એ જ ઓળખપત્ર નાખવા નું આવશે. અને જો તમે પહેલા કઈ જ કર્યું નથી તો સામાન્ય સંજોગો ની અંદર યુઝર નેમ અને પાસસ્વર્ડ બંને એડમીન જ હોઈ છે.

રીમોટ્લી એક્સીસીબલ સ્ટોરેજ નેટવર્ક ને તમારા વાઇફાઇ રાવટર ની મદદ થી

જો કે અમુક કિસ્સા માં એવું પણ બને છે કે તમારું યુઝર્સ નેમ અને પાસસ્વર્ડ તમારા રાઉટર ના મેન્યુઅલ માં આપવા માં આવેલ હોઈ. તેનો ઉપીયોગ કરી અને તમારે યુઝર્સ નેમ અને પાસસ્વર્ડ ને અત્યારે અથવા પછી સેટ કરવા પડશે.

ગુગલ ક્રોમ ને મેનેજ કરવા માટે ના બેસ્ટ ઍક્સટેંશન

અહ્યા તમારે એક વાત ની ખાસ નોંધ લેવી કે ફંક્શન બધા ની અંદર એકજ હોઈ છે પરંતુ, ઓપ્શન્સ અને સેટિંગ્સ બધા રાઉટર ની અંદર અલગ લાગે હોઈ છે. તેની અંદર સામાન્ય રીતે તેઓ પોતાના ઇન્ટરફેસ નો ઉપીયોગ કરતા હોઈ છે.

રીમોટ્લી એક્સીસીબલ સ્ટોરેજ નેટવર્ક ને તમારા વાઇફાઇ રાવટર ની મદદ થી

ત્યાર બાદ જયારે તમે લોગ ઈન થઇ જાવ છો ત્યાર બાદ, તમારે તેની અંદર એડમિનિસ્ટ્રેટિવ સેટિંગ્સ ની અંદર જવા નું રહેશે, આની અંદર તમને એક ફાઈલ શેરિંગ સર્વર નો ઓપ્શન દેખાશે. એક વખત જયારે તમે તેને ચાલુ કરી નાખ્યો ત્યાર બાદ તમે તેને એપ્લાય કરી અને બહાર નીકળી શકો છો.

હવે તમારી હાર્ડડ્રાઈવ રીડ અને રાઈટ કરવા માટે ઉપલબ્ધ થઇ જશે, ત્યાર બાદ તમારે ફાઈલ એક્સપ્લોરર ને ઓપન કરી અને નેટવર્ક ફોલ્ડર ને પસન્દ કરવા નું રહેશે. ત્યાર બાદ તમારે એડ્રેસ બાર ની અંદર IP એડ્રેસ ને લખવા નું રહેશે, જેના દ્વારા તમારી ડ્રાઈવ અપિઅર થઇ જશે.

રીમોટ્લી એક્સીસીબલ સ્ટોરેજ નેટવર્ક ને તમારા વાઇફાઇ રાવટર ની મદદ થી

હવે તમે તે ડ્રાઈવ ને રેગ્યુલર ફોલ્ડર ની જેમ જ વાપરી શકશૉ, માત્ર તેના પર ક્લિક કરવા નું રહેશે, જો કોઈ વખત તમને લોગ ઈન કરવા માટે પૂછવા માં આવે તો તે જ ઓળખપત્ર નો ઉપીયોગ કરી અને લોગ ઈન કરવું.

આના માટે તમારે માત્ર તમારી હાર્ડ ડ્રાઈવ ને તમારા રાઉટર સાથે સામાન્ય રીતે જોડી ને રાખવા ની રહેશે અને તેની સ્વીચ ને ઓન રાખવા ની રહેશે. તો હવે તમારી હાર્ડ ડ્રાઈવ નો ઉપીયોગ તમે અને તમારા વાઇફાઇ સાથે જોડાયેલા બધા જ લોકો તેનો રીમોટ્લી ઉપીયોગ કરી શકશે. અને તમે તેને નામ પણ આપી શકો છો જેથી તે ફોલ્ડર ને ગોતવા માં સરળતા રહે. અને બસ અહ્યા તમારું કામ પૂરું હવે તમે કોઈ પણ એક્સપ્લોરર વિન્ડો દ્વારા તમારી ડ્રાઈવ નો ઉપીયોગ કરી શકશો અને તે પણ રીમોટ્લી.

Best Mobiles in India

English summary
With your very own networked storage you can now access all your data stored remotely without the safety and security threats that come with cloud storage

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X