આધારકાર્ડ ની મદદથી સરકારી હોસ્પિટલમાં ઓનલાઇન અપોઇમેન્ટ બુક કરો

દેશમાં ધીરે ધીરે ડિજિટલ ઇન્ડિયા નું ચલણ વધી રહ્યું છે. ઘણી ઈ-સ્કીમ ડિજિટલ એમ્પાવરમેન્ટ સાથે સાથે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચ વધારવા માટે લોન્ચ કરવામાં આવી છે.

દેશમાં ધીરે ધીરે ડિજિટલ ઇન્ડિયા નું ચલણ વધી રહ્યું છે. ઘણી ઈ-સ્કીમ ડિજિટલ એમ્પાવરમેન્ટ સાથે સાથે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચ વધારવા માટે લોન્ચ કરવામાં આવી છે. સરકાર ઘ્વારા પણ ડિજિટલ ઇન્ડિયાને ખુબ જ વધારે પ્રોમોટ કરવામાં આવી રહ્યું છે.

આધારકાર્ડ ની મદદથી સરકારી હોસ્પિટલમાં ઓનલાઇન અપોઇમેન્ટ બુક કરો

ડિજિટલ ઇન્ડિયાને આગળ લઇ જવા માટે બીજા પણ કેટલાક અભ્યાન ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં સ્વચ્ચ ભારત મિશન, ઈ-એજ્યુકેશન, ઈ-હેલ્થ, ઈ-સાઈન ભીમ એપનો સમાવેશ કરવામાં આવે છે. જેના ઘ્વારા સામાન્ય માણસના જીવનમાં ઘણો ફેરફાર આવ્યો છે.

આધારકાર્ડ ની મદદથી સરકારી હોસ્પિટલમાં ઓનલાઇન અપોઇમેન્ટ બુક કરો

ડિજિટલ ઇન્ડિયામાં હવે એક નવું ચરણ જોડાઈ ચૂક્યું છે. હવે તમે આધારકાર્ડ ની મદદથી સરકારી હોસ્પિટલમાં તમારી ઓનલાઇન અપોઇમેન્ટ બુક કરી શકો છો. આખા દેશમાં આધારકાર્ડ ની મદદથી કોઈ પણ વ્યક્તિ સરકારી હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની મેડિકલ જરૂરિયાત માટે ઓનલાઇન બુકિંગ કરી શકે છે.

આધારકાર્ડ ની મદદથી સરકારી હોસ્પિટલમાં ઓનલાઇન અપોઇમેન્ટ બુક કરવા માટે નીચે મુજબ પ્રોસેસ ફોલો કરો.

1. આ લિંક પર ક્લિક કરીને ઓનલાઇન રજીસ્ટર વેબસાઈટ જુઓ.

2. તમારો આધાર કાર્ડ નંબર જમણી તરફ આપેલા બોક્સમાં નાખો અને સબમિટ કરો.

3. હવે તમારી મેડિકલ હાલત મુજબ હોસ્પિટલની પસંદગી કરો.

4. અપોઇમેન્ટની તારીખ પસંદ કરો.

5. બુકિંગ ડીટેલ વિશેની માહિતી પર નજર રાખો.

આધારકાર્ડ ની મદદથી સરકારી હોસ્પિટલમાં ઓનલાઇન અપોઇમેન્ટ બુક કરો

બસ, આટલું જ કરવાનું છે. તમે તમારા આધારકાર્ડ ની મદદથી સરકારી હોસ્પિટલમાં તમારી અપોઇમેન્ટ બુક કરી દીધી છે. અપોઇમેન્ટ બુક કરવાની સાથે સાથે તમે તેની ઓનલાઇન પ્રિન્ટ કરી શકો, પૈસા ભરી શકો અને તમે અપોઇમેન્ટ કેન્સલ પણ કરી શકો છો. એટલું જ નહીં જો તમારી પાસે આધારકાર્ડ ના હોય તો તમે તમારો ફોન નંબર આપી શકો છો.

એરટેલ ખુબ જ જલ્દી ડોમેસ્ટિક રોમિંગ ચાર્જ હટાવી શકે છે.

Read more about:
English summary
Here"s how you can book an online appointment in a government hospital in India by using your Aadhar card
Please Wait while comments are loading...

Social Counting